Saturday, Mar 13th

Last update:11:36:49 AM GMT

You are here: Home

એચ.આય.વી. એટલે શું?

એચ.આય.વીનો અર્થ વિષાણુ જે માણસના રોગપ્રતિકારત્મક શક્તિના ઉપર અસર કરે છે. એચ.આય.વી. એક રીટ્રોવાયરસ છે જે જીવબીજને ચેપ લગાવે છે. અને આપણા ઇમ્યુન સિસ્ટમને નાશ કરે છે અથવા નબળુ પાડી નાખે છે.

એડસ શું છે?

એડસનો અર્થ "એકવાયર્ડ ઇમ્યુનોડીફીસીયન્સી સંન્ડ્રોમ" અને તેના ચિન્હો ભેગા થતા બતાવે છે અને તેને સાથે લગતા એકત્ર થયેલા ડીફીસીયન્સીના ઇમ્યુન સિસ્ટિમ.

સફળતાની વાર્તાઓ

જે લોકો એચ આય વી/એડસ સાથે જીવનારાના હક્ક માટે કામ કરે છે એ લોકો ખાસ ધ્યાન માટે લાયક છે.

સેક્શુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન

ઘણા લોકોનું ખોટુ માનવું છે કે એસ ટી આય દ્વારા થનારા રોગ ફક્ત અસુરક્ષિત લૈંગિક સંબંધ દ્વારા જ થાય છે, કેટલાક લોકોમાં આ ચેપ અસુરક્ષિત રીતે મુખ દ્વારા અથવા ગુદા દ્વારા સ્ત્રી અથવા પુરુષ જે ચેપી છે તેમની સાથે લૈંગિક સંબંધ ધરાવતા પણ ચેપ લાગે છે.

ભારતમાં પહેલી સ્વાસ્થ્ય વિમા યોજના - એચ આય વી સાથે જીવનાર લોકો માટે

એચ.આય.વી+ લોકોની જરૂરીયાત નજરમાં રાખી "એચ આય વી કાળજી વિમા યોજના" તૈયાર કરવામાં આવી છે.
Find Help
Ask the Counselor
Message Board

બતાવવા માટે પહેલ કરવી

Project Concern International/India

પી.સી.આય.

સંસ્થાનું વર્ણન, યોજના, એક આંતરદેશીય સંસ્થા U.S મા છે અને આર્થિક ફાયદો ન કરતી વિકાસિત સંસ્થા ૧૯૬૧ માં સ્થાપેલ જેણે એક સમાજની આરોગ્યતાને પ્રોત્સાહન આપેલ જે એશિયામાં, અફ઼્રિકામાં, લેટીન અમેરિકામાં, યુરોપમાં અને નૉર્થ અમેરિકામાં છે.
Text to Change

ટેક્સ્ટ ટૂ ચેંજ

બદલતા વિષયો (TTC) એક ફાયદો ન કરતી સંસ્થા છે જે ૨૦૦૬ની સાલમાં સ્થાપેલ અને તે આપણા આરોગ્યને સુધારવાને ભણતરને સર્મપણ કરે છે અને ઔષધીઓ ટેકો આપવાની ક્રિયાને મોબાઈલ ફોનથી વિકાસિત દેશોમાં ટેકો આપવાની ક્રિયા કરે છે.
Pahal

પહલ

૨૦૦૬ માં ખુશીનગર અને ગોરખપુર જિલ્હાથી શ્રી. પ્રવીણ શ્રીવાસ્તવે નાના ખેડુતો, સ્ત્રીઓ, બાળકો અને વંચિત વર્ગ માટે તેમના જીવનશૈલીને સુધારવાની ચળવળ શરૂ કરી. પહલની સ્થાપનાનો ઉદ્દેશ્ય આ સમુહોને ગરીબીમાંથી ઉપર લાવાનો છે.

નોકરી અવકાશ

 

વાર્તાપત્ર

 
Newsletters

પ્રકાશન

 
Know Your Rights!

Total Users

 
Total Members : 8
Latest Member : nishi
Members Online : 1
Today : 0 Registers
This Week : 0 Registers
This Month : 1 Registers

Follow us