ઉપચાર પધ્ધતિ
હાલમાં ના સમયમાં એડ્સ માટે કોઇ ઉપાય નથી. તથાપિ ઉપચાર ઉપલબ્ધ છે જેના થકી સંક્રમણથી ઉપાય પીડિતો જીવનની ગુણવત્તા સુધારી શકે છે.
વિષાણુ વિરોધી ઉપચાર પધ્ધતિ શરીરમાંની એચ.આય.વી સંક્રમણની પુનરાવૃત્તિને દબાવી દયે છે. Retrovir જે જુડોવુડીન અથવા ART નામે ઓળખાય છે, એક વિષાણુ વિરોધી આડતિયાનું કામ કરે છે, જેનો વાપર એડ્સના ઉપાય માટે કરવામાં આવે છે.
વ્યાપાર નામ Invirase ના અંતર્ગત નિર્મિત, Saquinavir હાલમાં જ FDA દ્વારા એડ્સના ઉપાય માટે વાપરવા અનુમોહીત કરવામાં આવ્યુ છે. નવા દવાઓના સમુહમાં આને પહેલી મંજુરી મળી છે જે એડ્સના ઉપાયમાં વપરાતા વિષાણુ વિરોધી કરતા ૧૦ ગણુ અસરકારક છે.
અન્ય વિષાણુ વિરોધી આડતિયા તપાસણીપુર્વક શોધના તબક્કામાં છે. Hematopoietic ઉત્તેજક પરીબળ ક્યારેક અશક્તા અને એડ્સથી સંલગ્ન ઓછા સફેદ રક્ત કોશિકાના ઉપાય માટે કરવામાં આવે છે.
દવાઓથી અવસરવાદી સંક્રમણો જેવાકે Pneumocystis carinii pneumonia બચવા માટે નિવારક ઉપાય તરીકે શક્ય છે અને એડ્સના દર્દીને લાંબા સમય સુધી તંદુરસ્ત રાખી શકાય છે. અવસરવાદી સંક્રમણ મુજબ તેનો ઉપચાર થાય છે.
ઘાતક બિમારીયોના ભાવનાત્મક તાણને ઘણીવાર સહાયતા સમુહમાં જોડાઈ ઓછી કરી શકાય છે જ્યાં સદસ્યો તેમના સામાન્ય અનુભવ અને સમસ્યાઓનું કથન કરે છે.
નોંધ: Elisa/Rapid test એચ.આય.વી નિદાન માટે દેશભરમાં ઘણા કેંદ્રો દ્વારા કરવામાં આવે છે. તદઊપરાન્ત સરકારી વૈધકીય વિદ્યાલયોમાં બધી સુક્ષ્મજીવ વિજ્ઞાન વિભાગમાં એચ.આય.વી પરીક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થશે અને સ્વૈચ્છિક રક્ત તપાસણી કેંદ્રના નામે ઓળખાશે.
ચિકિત્સાનું લક્ષ્ય (Goal of Therapy)
નૈદાનિક ઉદ્દેશ્યો
જીવનની કાલાવધી અને જીવનના ગુણવત્તામાં સુધાર.
જંતુશાસ્ત્રના ઉદેશ્યો (Virological goals)
જેટલા લાંબા સમય સુધી વિષાણુના જથ્થાને ઓછો કરી શકે, (More than 20 c/ml)
પ્રતિકારક્તાની પુન:રચના જે CD4 ની સંખ્યાને સામાન્ય શ્રેણીની ગણતરીમાં રાખે અને રોગકારક વિષેશ પ્રતિકારક પ્રતિક્રિયાની ગુણવત્તાને લાવવાનો છે.
ચિકિત્સાના લક્ષ્યો (Therapeutic goals)
જતુંશાસ્ત્રના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા વ્યાજબી અનુક્રમે દવાઓની પધ્ધતિ અને આપણ
એચ.આય.વીના સંક્રમણને ઓછુ કરવું.

- રોગની પ્રગતીને રોકવું.
- ભિન્નરૂપના પ્રતિરોધિયોને રોકવા/ઓછા કરવા.
પ્રતિકારક્તાની પુન:રચના જે CD4 ની સંખ્યાને સામાન્ય શ્રેણીની ગણતરીમાં રાખે અને રોગકારક વિષેશ પ્રતિકારક પ્રતિક્રિયાની ગુણવત્તાને લાવવાનો છે.
ચિકિત્સાના લક્ષ્યો (Therapeutic goals)
જતુંશાસ્ત્રના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા વ્યાજબી અનુક્રમે દવાઓની પધ્ધતિ અને આપણ
- ચિકિત્સકીય વિકલ્પ રાખે છે.
- આડેસર પ્રભાવથી અપેક્ષાકૃત મુક્ત છે.
- પાલન કરવાના સંભાવનાના સંદર્ભમાં યથાર્થવાદો છે.
એચ.આય.વીના સંક્રમણને ઓછુ કરવું.