Wednesday, Aug 15th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

એડ્સનો એક ખોવાયેલ ચેહરો

Print PDF
શૈલી સીલે તરફથી
વેમ્બે કોલોની, વીજયવાડામાં રહેતો ૧૨ વર્ષનો યુસુ બાબુ છે. એડ્સને લીધે તેના બંને માતાપિતા મરી ગયા છે. એનો નાનો ભાઈ પૉઝીટીવ છે. ભારતમાં તેના જેવા મોટે ભાગે ૨૦ લાખ અનાથ બાળકોને એડ્સ છે. પણ રાષ્ટ્રીય અને અંતરાષ્ટ્રીય પ્રતિક્રીયા એચ.આય.વી/એડ્સ ભારતમાં કટોકટીને લીધે બાળકોને વાસ્તવિક રીતે અવગણના કરી છે.
Durgamma outside her house in Vambay Colony Durgamma outside her house in Vambay Colony
એક કલ્પના કરો કે તમે ૧૨ વર્ષનુ બાળક છો. તમે ભારતમાં વિજયવાડામાં, જે શહેરની હદની બહાર છે ત્યાં રહો છો. તારૂ નામ યેસુ બાબુ છે.

તારૂ ઘર એક નાનુ બે રૂમનુ કોન્ક્રીટ બ્લૉક્થી બાંધેલુ ઘર છે, જે લગભગ ૨૦૦ સ્કેવર ફિટ છે, તે ઝોપડીપટ્ટીમાં જેને વેમ્બે કૉલોની કહેવામાં આવે છે ત્યાં છે. કલ્પના કરો કે તમે આવા નાનકડા ઘરમાં દુર્ગામા-દાદી અને ૯ વર્ષના નાના ભાઈ સાથે રહો છો. તું તારી દાદી સાથે રહે છે કારણકે તારા માતાપિતા એડ્સને લીધે મરી ગયા છે. પહેલા તારો પિતા ૨૦૦૧માં તેનો ચેપ ઘરમાં લાવ્યો હતો અને પછી ૨૦૦૪માં તારી માતા. તારૂ અને તારા ભાઈને દેખરેખ રાખવા માટે કોઇ ન હતુ ફક્ત ઘરડી દાદી જેણે કોઇ દિવસ વિચાર્યુ ન હતુ કે એને બુઢાપામાં બે બાળકોની દેખભાળ કરવી પડશે.

થોડા સમયમાં તેને ખબર પડે છે કે તે એચ.આય.વી નેગેટીવ છે પણ તેનો નાનો ભાઈ એચ.આય.વી પૉઝીટીવ છે. તે બીમાર પડવા લાગ્યો. તેણે ઘણા ચેપોને લડત આપી. તે જ્યારે રાત્રે બીમાર હોય છે ત્યારે રડે છે અને તેની માતાને બોલાવે છે. તેના આ નવા બનેલા કુંટુંબ માટે ત્યાં બીજુ કોઇ ન હતુ જે તેમના માટે કમાય. એટલે તું તારા ભાઈને શાળાએ જવા દેતો તે છતા તેનુ ભવિષ્ય કેટલુ દુ:ખદ અંધકારમાં છે જ્યારે તે કામ પર જતો.

તું ૧૨ વર્ષનો છે. તને ખબર છે કે તારે શાળામાં જવુ જોઇએ. તે તારૂ બાળપણ પણ માણવુ જોઇએ પણ પુખ્ત વ્યક્તિનું કામ અને ચિંતા તેને ઘણી જલ્દીથી ધંધામાં ખેચી ગઈ,૧૨ વર્ષના છોકરાએ કષ્ટનો ચેહરો શું જોવો જોઇએ? પણ શું કરવુ? ત્યાં બીજુ કોઇ નથી - ત્યાં બીજો કોઇ રસ્તો નથી. એક સાધારણ જીવન માતાપિતા સાથે, શાળા અને બચપણ આ બધી પાછી થઈ ગયેલી કલ્પના ન કરતી સચ્ચાઈ છે.

આ તારૂ અધિકૃત ઘોરણ છે તેની કલ્પના કર

ભારતમાં દરેક જગ્યાએ બાળકો છે. તે રસ્તામાં, રેલ્વે સ્ટેશન ઉપર અને ગામડામાં ભર્યા છે. તેઓમાંના ઘણા ઘરવગરના છે અને બીજી સંસ્થાઓ વધી રહી છે પણ બાળકો રસ્તા ઉપર જીવી રહ્યા છે. ભારતની વધતી જતી સમૃધ્ધિ વચમાં એક આખી પેઢી છે જેમાં બધી મળીને અનાથ બાળકોની સંખ્યા ૨૫ લાખ છે તેમાં દર વર્ષે ૪ લાખ વધે છે. તેમાંથી ઘણા વૈશ્યાવાડા તરફ ધકેલાય છે અથવા તેમની પાસે મજુરી કરવાનુ કામ કરાવાય છે. જે ગુલામીની સ્થિતી તરફ દોરી જાય છે. આ અદૃશ્ય બાળકો છે જેમને સમાજે અને ઘણીવાર કુંટુંબે ઘરમાંથી કાઢી મુક્યા હોય છે. તેમની ઉપજીવિકા કમાવવા માટે, જે આ દુનિયામાં બધાયની ધ્યાન બહાર છે.

આ બીજી વાત કરતા જરાય સાચી નથી કે લગભગ ૨૦ લાખ બાળકોએ એડ્સને લીધે તેમના માતાપિતા ગુમાવ્યા છે. સૌથી વધારે એડ્સથી પીડાતા કોઇ પણ દેશમાં આવતા લોકો પાંચ વર્ષોમાં ડબલ થવાની અપેક્ષા છે. ભારતમાં હવે દુનિયાનો એચ.આય.વીથી ભરેલી વસ્તીનો આકડો ૫૭ લાખ ચેપી રોગીઓ છે અને તે વિશ્વવ્યાપી ૧૫% છે. મે ૨૦૦૬માં the Joint United Nations(UNAIDS) નો એચ.આય.વી/એડ્સ ઉપર કાર્યક્રમ જે ભારતમાં ખબર આપે છે કે સાઉથ આફ્રીકા કરતા વધી ગયુ છે અને તે પહેલો નૉન આફ્રીકાન દેશ છે. જે ચિંતાજનક આકડાઓનો હેવાલ આપે છે. આ રોગ શાંતીથી ફેલાય છે અને કટોકટીના સ્થર ઉપર પહોચી ગયો છે. છ સૌથી વધારે ગીચવસ્તીવાળા દેશોમાં ભારતમાં એચ.આય.વી પૉઝીટીવ લોકોની વસ્તી મોટે ભાગે ૧% છે અને ૩૭માંથી ૨૦ રાજ્યોમાં બહુ વધારે પ્રચલિત વિસ્તાર છે. કેવળ ભારતની વસ્તીનુ કદ ૧૦૦ કરોડ કરતા એડ્સનો દેશવ્યાપી ફેલાઇ રહેલો રોગ લગભગ કલ્પના ન કરી શકાય તેવો છે. ૧%નો આકડો આરોગ્યનુ દેખરેખ રાખનાર લોકો માટે બહુ અશાંત છે કારણકે તે એક નાનકડી ટોચ છે જે સ્વાસ્થયને સંકટ વિસ્ફોટક કરીને એક વિશાળ વ્યાપક રોગચાળો ફેલાવશે.

મારી દાદી દુર્ગામા, એક નાનકડા ઘરમાં બેસીને મારા જીવન વિશે વાતો કરે છે. મારા માટે બે બાળકોને ઉછેરવા એક બહુ તકલીફવાળુ કામ છે. મારા પગ દુખે છે. હું તેમની સાથે દોડી શક્તી નથી. મારે તેમનુ ધ્યાન રાખવુ છે, પણ તે અઘરૂ છે. હું એકલી છુ. હું હંમેશા તેમના ભવિષ્ય માટે વિચાર કરૂ છુ. જો મને કાંઈ થઈ જશે, હું જ્યારે મરી જઈશ ત્યારે તેમનુ શું થશે? મને મારા માટે કાંઈ જોતુ નથી. હું ફક્ત મારા પૌત્રો માટે જીવી રહી છુ.

તેના જેવી આંધ્રપ્રદેશની એક વાર્તા છે. સંકટનુ મુખ્ય કેન્દ્ર સૌથી વધારે ચેપનો દર દેશમાં છે. આ વિશ્વવ્યાપી રોગે ઓછા મહત્વના માનવીના હક્કોને બીજી કટોકટી આપી છે. - બાળકોને વિરાટ પ્રમાણમાં અનાથ કરવા, UNAIDS કહે છે કે અનાથ થવુ. સૌથી વધારે દેખાય રહેલુ દૃશ્ય, જે છોકરાઓને થતા એડ્સ ઉપર, જે બહુ વિશાળ છે અને જે માપી શકાય એવો એડ્સનો પ્રભાવ પાડે છે.

દાદાદાદીએ તેમના પૌત્ર પૌત્રીને મોટા કરવાની પ્રથા આજે બહુ પ્રચલિત થઈ છે - લગભગ ૪૦% જેટલા અનાથો તેમના દાદાદાદી સાથે રહે છે. VMM (Vasavya Mahila Mandali) અને તેના જેવી બીજી સંસ્થાઓએ Granny Clubs ચાલુ કરી છે. આ સામાજીક અને શૈક્ષણિક સ્ત્રીઓનુ નેટ્વર્ક (અને થોડા પુરૂષોનુ) દુર્ગામા જેવી જે અનાથ થયેલા પૌત્રપૌત્રીની કાળજી રાખે છે. Granny Clubs માં લગભગ ૧૦ થી ૧૫ સભ્યો છે જે મહીનામાં એક વાર મળે છે, સામાજીક સમય અને બીજા શૈક્ષણિક જેવા જુદાજુદા વિષયો ઉપર ચર્ચા કરવા. એક બેઠક્માં તેઓ એચ.આય.વીને દવા આપીને ઉપચાર અને સારવાર કરવા વિશે શિક્શે અને બીજી બેઠક્માં તેનો વિષય કદાચ પૌષ્ટીક આહાર વિશે હોય. આ સમય મિત્રતા કરવાનો હોય તેમને થતા મુશ્કેલ સવાલો અને તેનો કેવી રીતે ઉકેલ લાવવો વિશે.સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ