એડ્સ
એચ.આય.વી એટલે હ્યુમન ઇમ્યુનોડીફિસિયન્સી વાયરસ જેને લીધે એડ્સ થાય છે.
એચ.આય.વી રોગપ્રતિકારક પ્રણાલી જે આપણા શરીરને સંક્રમણથી ઝઝુમવા માટે મદદ કરે છે. તેના પર આક્રમણ કરે છે. રોગ પ્રતિકારક પ્રણાલીને જરૂરી એવા સફેદ રક્તકોષોને શોધી અને નષ્ટ કરે છે.
એડ્સ એટલે એકવાયર્ડ ઇમ્યુનોડીફિસિયન્સી સિન્ડ્રોમ, એડ્સ એચ.આય.વી સંક્રમણનુ છેલ્લુ ચરણ છે. એચ.આય.વી બાધિત માણસને એડ્સના ચરણસુધી પહોચતા વર્ષો લાગે છે. તેમને બિમારી હોવા છતા પણ તેવો પુર્વવૃત કામ કરી શકે છે અને માણસો એચ.આય.વી અને એડ્સ હોવા છતા જીવી શકે છે.
એડ્સની લસીને વિકસાવવા લાંબો સમય થયી ગયો છે. એનું કારણ એ છે કે એચ.આય.વીમાં એક અસાધારણ ક્ષમતાને લીધે માનવીય રોગ પ્રતિકારક પ્રણાલી તેને ઓળખવામાં અસમર્થ જાય છે, અને માનવીય રોગ પ્રતિકારક પ્રણાલીના ટી કોષ બંધાય જાય છે. તેમનો વાપર પાતળી પરના બીજા કોશિકાઓને બાધિત કરવા માટે વાપરે છે.
સંશોધનકર્તાઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે ક્યાં પ્રતિકારકને લક્ષિત કરી અલગ કરવુ જોઇએ. વધારામાં, ઘણાં પ્રકારના એચ.આય.વી છે. એટલે સંશોધનકર્તાઓએ કઈ જાત પર કામ કરવું છે તેને પહેલા નક્કી કરવું જરૂરી છે. જો લસી એક્જ પ્રકાર માટે હોય તો તેનો વ્યાપક પ્રભાવ ઓછો થશે.