Friday, Jul 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

એડ્સની ઉત્પત્તી

Print PDF
Origin of HIV & AIDS Origin of HIV & AIDS
વાનરની એક પેટા જાત છે જે દુનિયામાં એડ્સની વૃધ્ધિનું સંકેત રાખે છે, સંશોધનકારોનું કહેવુ છે, ૧૯૮૦ થી એક વૈજ્ઞાનિક ઉખાણું છે જ્યારે પહેલીવાર શોધવામાં આવ્યુ- એડ્સ ક્યા હતું - અને એચ.આય.વી, વિષાણુ જેના થકી થાય છે- ક્યાથી આવ્યુ? ઠીક છે, સંશોશનકારોની એક અંતરરાષ્ટ્રીય ટુકડીનું માનવું છે કે તેમણે રહસ્યને ઉકેલી લીધુ છે અને એમના સંશોધનનું કેંદ્ર બિંદુ હવે ચિંપાજી નામક વાનર છે. સામાન્ય ચિંપાજી જે મધ્ય આફ્રીકાના એક ભાગમાં રહે છે જ્યાં એડ્સની શરૂઆત થઈ છે.

ડૉ. પૉલ શાર્પ, નોટીંગધામ વિશ્વવિદ્યાલયમાં એક પ્રજેત્પતિશાસ્ત્રજ્ઞ અને સંશોધનકર્તામાંના એકે કહયુ કે અમને શું મળ્યુ? સૌથી વધારે નજીક માનવ વિષાણુથી સંબંધીત એચ.આય.વી ૧ વાયરસ એક વિશિષ્ટ ચિંપાજીની પેટા જાતીમાંથી આવ્યુ છે. અનુવાંશિક સામ્રગીના SIV (or semian Immunodeficiency જે ચિંપાજીને પ્રભાવિત કરે છે) ના ઘણા ઘટનાક્રમોની તુલના દ્વારા માનવ વિષાણુની તુલના પરથી પરીણામ આવ્યુ છે.

શાર્પના ખુલાસા પ્રમાણે, જેમકે ત્યાં એચ.આય.વી વાયરસની જેટલી સંખ્યા આફીકાના પ્રમુખ પ્રજાતિઓમાં મળી આવી છે. નિશ્ચિત પણે વિષાણુથી સંબંધિત છે જેને કારણે માણસોમાં એડ્સ થાય છે અને આ કોઇ સંયોગ નથી કે SIV ચિંપાજીના પેટા જાતિઓમાં મધ્ય પશ્ચિમ આફીકાના ગેબોન ક્ષેત્રમાં કેમરૂનમાં મળી આવ્યા છે.

શાર્પના અનુસાર, ઠીક છે જ્યા પહેલા એચ.આય.વી અને એડ્સના દાખલાઓ દસ્તાવેજી રીતે પ્રકાશમાં આવ્યા, પણ આ મનુષ્યમાં કેવી રીતે હસ્તાંરીત કરવામાં અને કેમ હજુ પણ નિષ્કર્ષ અને અટકળોના મામલામાં છે.

જેમકે વિશેષ ચિંપાજીની પેટા જાતિઓ થકી માણસો વિષાણુ સંક્રમિત થયા, ત્યાં હજુ પેટા જાતિઓ છે જેમનામાં બીજા વિષાણુઓ છે. શાર્પ કહે છે કે અને શું નિષ્કર્ષ કરવો છે કે સામાન્ય ચિંપાજીના પુર્વજ કદાચિત SIV થી સંક્રમિત હતા, જે સેંકડો હજારો વર્ષો પુર્વે થયુ હશે. બલ્કી વિષાણુ કદાચિત માણસોમાં ઘણી રીતે, કેટલા અવસરોથી હજારો વર્ષોથી પ્રસારિત થયા હશે.

Central West Africa Central West Africa
કેવી રીતે થયુ હશેની સરળ સમજુતી એમ છે કે આફ્રીકાના ક્ષેત્રોમાં લોકો ચિંપાજીનો શિકાર કરી લાંબા સમયથી ખાવા માટે કરે છે, પણ સંક્રમણનો ખતરો ખાવાથી એટલો નથી આવતો જેટલો તેને મારવાની, કાપવાની પ્રક્રીયામાં હોય છે.

અહીંયા ચિંપાજીના લોહીને માણસોના ઉઘડા જખમો ઉડવાના અવસરો ઘણા છે. શાર્પે સમજાવ્યું અને ચિંપાજીમાંથી માનવમાં પ્રવેશવા વિષાણુઓ માટે પર્યાપ્ત છે.

બંને SIV અને એચ.આય.વી મધ્ય પશ્ચિમ આફ્રીકાના એક જ ક્ષેત્રમાંથી ઉદભવ્યા છે
પણ કેમ SIV માટે કેવળ માણસોને ૨૦ થી ૩૦ વર્ષો પહેલા જ નાશ કરવાની શરૂઆત થઈ. આ પણ એક નિષ્કર્ષની બાબ છે. તેમને સુચવ્યુ કે "આ શતકના બીજા અર્ધાયમાં આફીકાના જનસંખ્યાની સંચ્ચનામાં બદલ થયો હશે અને વિષાણુ બહાર આવી મહામારીની શરૂઆત કરી હશે." આફ્રીકાના ગ્રામીણ લોકોનો શહેરી ભાગો તરફનું પલાયન, સાથે સાથે નાગરીકોના અવરોધ આપતા યુધ્ધો, આજે બે ફ્ક્ત શક્યતાઓ છે.

આવા અંદાજો હોવા છતા, તો પણ, આ શોધ એક મહાન વૈજ્ઞાનિક વિરાસત થઈ શકે છે. જેમ શાર્પ કહે છે કે "વાસ્તવમાં આપણે એડ્સનો સામનો કેવી રીતે કરવો, એના પર ધ્યાન કેંદ્રીત કરવું જોઇએ." એટલા માટે કે, જેમ SIV સંક્રમિત ચિંપાજી કોઇપણ એડ્સથી પીડીત નથી- લક્ષણોના આધાર પર. " આપણને સમજવું અનિવાર્ય છે કે તેજ વિષાણુ બીજા ચિંપાજીના પ્રજાતિયોમાં સંક્રમિત છે પણ બીમાર નથી પડતુ અને ભિજા માનવીય પ્રજાતિઓને બીમાર પાડે છે. ધ્યાનમાં લેતા તેણે કહયુ." સ્વાભાવિક છે સવાલ ઉઠવો કે સંક્રમણની પ્રગતીમાં ફરક કેમ છે? અને તે હકીકતમાં આપણને નવી દિશામાં નિર્દેશિત કરે છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ