રોકવાના પગલા
અહીંયા થોડા પગલાઓ છે જે એચ.આય.વી/એડ્સના પ્રસરણને અટકાવવા મદદ કરી શકશે
- સુરક્ષિત યૌન સંબંધ: એક જ વારના સંક્રમિત વ્યક્તિ સાથેના અસુરક્ષિત સંબંધ એચ.આય.વીની પસાર કરી દે છે. જેથી કરીને સુરક્ષિત યૌન સંબંધ, જે નિરોધ (કંડોમ) ને વાપરવાનું સુચવે છે, વ્યક્તિને એડ્સથી બચાવવાનો ઉત્તમ માર્ગ છે.
- સાફ સોય needles નો વાપર, માદક દ્રવ્યોના ઈન્જેકશનના મારફત થતા સંક્રમણને રોકી શક્શે.
- એચ.આય.વી બાધિત માતા શલ્યક્રિયા દ્વારે બાળક્ને જન્મ આપી સંક્રમણના ધોકાને ઓછું કરી શકે છે. સ્તનપાન ન કરવું અને એન્ટીરેટ્રોવાયરલ થેરપીનો પ્રયોગ કરી શકે છે.
- દરેક એડ્સની જાગરૂકતાનો પ્રસાર કરવો અને ફેલાવાને અટકાવવાની વિધિયોને પહોંચાડાવાનું મહત્તવનું છે.