
મદદ ગટ વ્યક્તિને લઢવા અને સત્ય, ભયાનક, પીડા અને દુ:ખ સાથે જીવવામાં મદદ કરે છે. સમુદાય ભાગીદાર બને છે અને કાળજી લ્યે છે. બધી દિશાઓથી મદદ આવે છે. તમારા અનુભવથી બીજાને આશા મળે છે. આજે જ મદદ ગટ જોડાવ.
ક્યારેક કાંઇ માહિતી તમને અવગત થતા મોડુ થઈ જાય છે. એટલા માટે આ જરૂરી છે કે એક મદદ ગટનું ગઠન થાય જ્યા સભ્યો માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન કરે જેના થકી આત્મવિશ્વાસ અને જાગરૂકતાને પ્રોત્સાહીત કરે.
Come and share @ aarogya AIDS support group…
ઈ-મેલ: aidssupport@aarogya.com