જાગરૂકતા
એચ.આય.વી\એડ્સ વિશેનું જ્ઞાન
ઘણા બધા લોકો તેમના શરીર વિશે તેમના લૈંગિક અને પ્રજનનક્ષ સ્વાસ્થય અથવા એચ.આય.વી\એડ્સ વિશે ખૂબજ થોડુ જાણતા હોય છે. ઘણા સમાજમા લૈંગિકતા વિશે ખુલી ચર્ચા થતી નથી. એના પરિણામ સ્વરૂપ, લાખ્ખો લોકો, વિશેષ રૂપમાં છોકરીઓ તથા સ્ત્રીઓ એચ.આય.વી\એડ્સ વિશે અજ્ઞાન રહે છે. તેમ છતાં, એચ.આય.વી જાગરૂકતા કાર્યક્રમોને વિસ્તરીત કર રહયા છે, તો પણ હજુ આપણે ઘણુ બધુ કરવાની જરૂરત છે.
ઘણા રાષ્ટ્રોમા એચ.આય.વી\એડ્સ વિશે લોકોને શિક્ષિત કરવા જનજાગૃતી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રનું મિલેનિયમ ઘોષણાનું એ આઠમાનુ એક લક્ષ્ય છે. જે એચ.આય.વી\એડ્સ મલેરીયા અને બીજી બિમારીઓ સામે માનુ એક લક્ષ્ય છે. જે એચ.આય.વી \એડ્સના પ્રસારણ ને રોકવા માટેના રાષ્ટ્રીય કાર્યક્રમોની સફળતા આપવા, ઘણા વિકાસશીલ દેશોએ માહિતી ભેગી કરી છે અને એચ.આય.વી\એડ્સ અને યુવાન લોકોની વચ્ચે નિરોધનો ઉપયોગ વિશે યુનીસેફ મારફત સંકલન કરવામાં આવ્યુ છે સ્ત્રીઓમાં જાગૃકતાનું કામ એક પ્રશ્ન ચે કેમકે તેઓમાં જ્ઞાનની કમતરતા છે. સર્વેક્ષણ મુજબ માહિતીના આધારે વિશ્વસ્તર પર, ૮૦% થી વધુ યુવા સ્ત્રીઓમાં એચ.આય.વી\એડ્સ વિશે પુરતુ જ્ઞાન ન હેતુ. ઘણાઓમાં તો એચ.આય.વી\એડ્સ કેવી રીતે ફેલાય ચે તેની પણ જાણ ન હોતી અને સંરક્ષણ વિશે થોડી અથવા જરાપણ જાણકારી ન હોતી.
સાથે ન રહેતા હોય લેવા લૈંગિક સાથીદારોમાં નિરોધના વાપર વિશે સંબંધિત થોડા રાષ્ટ્રોમાં માહિતી ભેગી કરવામાં આવી છે. આવા સંવેદનશીલ મુદ્દાઓ પર શાંતતા તોડી જાગરૂકતા અને અસરકારક બનાવે છે. લિંગમા ઉત્તરદાયી નીતીઓ અને કાર્યક્રમોને વધુ વાર્તાલાપ અને ભાગીદારીની આવશ્યકતા છે જે પરિણામકારી થઈ શકે છે. જુવાન સ્ત્રીઓ સૌથી વધુ જોખમનો સામનો કરે છે. શકય હોય તેટલી અલગ અલગ રીતે સંદેશો પહોંચાડવા માટે ભાર મુકવો જોઇએ. કિશોર છોકરીઓ માટે, તે જરૂરી છે કે કાર્યક્રમો તેમનાથા વાસ્તવિકતા પ્રતિબિંબ કરે અને તેમનામાં આત્મવિશ્વાસ અને જીવન કૌશલ્ય નિર્માણ કરે. અનુભવ બનાવે છે કે જુવાનો જે પોતે એચ.આય.વી પૉઝીટીવ છે, તેઓ પોતે અસરકારક માહિતી આપી શકે છે, સમર્થક હિમાયતી, સારા તાલીમાર્થી અને જાગરૂકતા જુબેશમાં ભાગ લેવાની જરૂરત છે.
એટલા માટે એચ.આય.વી\એડ્સ વિશે જાગરૂકતા હોવી ખુબજ મહત્ત્વપૂર્ણ છે.