Monday, Aug 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ જાગરૂકતા લિંગ પરિવર્તનાત્મક વર્તન ધરાવતિ વ્યક્તિ અને એચ.આય.વી

લિંગ પરિવર્તનાત્મક વર્તન ધરાવતિ વ્યક્તિ અને એચ.આય.વી

Print PDF
લૈંગિકતા અને જાતિ
  • પ્રત્યેક વ્યક્તિ લૈંગિક વર્તન એ તેના શરીર રચના પર અવલંબિત હોય છે.
  • પ્રત્યેક વ્યક્તિની લૈંગિક ઓળખ એ તેના પરંપરાના વિચાર અનુસાર અથવા વર્તન અનુસાર નક્કી થાય છે.
લિંગ પરિવર્તનાત્મક વર્તન ઘસવનારી વ્યક્તિ એટલે શું?
  • લિંગ પરિવર્તનાત્મક હોનારી વ્યક્તિ એટલે કે તે તેણી પોતાના શારિરીક લિંગ રચનાને અનુસરીને વર્તન કરે છે.
  • આવુ વર્તન ઘરાવનાર વ્યક્તિ, પોતાને પુરૂષલિંગી, સ્ત્રીલિંગી અથવા તિસરા લિંગની ઓળખ આપતી હોય શકે છે. તે વ્યક્તિ ને જ લિંગના વર્તન ને અનુસાર વર્તે છે અથવા વિચાર કરતો હોય છે.
લિંગ પરિવર્તનાત્મક વર્તનનુ સ્પષ્ટીકરણ
લિંગપરિવર્તન
વિષમલિંગી વ્યક્તિનો પોશાક કરનાર
મોટે ભાગે પુરૂષ જે વિરોધી- કામોતેજક દેખાડવા માટે સ્ત્રી પરિધાન કરે છે. વિષમલિંગી

બંને લિંગ કે જાતિના લક્ષણો અને ઇન્દ્રીયોવાળું ઉભયલિંગી
અસ્પષ્ટ જનનેન્દ્રિયો સાથે જન્મ થયેલ મનુષ્ય. દા.ત. લિંગ અને અંડાશય સાથે જન્મ થયો.

ટ્રાન્સ સેક્શ્યુઅલ
લિંગ પરિવર્તનાત્મક વ્યક્તિ ને તેમની શારિરીક રચનામા રહેલા લિંગ બાબત સમસ્યા ઉદભવે છે. તેઓને સતત એવો ભાસ થાય છે કે તેઓના ભુલથી ખોટા શરીરમાં જન્મ થયો છે. આવા લોકો વારંવાર લિંગ બદલ કરવાના પ્રયત્નશીલ હોય છે જેથી કરીને તેમને સ્વઈચ્છા અનુસાર શરીર સાથે જીવી શકાય.

નિર્વાણ સમુદાયના વ્યક્તિ, એક અર્થમા આવા લોકોના ઉદાહરણ છે. આ સમુદાયના વ્યક્તિ ચિકિત્સા માર્ફત પોતાનુ લિંગ બદલ ઘડવામાં આવેલો હોય છે.

ડ્રેગ ક્વીન- સાટલા કોઠીસના
આવા પ્રકાર પુરૂષો ઇતર પુરૂષો સાથે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે અથવા તેઓને આકર્ષિત કરવા માટે સ્ત્રીવેશ પરિધાન કરતા હોય છે.

લિંગ પરિવર્તનાત્મક વર્તન અને વૈશ્વિક આપેક્ષ સ્થિતી
પશ્ચિમી સમાજ: ઉદા. યુનાઇટેડ કિંગડમ, યુ.એસ.એ
પશ્ચિમી સમાજમા બે લિંગ વર્ગ સ્ત્રી અને પુરૂષ અસ્તિત્વમાં છે. તેમ છતાં લિંગ પરિવર્તનાત્મક સમાજની કલ્પના ને વ્યાપક રૂપમાં સ્વિકારવામાં આવી છે. પશ્ચિમી જગતમાં ટ્રેન્સવેસ્ટાઇટસ, ડ્રગ ક્વીન, ટ્રાન્સસેક્યુઅલ અને હર્માફ્રેરોડાઇટીસ આ બધીજ શ્રેણી માન્યતા પ્રાપ્ત છે. તેમ છતા તેઓનો હંમેશા સ્વિકાર અથવા આદર થતો નથી.

ઓમાન - ઝેનિથ
ઝેનિથ આ વચ્ચેનો વર્ગ એતલે નહિ પુરૂષ કે સ્ત્રી એવુ માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મ મુજબ તેઓને પુરૂષોના સર્વ હક્ક આપવામાં આવે છે. તેમ છતા ઝેનિથ ને ત્રીજો પંથ માનવામાં આવે છે.

ભારત: હિજડા/અલી
ભારતમાં હિજડા\અલી એઓને તૃતીય પંથી માનવામા આવે છે તેઓને પુરૂષ અથવા સ્ત્રીમાં ગણતરી થતી નથી આ લોકો જન્મથી અને શરીર રચનાથી પુરૂષ હોય છે પણ તે ભુમિકા માત્ર સ્ત્રીઓની ભજવે છે. હિજડાઓને કાંઇક પ્રદાન કરવામાં આવ્યા છે પણ તે ભારતીય કાયદામાં નહી.

એશિયા ખંડ અને તૃતીય પંથ
3rd Gender
ત્રિજો લિંગ આ શબ્દો અને ત્રિલિંગી, વ્યક્તિગત રીતે સ્ત્રી અથવા પુરૂષ તરીકે ગણના ન થવાનું વર્ણન છે, સાથે સાથે સમાજમા તેઓને ત્રિલિંગી અથવા વધુ લિંગી તરીકે ઓળખવામાં આવે છે.

3rd Gender
તૃતીય પંથ ની સંકલ્પના એશિયાખંડમા સર્વસાધારણ માનવામાં આવે છે. આમા ભારતનાઅ, બાંગ્લાદેશના હિજડા અને થાયલેંન્ડમાના કેથોસનો સમાવેશ થાય છે.

લિંગ પરિવર્તનાત્મક વર્તન કરનાર ભારતીય:
હમસફર સંસ્થાનુ કહેવું છે કે ભારતમાં હિજડાઓની સંખ્યા ૫ થી ૬ લાખની છે.
દક્ષિણ ભારત
  • આ ઠેકાણેથી આવતા તૃતીય પંથી ને અલીના નામે સંબોધવામા આવે છે.
  • અલી એ દક્ષિણ ભારતમાંથી પરંપરાગત ચાલી આવતી તૃતીય પંથી જમાત છે.
ઉત્તરભારત
  • ઉત્તરભારતમાં તૃતીયપંથી લોકોને હિજડાના નામે સંબોધવામાં આવે છે. આ જમાતના લોકો સ્વત:તને તૃતીય અને સ્વતંત્ર લિંગના માને છે.
  • હિજડાઓનુ ભારતમા સ્વતંત્ર સ્થાન હોય. લગ્ન અને જન્મ જેવા આનંદ દાઇ ક્ષણે તેઓને માનનીય સ્થાન આપવામાં આપવામાં આવે છે.
Pradeep (2002) ‘Interventions among Men Who have Sex with Men’ in Panda et al (eds), Living with the AIDS virus - the epidemic and the response in India New Delhi:Sage Publications India Pvt Ltd.

હિજડા અને હિંદુ ધર્મ.
Hijras and Hinduism
હિજડા પંતના લોકો બધુચરા માતા માને છે. તેમની નિયમિત પુજા અર્ચા કરે છે. એમ પણ માનવામાં આવે છે કે તેઓને ઉપાસના ના બદલામાં માતા તેઓને વર્દાન આપવાની શક્તિ પ્રદાન કરે છે માટે તેઓને શુભકાર્યમાં આંમત્રિત કરવામાં આવે છે.સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ