Friday, Jul 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ સરકારની એડ્સ માટે પહેલ એડ્સ રોકવાના શિક્ષા કાર્યક્રમ

એડ્સ રોકવાના શિક્ષા કાર્યક્રમ

Print PDF


એડ્સ રોકવાના શિક્ષા કાર્યક્રમ
૧૯૯૪ થી મહારાષ્ટ્ર સરકારે NACO યુનીસેફ સાથે આર્થિક અને તંત્રજ્ઞ સહાયતાની ભાગીદારીમાં, સ્વંયસેવી સંસ્થા જેવીકે સેવાધામ ટ્રસ્ટ અને શિક્ષણ, સામાજીક કલ્યાણ અને આદિવાસી કલ્યાણ વિભાગના સહયોગથી એડ્સ રોકવાના શિક્ષા કાર્યક્રમોને ચલાવવામાં આવ્યા છે.

અહીંયા ગ્રામીણ અને શહેરની લગભગ ૧૫,૫૨૦ શાળાઓ છે અને અમે ૧૩,૧૩૭ શાળાઓ સુધી સ્તરમાં પહોંચી શક્યા છીએ.

પ્રમુખ હિતધારકો- સહભાગીઓ
NACO
MSACS
યુનીસેફ
સ્વંયસેવી સંસ્થા
શિક્ષણ વિભાગ
સામાજીક કલ્યાણ વિભાગ
આદિવાસી કલ્યાણ વિભાગ

અંદાજપત્ર
 • ૨૦૦૪ - ૨૦૦૫ માટે NACO દ્વારા ૩,૧૫૦ લાખનું અંદાજપત્ર ઉપલબ્ધ કરાવી દીધુ.
 • શહેરી ભાગોમાં યુનીસેફ દ્વારા આ ગતિવિધીઓને સમર્થન રાખવામાં આવ્યું અને રૂ. ૬૫ લાખ ઉપલબ્ધ કરાવી દીધા.
 • ચાલુ વર્ષમાં અને રાજ્યમાની અડધાથી વધારે શાળાઓને સમાવી લેવાનો પ્રસ્તાવ આવ્યો.
 • શિક્ષણ વિભાગ તરફથી `DIET’ ની મદદથી શિક્ષકો માટે પ્રશિક્ષણ કાર્યક્રમોનું આયોજન અને થનારી ઘટનાઓની અને તેમાં અહેવાલોની દેખરેખ રાખી શકશે એટલે કે MIS સુચીનો પ્રવાહ.
APEP હેઠળ ૧૯૯૪ થી ૨૦૦૪ સુધી સમાવી લેવામાં આવેલી શાળાઓ

વર્ષ લક્ષ્ય ઉપલબ્ધી
૧૯૯૪-૯૫ ૧૧૦૦ ૧૨૩૫
૧૯૯૫-૯૬ ૧૨૦૦ ૧૧૫૭
૧૯૯૬-૯૭ ૧૨૦૦ ૧૦૧૬
૧૯૯૭-૯૮ ૧૯૮૦ ૧૭૦૧
૧૯૯૮-૯૯ ૧૯૮૦ ૧૭૩૭
૧૯૯૯-૨૦૦૦  
૨૦૦૦-૨૦૦૧ ૩૦૦૦ ૨૫૭૧
૨૦૦૧-૨૦૦૨ અને ૨૦૦૨-૨૦૦૩ ૪૯૫૦ ૩૭૨૦
૨૦૦૪-૨૦૦૫ ૭૭૫૫
કુલ ૧૫૫૧૦ ૧૩૧૩૭

પરિવાર સ્વાસ્થય જાગરૂકતા
આ રણનીતી મારફત જે લક્ષીત જનસંખ્યા (૧૫-૪૯ વર્ષના વર્ગ) યૌન સંચરિત રોગોની પ્રતિ સંવેદનશીલ કરવામાં આવ્યા. બધા પ્રવાસો પૂરી રીતે સમુદાયને સમાવી લઈ અને લોકોને જાગરૂક બનાવવા કે સાર્વજનિક સ્વાસ્થય પ્રણાલીમાં RTI/STD ની ઉપલબ્ધ સેવાઓની જાણકારી વાપી જલ્દીથી ઉપચાર માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે.

ઉદ્દેશ્ય અને રણનીતી
 • રાજ્ય/શ્રેણી/જીલ્લાઓ/નિગમો/નગરપાલિકા પરિષદ/વિભાગો/PHC અને ગ્રામ સ્તરની સમન્વય સમિતીને સમાવી અને સક્રિય કરવા.
 • ઘર થી ઘર સંપર્કના પૂર્ણ બે ફેરા અને ઘર થી ઘર લાભાર્થીને સંપર્ક કાર્ડ પ્રદાન કરવા.
 • બધા ઉપકેંદ્રો અને સ્વાસ્થય એજન્સીમાં શિબીરોનું આયોજન કરવું.
 • માસ મીડીયા રેડીયો, ટીવી વગેરેની સામેલગીરી.
 • મેડીકલ અને પેરા મેડીકલ વ્યક્તિને લાક્ષણિક પ્રબંધનનું પ્રશિક્ષણ.
 • પુરૂષ અને સ્ત્રી નિરોધની ઉપલબ્ધતા (મેડીકલ ટીમ).
 • નિરોધ બધા કેમ્પની જગ્યાએ ઉપલબ્ધ થવા જોઇએ અને લાભાર્થીઓને દેવામાં આવવા જોઇએ.
 • જીલ્લા સ્તરીય અધિકારો દ્વારા અભિપાનની દેખરેખ અને સલાહ આપવી.
મહારાષ્ટ્રે ૬ પરિવાર સ્વાસ્થય જાગરૂકતા અભિપાનનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે.

લોહી સુરક્ષા
રક્તધાન સેવાઓનું મહત્ત્વ એચ.આય.વીના આગમન પછી વધ્યુ છે. ભારતમાં એડ્સનો પહેલા દાખલાની સૂચના ૧૯૮૬ માં મળી. સમુદાયમાં ફેલાતા એચ.આય.વી સંચરણને દવાનમાં લેતા ભારત સરકારે લોહીના સુરક્ષા માટે પગલા લેવાની પહેલ શરૂ કરી. ૧૯૮૬ માં લોહીના પેઢીને આધુનિકરણ અને મજબુત કરવા કેંદ્રિય યોજનાઓ શરૂ કરવામાં આવી. ત્યાર બાદ, ૧૯૯૨ માં યોજનાને રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમમાં અભિન્ન ભાગ તરીકે સમાવી લેવામાં આવ્યું.

ગતિવિધીઓ લેખામાં આવી
રકતદાનથી લાખો જીવ બચે છે. અસ્વૈચ્છીક મોબદલા વિનાનું ઓછા જોખમી લોહીના સંગ્રહની ઉપલબ્ધતા અને સુરક્ષાની નિશ્ચિતતા આપણા સ્વાસ્થય સંભાળ દેનારી પ્રણાલીને મળવી જોઇએ. સ્વૈચ્છીક રકતદાનની સામાન્ય જાગરૂકતા કરવા, ૧ ઓક્ટોબર રાષ્ટ્રીય મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૦૧ દરમ્યાન, ૧ ઓકટોબર રાષ્ટ્રીય અને ઓકટોબર મહીનો રાષ્ટ્રીય સ્વૈચ્છીક રકતદાન દિવસ તરીકે મનાવાયો હતો. બધા સિવિલ સર્જનોને ૧૮,૦૦૦ અને નગર નિગમોને ૩.૧૩,૦૦૦ નું અનુદાન દેવામાં આવ્યું હતું. અવિસ્તર ગતિવિધીઓના સંબંધમાં દિશા નિર્દેશ દેવા બધા સિવિલ સર્જનો અને મુખ્ય નગર નિગમના સ્વાસ્થય અધિકારીઓને રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસનું નિરિક્ષણ કરવાનું કહેવામાં આવ્યુ હતું. સરકારી અને વિનસરકારી ક્ષેત્રોએ સામાન્ય જાગરૂકતા માટે અને સ્વૈચ્છીક રકતદાન ને પ્રોત્સાહન આપવા ગતિવિધીઓનું આયોજન કર્યું.

નાકો દ્વારા ૩ રકત ઘટક પૄથ્થકરણ એકમને ૧૯૯૯ ના વર્ષમાં માન્યતા દેવામાં આવી તે રાજયો:
 • સરકારી વૈધકીય મહાવિદ્યાલય, નાગપુર
 • જનકલ્યાણ રજતપેઢી, પુના
 • સસુન જનરલ હૉસ્પિટલ, પુના
નાકો દ્વારા, ૩ નવા રક્તઘટક પૃથ્થકરણ એમને ૨૦૦૧ વર્ષમાં માન્યતા દેવામાં આવી તે:
 • CPRM હૉસ્પિટલ કોલ્હાપુર
 • જનકલ્યાણ રકત પેઢી, નાશિક
 • સિવિલ હૉસ્પિટલ, અમરાવતી
કાર્યશાળાઓ
લોહી અને લોહીના ઘટકોના યોગ્ય વાપરનો ઉપયોગકર્તાઓ માટે ક્ષેત્રીય કાર્યાશાળાઓ મુખ્ય કચેરીના વર્તુળમાં આયોજીત કરવામાં આવી હતી. આ કાર્યશાળાઓના સહભાગીઓ સિવિલ સર્જન, સર્જનો, સ્ત્રીરોગ ચિકિત્સકો, ચિકિત્સકો/ બાળરોગ વિશેષજ્ઞો, ક્ષેત્રીય રક્તધાન અધિકારી, રકતદાન અધિકારી, વૈઘકીય મહાવિદ્યાલયોના સ્ત્રીરોગ ચિકિત્સકો હતા.

અનુ. ક્રં વર્તુળનું નામ તારીખ
૧. નાશિક ૨૪-૦૨-૨૦૦૨
૨. પુના(સોલાપુરમાં) ૦૮-૦૩-૨૦૦૨
૩. નાગપુર ૨૩-૦૩-૨૦૦૨
૪. કોલ્હાપુર ૩૦-૦૩-૨૦૦૨
૫. ઔરંગાબાદ ૦૪-૦૪-૨૦૦૨

આ કાર્યશાળાઓમાં ચર્ચાનો વિષયો:
 • મહારાષ્ટ્રમાં લોહી પેઢીની સ્થિતી
 • લોહી ચિકિત્સા વ્યવહારમાં રક્તદાન
 • રક્તદાનની પ્રતિક્રિયા/જટિલતાઓ
 • લોહા સંગ્રહ માટે કૃત્રિમ કેંદ્રો/હૉસ્પિટલ રક્તદાન કમિટી
 • પૃથ્થકરણ ઘટક તંત્રજ્ઞ પ્રદર્શન.
૫ માર્ચ ૨૦૦૨, રાજભવન મુંબઈમાં રાજ્યપાલના સચિવ શ્રી.વી.કે જયરથની અધ્યક્ષતા હેઠળ રકતદાન શિબિરના સંબંધમાં બેઠક આયોજીત કરવામાં આવી હતી. આ બેઠક નિર્ણય લેવામાં આવ્યો કે ૧૯ એપ્રિલ ૨૦૦૨ ના દિવસે સજભવનમાં સ્વૈચ્છીક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે. લોહીના યોગ્ય ઉપયોગ માટે પ્રોત્સાહન દેવા જે.જે હૉસ્પિટલ મુંબઈ અને સરકારી વૈઘકીય મહાવિદ્યાલય, નાગપુર માં મહાનગર રક્તપેઢી સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આનો રાજ્ય લોહીદાન સમિતી એ પ્રસ્તાવ મુકવો અને મહારાષ્ટ્ર સરકારે સિધ્ધાંત રૂપે પ્રસ્તાવ મંજુર કર્યો.

૧૫ ઓકટોબર ૨૦૦૧, મહારાષ્ટ્રની સરકારે એક ઠરાવ મંજૂર કર્યો જેમાં નમૂદ કર્યું હતું કે રક્તદાન કાર્ડ જીદંગી સુધી વૈધ છે અને કોઇપણ સરકાર, અર્ધ સરકાર અને રાજ્યની નિગમ પેઢીઓ દ્વારા સમ્માનિત કરવામાં આવશે અને કાર્ડધારક ને લોહી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બધા જીલ્લાઓમાં વિશેષ સ્વૈચ્છિક રક્તદાન અબિયાનનું આંદોલન ૨૦ નવેમ્બર ૨૦૦૧ માં સરકારી કર્મચારીઓ માટે તેમની સંસ્થાઓની મદદથી આયોજીત કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટી, મુંબઈ દ્વારા સંભાગીય આયુકતો અને જીલ્લા ક્લેક્ટરો, મુખ્ય કાર્યકારી અધિકારીઓ, જીલ્લા પરિષદોને વિનંતી કરવામાં આવી હતી.

પ્રશિક્ષણી ગતિવિધિઓ, બધા ZBTC, BTO’s અને તંત્રજ~ઝો ને પ્રશિક્ષણ દેવામાં આવ્યું (૨૦૦૦-૨૦૦૧)
 • હેપેટાઇટીસ- c ની સ્ક્રીનીગ પ્રક્રિયા
 • અલાઇસા વાચક અને ધુનારના રખરખાવ અને સમારકામ
 • જીવ સુરક્ષાના ઉપાય
 • રાષ્ટ્રીય પ્લાઝમા ફ્રેકશનેશન કેંદ્રમાં ઘટક પૃથ્થકરણનું ૧૨ તંત્રજ્ઞને પ્રશિક્ષણ દેવામાં આવ્યું.

ZBTC ની સ્થાપના
સુરક્ષિત લોહાની પુર્તતાની સુનિશ્ચિતતાના આદેશ પ્રમાણે, NACO દ્વારા ૧૬ ZBTC ને રાજ્યમાં મંજૂરી દીથી જેમાંથી 16 ZBTC MSACS ક્ષેત્રાધિકાર હેઠળ આવે છે. ૨૦૦૨ થી રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠને સિવિલ હૉસ્પિટલ લાતુરને પણ ZBTC ની માન્યતા આવી છે.

વર્ષ ૨૦૦૨ થી હેડગેવાર રક્તપેઢી, નાગપુર જીલ્લા સ્તરીય રક્ત પેઢી તરીકે માન્યતા જોળવી છે.
કંપ્યુટરીકૃત પ્રબંધન સૂચના પધ્ધતી
કોઇપણ કાર્યક્રમની યોજના, અમલબજવણી અને દેખરેખ માટે માહિતીનો આધાર ખુબ મહત્ત્વનો છે. રાજ્યના બધી અધિકૃત રક્તપેઢીઓમાં વિભિન્ન ગતિવિધિયોની દેખરેખ માટે CMIS દેવામાં આવ્યું છે સ્વીકૃત માહિતીની પ્રક્રિયા થાય છે, સર્વસામાન્ય નિરિક્ષણ પ્રચાર કરી અને નિયમિત પ્રક્રિયા પ્રતિક્રિયાઓ દર મહીને સુધારાક્ત્મક કાર્યવાહી માટે ક્ષેત્રીય અધિકારીઓને સોપાય ચે.

લોહીની તપાસણીના એકમો
આદેશાનુસાર સુરક્ષિત લોહીની પુર્તતા જે સંક્રમિત રોગોથી મુક્ત સાધાન હોવુ જોઇએ તે માટે પ્રત્યેક લોહીના એકમો જેમને એકઠા કર્યા છે તેની એચ.આય.વી/સીફીલીસ, મલેરીયા, હેપાટાઇટીસ - B ની તપાસણી થયેલી હોયી જોઇએ. ૧ જૂન ૨૦૦૧ ની રાજ્યમાં હેપાટાઇટીસ - C ચકાસણી પણ અનિવાર્ય કરી દિધી છે.

એચ.આય.વી - સેરો - રીએક્ટીવીટી સહિત લોહીના સંગ્રહનું પ્રદર્શન

વર્ષ રક્તસંગ્રહ (લાખમાં) સ્વૈચ્છિક સંગ્રહ (%) એચ.આય.વી-સેરો-રીએકટીવ (%)
૧૯૯૯ ૫.૮૬ એકમો ૪૯.૩ ૧.૪
૨૦૦૦ ૬.૪૯ એકમો ૫૪.૨૯ ૧.૨
૨૦૦૧ ૬.૯૬ એકમો ૬૫.૧ ૧.૧
૨૦૦૨ ૭.૪૩ એકમો ૬૬.૯૪ ૦.૯૫%
૨૦૦૩ ૭.૭૫ એકમો ૭૧.૪૫ ૦.૭૮%
૨૦૦૪ [જાન્યુ- મે] ૨.૨૨ એકમો ૭૩.૧૧ ૦.૭૫%રક્તદાન
રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દીવસનું પાલન
સ્વૈચ્છિક રક્તદાનને આગળ વધારવા કાર્યયોજના તૈયાર કરવામાં આવી છે અને બધા સિવિલ સર્જનો, નિગમના મુખ્ય સ્વાસ્થય અધિકારિયોને આપવામાં આવી છે.

રક્તદાનના સંદર્ભમાં જ્ઞાન વધારવા, વૃત્તી અને વ્યવહારની પ્રથાઓના સંવાદ માટેની કાર્ય યોજનામાં સમુદાય સાથોસાથ આંતરીક વ્યક્તિગત અને વ્યક્તિને સમાવી લેવામાં આવ્યા છે આની હેઠળ વિભિન્ન ગતિવિધિયોના રૂપોને પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
 • આમ જનતા સાથે સંપર્ક સાધવા રેડીયો વગેરે માધ્યમોનો અભિયાન.
 • લાંબી દોડ અને સાયકલ રેલીઓનું આયોજન.
 • નિબંધ, ચિત્રમ પોસ્ટર, રંગોળીની હરિફાઈ.
 • મહિલા સમૂહોનો સહભાગ.
 • હોમગાર્ડ SRP પોલીસનો સમાવેશ.
 • વિશેષ પ્રસંગે રક્તદાન શિબીરો.
 • NSS, NCC મહાવિદ્યાલયો, ભારત સ્કાઉટના યુવાનોનો સમાવેશ.
 • પતીકાઓનું વિતરણ.
 • રકતદાન પર વિડીઓ ફિલ્મ.
શિબીરોના આયોજન માટે માનક દિશા નિર્દેશો બધા સિવિલ સર્જનો, સરકારના BTO, રક્તપેઢીઓને, ઇડીયન રેડક્રૉસ સોસાયટી, ટ્રસ્ટ સંચાલન રકતપેઢીઓને દેવામાં આવ્યા.

સ્વૈચ્છિક રકતદાન માટે વિશાળ પાયે દર વર્ષે ઓક્ટોબર દરમ્યાન કરવામાં આવે છે.

વિશ્વ સ્વાસ્થય દિવસની પૂર્વ સંધ્યાએ સેકડો રકત દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું. ૩૯ રકતદાતાઓનું સરકાર દ્વારા સુવર્ણ પદક અને પ્રમાણપત્ર દઈ સમ્માન કરવામાં આવ્યું.

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ ઉજવવા બધા સિવિલ સર્જનોને અનુદાન આપવામાં આવ્યુ અને રાજ્ય સ્તરીય સમારંભ માટે રાજ્ય રકતદાન સમિતી મુંબઈ ને અનુદાન આપવામાં આવ્યું.

વર્ષ ૨૦૦૩-૦૪ દરમ્યાનની ગતિવિધીઓ
રકત પેઢીઓના અધિકારીઓ અને તંત્રજ્ઞોના રકતદાનના જ્ઞાનને અધ્યતન કરવા મુંબઈમાં ઇડીયન ફાર્માસ્યુટીક્લ એસોશિએશન દ્વારા સતત શિક્ષા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા હતા. આ CEP માં બધા ક્ષેત્રીય રક્તદાન અધિકારીઓ સાથે તેમના તંત્રજ્ઞો એ ભાગ લીધો હતો.

ખાદ્ય અને ઓષધી પ્રશાસન દ્વારા ઔરંગાબાદમાં વૈધકીય અધિકારીઓ અને તંત્રજ્ઞો જે રક્ત પેઢીઓમાં કામ કરે છે તેમના માટે સંમેલન આયોજીત કહયું હતું. મહારાષ્ટ્ર રાજ્યના બધા રક્તદાન અધિકારીઓ એ આમાં ભાગ લીધો હતો.

૧૯ મી અને ૨૦ મી ડીસેમ્બર, ૨૦૦૩ એ પ્રથમા રકત કેંદ્ર દ્વારા અમદાવાદમાં "રકતદાન સેવાઓમાં કુલ ગુણવત્તા પ્રબંધન" પર આંતરાષ્ટ્રીય ચર્ચા પરિષદ આયોજીત કરી હતી. આમાં ક્ષેત્રીય રક્તદાન આ ચર્ચા પરિષદની મદદથી તેમને તેમના રકતદાન સેવાઓમાં ગુણવત્તા પ્રબંધનનું જ્ઞાન અધ્યતન થયું.

સમસ્યાવાળા જીલ્લાઓ
મહારાષ્ટ્ર રાજ્યમાં રકત સુરક્ષા કાર્ય્ક્રમની અમલબજાવણી કરવામાં કોઇપણ જીલ્લામાં સમસ્યા આવી ન હતી.
એડ્સ નિવારણ શિક્ષા કાર્યક્રમ - વિશ્લેષણ
સ્થિતી વિશ્લેષણ
મહારાષ્ટ્રમાં, કુલ ૬૬ રક્તપેઢીઓ પ્રમુખ રકતપેઢીઓ, જીલ્લા સ્તરીય રકત પેઢીઓ, રકત ઘટક પૃથ્થકરણ એકલો, વિભાગીય રક્ત તપાસણી કેંદ્રો તરીકે ઉન્નતી કરી રહયા છે આ ઉન્નત રકતપેઢીઓ દર્ડીઓને સુરક્ષિત રકત આપૂર્તિની મહત્ત્વની ભૂમિકા ભજવી રહયું છે.

અહીયા કુલ ૨૬૯ રકતપેઢીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં કાર્યરત છે જે આ પ્રમાણે છે.

વર્ષ પ્રમાણે રકતપેઢીઓની નોંધ

અ.ક્રં વર્ષ નોંધાયેલી રકતપેઢીઓની સંખ્યા
૧૯૯૯ ૨૨૩
૨૦૦૦ ૧૧
૨૦૦૧ ૧૪
૨૦૦૨ ૧૮
૨૦૦૩
  કુલ ૨૬૯

અ.ક્રં રકતપેઢીના પ્રકાર રક્ત પેઢીઓની સંખ્યા
૧. સરકારી ૭૨
૨. ટ્રસ્ટ ૧૦૬
૩. ખાનગી ૬૨
૪. IRCS ૧૦
  કુલ ૨૫૦

આ ૨૫૦ રકતપેઢીઓમાંથી, ૬૬ ઉન્નત રકતપેઢીઓ નીચે પ્રમાણે

અ.ક્રં રકતપેઢીઓના પ્રકાર રકત પેઢીઓની સંખ્યા
૧. મુખ્ય રકત પેઢીઓ ૧૩
૨. જીલ્લા સ્તરીય રકતપેઢીઓ ૩૮
૩. BCSUs ૦૬
૪. ZBTCs ૦૯
૫. કુલ ૬૬
૬. પ્રસ્તાવિત BCSUs
  કુલ ૬૬ + ૦૬ = ૭૨

૬ નવા પ્રસ્તાવિત રકતઘટક પૃથ્થકરણ એકમો નીચે પ્રમાણે છે
 • સિવિલ હૉસ્પિટલ - થાણા
 • સિવિલ હૉસ્પિટલ - નાશિક
 • સિવિલ હૉસ્પિટલ - સાતારા
 • સિવિલ હૉસ્પિટલ - લાતુર
 • સિવિલ હૉસ્પિટલ - ઔરંગાબાદ
 • સિવિલ હૉસ્પિટલ - અકોલા
અ.ક્રં વર્ષ ઉન્નત રકતપેઢીઓની સંખ્યા
    મુખ્ય જીલ્લા સ્તરીય BCSUs
૧. ૧૯૯૯-૨૦૦૦ ૧૩ ૩૮
૨. ૨૦૦૦-૨૦૦૧ ૧૩ ૩૮
૩. ૨૦૦૧-૨૦૦૨ ૧૩ ૩૮ ૩+૩ (નવા) (કાર્યરત નથી)
૪. ૨૦૦૨-૨૦૦૩ ૧૩ ૩૯ ૩+૩ (નવા) (કાર્યરત નથી)

મહારાષ્ટ્રમાં રકત સંગ્રહ
કુલ સંગ્રહ સ્વૈચ્છીક સંગ્રહ% એચ.આય.વી - સેરો રીએકટીવીટી
૫૮૬૨૩૫ ૪૯.૮ ૧.૪

સારૂ પ્રદર્શન કરતા વર્તુળો (રાજયના સંગ્રહની સરખામળી મુજબ)

અ.ક્ર વર્તુળ જીલ્લા કુલ સંગ્રહ સ્વૈચ્છીક% એચ.આય.વી સેરો રીએક્ટીવીટી%
પુને પુને ૧૩૪૩૨૧ ૬૪.૯ ૧.૫
સોલાપુર
સાતારા
નાશિક નાશિક ૬૬૭૪૬ ૫૯.૦ ૧.૧
જળગૉવ
ધુળે
અહમદનગર
ઔરંગાબાદ ઔરંગાબાદ ૪૧૯૭૯ ૫૫.૮ ૧.૨
જાલના
પરભણી
બીડ
નાંદેડ
લાતુર
ઓસ્માનાબાદ

નબળા પ્રદર્શન વર્તુળો (રાજ્યના સંગ્રહની સરખામણી મુજબ)

અ.ક્રં વર્તળ જીલ્લા કુલ સંગ્રહ સ્વૈચ્છિક% એચ.આય.વી સેરો રીએક્ટીવીટી%
કોલ્હાપુર કોલ્હાપુર ૪૯૬૨૫ ૪૮.૪ ૨.૬
સાંગલી
સિંધુદુર્ગ
થાણા થાણા ૩૧૩૮૪ ૪૭.૦ ૧.૩
રાયગઢ
રત્નાગિરી
અકોલા અકોલા ૩૪૯૫૨ ૪૩.૧ ૧.૦
અમરાવતી
બુલઢાણા
યવતમાળ
નાગપુર નાગપુર ૫૮૩૭૮ ૨૯.૯ ૧.૧
ભંડારા
ચંદ્રપુર
ગઢચિરોલી
વર્ધા

કુલ સંગ્રહ પ્રદર્શન
કુલ સંગ્રહ સ્વૈચ્છીક સંગ્રહ% એચ.આય.વી સેરો રીએક્ટીવીટી%
૬૪૯૩૦૬ ૫૪.૩ ૧.૨

સારા પ્રદર્શનવાળા વર્તુળો (રાજયના રકતની સરખામણી મુજ્બ)

અ.ક્રં વર્તુળ જીલ્લા કુલ સંગ્રહ સ્વૈચ્છીક% એચ.આય.વી સેરો રીએક્ટીવીટી%
નાશિક નાશિક ૭૨૭૮૭ ૭૧.૮ ૦.૯૫
જણગૉવ
ધુળે
અહમદનગર
પુને પુને ૧૪૧૧૯૧ ૭૦.૧ ૧.૩૮
સોલાપુર
સાતારા
ઔરંગાબાદ ઔરંગાબાદ ૨૬૩૫૬ ૬૪.૩ ૦.૯૪
જાલના
પરભણી
લાતુર લાતુર ૨૧૧૪૨ ૬૦.૩ ૧.૩
બીડ
નાંદેડ
ઓસ્માનાબાદ
કોલ્હાપુર કોલ્હાપુર ૫૫૫૯૦ ૫૮.૯ ૧.૬
સાંગલી
સિંધુદુર્ગ

જીલ્લા પ્રમાણે નકશામાં દર્શાવેલ સેરો- પૉઝિટીવ નીચે પ્રમાણે છે
નબળા પ્રદર્શનવાળા વર્તુળો (રાજ્યના રકત સંગ્રહની સરખામણી મુજબ)

અ.ક્રં વર્તુળ જીલ્લા કુલ સંગ્રહ સ્વૈચ્છીક% એચ.આય.વી સેરો રીએક્ટીવીટી%
થાણા થાણા ૩૨૫૬૭ ૫૩.૭ ૧.૨
રાયગઢ
રત્નાગિરી
અકોલા અકોલા ૪૦૬૫૩ ૪૬.૨ ૦.૮૧
અમરાવતી
બુલઢાના
યવતમાણ
નાગપુર નાગપુર ૬૯૪૯૨ ૩૭.૪ ૧.૦૭
ભંડારા
વર્ધા
ચંદ્રપુર
ગઢચિરોલી

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ