Monday, Aug 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ સરકારની એડ્સ માટે પહેલ રાજ્ય અને સ્વાસ્થય કેંદ્રો

રાજ્ય અને સ્વાસ્થય કેંદ્રો

Print PDF
રાષ્ટ્રીય ગ્રામ્ય સ્વાસ્થય મિશન દ્વારા નિર્ધારીત લક્ષ્યની ઉપલબ્ધીમાં રાજ્ય સ્વાસ્થય સમિતી મહત્ત્વની ભૂમિકા ભજવે છે નબળા જનસ્વાસ્થય સંકેતકો સાથે ૧૮ રાજ્યો પર ખાસ ધ્યાન દેવાની સાથોસાથ દેશભરમાં ગ્રામ્ય જનતાને પ્રભાવી સ્વાસ્થય દેખરેખ પ્રદાન કરવા પ્રધાનમંત્રી મનમોહન સિંગ દ્વારા આ સોસાયટીની શરૂઆત કરવામાં આવી. આમોના કોઇક નબળા રાજ્યો બિહાર, રાજસ્થાન, મણીપુર, ઓરિસા, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ છે.

અહીંયા થોડા રાજ્યોના રાજ્ય સ્વાસ્થય સોસાયટીઓનું વિવરણ આપવામાં આવ્યું છે
  • કેરળ: ૧૯૭૩ માં કેરળ સ્વાસ્થય અનુસંધાન અને કલ્યાણ સોસાયટીનું ગઠન કરવામાં આવ્યું અને ત્રાવણકોર કોચિન સાહીત્યિક, વૈજ્ઞાનિક અને ચેરિટેબલ સોસાયટી નોંધણી અધિનિયમ ૧૯૫૫ ની ૧૨ ની હેઠળ ચેરીટેબલ સોસાયટીના રૂપમાં નોંધવા આવ્યું. સોસાયટીનો મુખ્ય ઉદેશ્ય કેરળ સરકાર આપે જોડાઇ સરકારી અસ્પતાલોમાં દર્દીને સારી સુવિધાઓ પ્રદાન કરવાનું છે. વિત્તીય સંસ્થાઓની મદદથી પે - વોર્ડનું નિર્માણ, અને બાળકો માટેના ક્ષેત્રોમાં વિશિષ્ટ નિર્માણ લેવાનું અને સરકારના નિર્દેશ પ્રમાણે કોઇપણ બીજા કામો લેવાનું પણ સામિલ છે.
  • બિહાર: બિહારની રાજ્ય સ્વાસ્થય સમિતી પટના શહેરમાં સ્થિત છે. પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ, ફીલારીઆ નિયંત્રણ, કૃષ્ઠરોગને જળમૂળમાંથી કાઢી નાખવું અને નિયમિત લસીકરળ કાર્યક્રમ જેથી સરકારની વિભિન્ન યોજનાને અમલમાં લાવવાની જવાબદારી છે. બિહારની રાજ્ય સ્વાસ્થય સમિતીની ઘણી ઉપસમિતીઓ સ્થાનિક સ્તર પર સ્વાસ્થયને પ્રોત્સાહન આપે છે.
  • હિમાચલ પ્રદેશ: સંસાધનોનું એકીકરણ કરવા માટે અને અતિવ્યાપીથી બચવા માટે ક્ષેત્રીય સુધારોના ભાગ રૂપે રાજ્ય સરકારે રાજ્યમાં રાજ્ય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ સમિતીમાં બધા ૫ સ્વાસ્થય સમિતીનું વિલીનીકરણ કરી દિધુ છે. સમિતીઓ જેનું રાજ્ય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સમિતીમાં વિલીનીકરણ થયું છે તેઓ રાજ્ય એડ્સ નિયંત્રણ સમિતી, એકીકૃત રોગ દેખરેખ પરિયોજના (IDSP), દૃષ્ટીહીનતાને રોક્વની સમિતી, કૃષ્ઠરોગ નિયંત્રણ સમિતી, રાજ્ય ક્ષયરોગ નિયંત્રણ સમિતી, અને પ્રજનન બાળ સ્વાસ્થય સમિતી.
  • રાજસ્થાન: રાજસ્થાન રાજય સ્વાસ્થય સમિતી એક વધારાની પ્રબંધકીય અને તંત્રજ્ઞ ક્ષમતાની સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, રાજયમાં રાષ્ટ્રીય ગ્રામ્ય સ્વાસ્થય મિશન (NRHM) ની અમલબજાવણી માટે રાજસ્થાન સરકારના વિભાગમાં કાર્ય કરે છે સમાજની કાર્યપ્રવૃતીઓના ક્ષેત્રમાં પૂર્ણ રાજ્ય છે અને તેમ કાર્યાલય જયપુરમાં છે.
ભારતની ઉત્ત્મ વેદ્યકીય મહાવિદ્યાલયની સુચી નીચે પ્રમાણે છે ભારતમાંની રેફરલ અસ્પતાલો ભારતમાંની સ્વાસ્થય સુવિધાઓની બધુ જાણકારી
જીલ્લા સ્વાસ્થય કેંદ્રો:
જીલ્લા સ્તર પર, સ્વાસ્થય પ્રશાસનના અધિકારીઓ અને ડૉક્ટરો જેઓ સરેરાશ રીતે ૧૦-૧૫ હૉસ્પિટલો ૩૦-૬૦ પ્રાથમિક સ્વાસ્થય કેંદ્રો અને ૩૦૦-૪૦૦ ઉપકેંદ્રો ને સંભાળે છે. પૂર્ણ પધ્ધતી એક જટિલ વ્યવસ્થા છે જેના પરિણામે અસંખ્ય માધ્યમો માંથી જાણકારી મળે છે અને એજન્સીઓમાં ગુણાત્મક વધારો થાય છે એક જીલ્લાના લોકોની સ્વાસ્થયની ગરજને પુરી પાડવા પ્રત્યેક જીલ્લામાં તેમની એક સિવિલ હૉસ્પિટલ હોય છે અહીંયા અમુક રાજ્યોમાંની જીલ્લા સ્વાસ્થય કેંદ્રોની સુચી દેવામાં આવી છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ