Tuesday, Aug 21st

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ સરકારની એડ્સ માટે પહેલ રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ

રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ

Print PDF
એતિહાસિક પાશ્વર્વભુમી/નિયતકાલિક વિકાસ
દેશ અને મહારાષ્ટ્ર રાજ્ય એચ.આય.વી/એડ્સની મહામારીના મહાન આવ્હાનનો જવાબ આપ્યો છે, જે રાજ્યની પેઢી માટે એક ગ્રહણ લાગ્યા જેવું છે. સરકારના તાબામાંની ત્રણ સમિતીઓ એટલે- મહારાષ્ટ્ર રાજ્ય નિયંત્રણ સોસાયટી (MSACS), મુંબઈ જીલ્લા એડ્સ નિયંત્રણ સોસાયટી MDACS અને AVERT, જેઓ વસ્તીમાં વ્યવહારના પરિવર્તન પ્રમુખ લક્ષ્ય પ્રાપ્તી તરફ આગેકુચ કરી રહયા છે અને દર્દીઓ જે એચ.આય.વી પૉઝીટીવ છે તેમના ઉપાય અને જેઓને ડર છે કે રોગપ્રતિકારકતાથી તડજોડ કરતા પુર્ણરીતે એડ્સ બાધિત થઈ જશે, તેમની સંભાળ લેવાનું બીડુ ઉછેલ્યુ છે.

મહારાષ્ટ્રના શહરીકરણની ટકાવારી ૪૨% ની છે જે સૌથી વધારે છે. પ્રમુખ રાષ્ટ્રીય મહામાર્ગો રાજ્યથી પસાર થાય છે, આ રાજ્યમાં પ્રવાસી અને અસ્થાયી જનસંખ્યાનો દર વધુ છે, ઔદ્યોગીકરણ અને શારીરિક સંબંધના ઉદ્યોગો ઘણા સ્થાપિત થયા છે અને ઔદ્યોગીકરણને લીધે ઔદ્યોગિક કામગારોને રોકડ ધનની પ્રાપ્તિનો પ્રવાહ વધારે છે. એચ.આય.વી પૉઝીટીવ વ્યક્તિના લીધે ઘણાના મામલામાં (ANC) પ્રસારના કારણે ૧%, એચ.આય.વી પ્રસારના કારણે એસ.ટી.આય રૂગ્ણાલયોમાં ૧૦.૪% લોકો સેવા ભોગવે છે. આજે રાજ્યમાં ૨,૧૬,૭૪૮ એચ.આય.વી પૉઝીટીવ વ્યક્તિઓની નોંધ થયેલી છે અને ૮,૫૧,૪૨૦ વ્યક્તિઓ એચ.આય.વી એડ્સ સાથે જીવી રહયા છે એવું અનુમાન છે. એડ્સના દાખલાઓની કુલ સંખ્યા ૪૭,૩૮૬ છે અને જે મરણ પામ્યા છે તે ૨૯૫૮ છે.

તેમ છતાં, રાજ્યને તેમના ઘણા લક્ષ્યો પ્રાપ્ત થયા છે
  • ANC રૂગ્ણાલયોમાં એચ.આય.વી સકારાત્મક રીતે ૧.૨૫ % થી ૦.૮૮% સુધી ઓછા થયા છે.
  • STI રૂગ્ણાલયમાં હાજરી આપતા લોકોમાં એચ.આય.વી પૉઝીટીવનો દર જે ૧૯૯૮ માં ૧૮% હતો તે ૨૦૦૫માં ૧૦.૪% સુધી ઓછો થયો છે.
  • સ્વૈચ્છિક રક્તદાતાઓમાં Seropositivty ૧.૩૫% થી ૦.૬૬% સુધી નીચે આવી છે.
એસ.ટી.આય નિયંત્રણ કાર્યક્રમ, લક્ષિત દરમ્યાનગિરી, નિરોધ પ્રોત્સાહન, સુચના શિક્ષા સંચાર પધ્ધતી, રકત સુરક્ષા, પરિવારના સ્વાસ્થય તરફની જાગૃકતા અભિમાન, APEP, VCTC, PPTCT programme, Drop in Centres, સામુદાયિક સંભાળ કેંદ્ર અને અન્ય પ્રકારના માધ્યમને કાર્યન્વિત કરી ઘણા લક્ષોને પ્રાપ્ત કર્યા છે.

બે પત્રિકાઓ સમિતી દ્વારા શરૂ કરવામાં આવી છે.

"નિર્ધાર" અને “Yes – We dare to Care” બે મહાન ઉપક્રમ જે એકનિષ્ઠા, અથાગ પરિશ્રમ અને બધા કાર્યકર્તાના એકત્રિત પ્રયાસથી આવ્યા છે.

ભારતમાં મહારાષ્ટ્ર ૧૦૦ લાખની જનસંખ્યા અને ૩.૦૮ લાખ વર્ગ કી.મી. ના ક્ષેત્રફળ સાથે સૌથી મોટા રાજ્યમાં બીજે સ્થાને છે. રાજ્ય હંમેશા જગભરમાં સ્વાસ્થય સંભાળ દેવાના ગ્રામીણ અને શહેરની પુર્વ જરૂરીયાત સાથે બંધાઈ અગ્રેસર છે. પુર્વ જરૂરીયાત આદર્શરૂપ સ્વાસ્થય યોજનાના અંતર્ગત ભારત સરકાર દ્વારા અધિકૃતપણે નક્કી કરેલા માપદંડને પુરા કરે છે. પ્રોત્સાહક, ઉપચારાત્મક અને પુર્નવાસના એક વ્યાપક એકત્રિત સેવાઓને ગ્રામીણ અને શહરી લોકોને પુર્વ જરૂરીયાતો વિશાળ નેટવર્કના દ્વારે દેવામાં આવી છે.

પહેલીવાર એડ્સનો દાખલો મુંબઈમાં ૧૯૮૬માં પ્રકાશમાં આવ્યો હતો. રાજ્યમાં પ્રભાવી રીતે એચ.આય.વી સેવાઓના કાર્યક્રમના માદકકરણથી રાજ્યની મહામારી વિજ્ઞાનની રૂપરેખાને સારી રીતે સમજી શક્યા. રાજ્યમાં એચ.આય.વી સંક્રમણ હાર્દ સમુહ માટે સીમિત નથી પણ ઓછા જોખમી કાર્યમાં પણ પ્રસરે છે. રાજ્યમાંના થોડા શહેરો પહેલેથી જ આ મહામારીના ત્રણ ચરણમાં પ્રવેશી ચુક્યા છે. હવે સ્પષ્ટ છે કે એચ.આય.વીનો પ્રસાર મહારાષ્ટ્રમાં ફ્ક્ત શહેરીઓના વ્યક્તિગત ધોકાદાયક વર્તનને સીમિત નથી, પણ તેના મુળ ઓછા ધોકાદાયક વર્તનવાળા બરોબર દરના ગામોના ભાગમાં પણ પ્રસ્થાપિત થઈ ગયા છે.

૨૦૦૫ની સતર્ક દેખરેખે દર્શાયુ છે કે વધુ જોખમી સમુહમાં Sero positivity જે ૨૦૦૨ માં ૭.૬% હતી તે વધીને ૨૦૦૫ માં ૧૦.૪% થઈ ગઈ છે. તેમ છતા ઓછા ધોકા (ANC ના દાખલાઓમાં) માં Sero positivity જે ૨૦૦૨માં ૧.૨૫% હતી તે ૨૦૦૫ માં ૦.૮૮% જેટલી ઓછી થઈ ગઈ છે. કોઇ આંકડાશાસ્ત્રાનુસાર ઉલ્લેખનીય વધઘટ એચ.આય.વીના પ્રસાર થયા નથી. એટલા માટે મજબુત વ્યાપક, એચ.આય.વી નિવારણ ગતિવિધીયોને વ્યવસ્થિત રીતે સહનિર્દેશ સાથે NGOs, CBOs અને સર્વસાધારણ સમુદાયને સમાવી, એચ.આય.વીથી પ્રભાવિત વ્યક્તિ અને કુટુંબ માટે કાળજી અને આધારની પ્રતિવિધી વિકસિત કરવી એજ મહત્ત્વપુર્ણ મુદ્દો છે.

પહેલા ચરણના માદકકરણ પછી મેળવેલા અનુભવથી બીજા ચરણના એડ્સ નિયંત્રણ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે. પરિયોજનાનો ઉદ્દેશ્ય ૨૦૦૩ સુધી ચાલુ એચ.આય.વીના પ્રસારને સ્થિર કરી અને આગળ ઉંચા અને નીચા ધોકાદાયક વર્તનવાળા વ્યક્તિની એચ.આય.વીની ઘટનાને ઓછી કરવાનો છે. કાર્યક્રમોના માદકકરણની તેજીના પરીણામ સ્વરૂપ સમાજ નિર્માણ માટે દૃષ્ટીકોણ લેવામાં આવ્યો. ઉચ્ચતમ ધોકાદાયક વ્યક્તિઓ પર પ્રભાવિત રીતે હસ્તલેપ પર ધ્યાન કેંદ્રિત કરવા માટે જીવન લક્ષ્યની પ્રચલિત પ્રથાની યોજનાને અપનાવવામાં આવી.

ઓછા જોખમી વર્તનવાળા સમુદાયને સ્વસ્થ અને સુરક્ષિત યૌન સંબંધ વ્યવહાર માટે, STI રૂગ્ણાલયને સશક્ત કરી સંચલન માટે, લોહીની પેઢીની નિશ્ચિત રૂપે લોહીની સુરક્ષા માટે સશક્તિકરણ અને આધુનિકરણ, વધારે સારી યોજના માટે ભક્ક્મ આધારભુત માહિતી બનાવવી, પ્રજનન અને બાલ સ્વાસ્થય અને ક્ષય રોગ નિયંત્રણ કાર્યક્રમો સાથે એકીકરણને મહત્ત્વ દઈ લોહીની સુરક્ષિતતા નિશ્ચિત કરવાનો છે. એચ.આય.વીનો વિશેષ રૂપથી બાળકો પરના પ્રભાવને ઓછી કરવાનો અને PPTCT કાર્યક્રમ જેવા અભિનવ યોજનાઓને પ્રોત્સાહન દઈને, વિભિન્ન ક્ષેત્રોમાં સ્વામિત્વની ભાવનાને પેદા કરી, મોટી સંખ્યામાં NGOઓના આધારને ગતિશીલ કરી અને CBO ની મોટી સંખ્યામાં સમર્થન મેળવી અને છેવટે આ કાર્યક્રમને જનજાગૃતિ અને સુરક્ષિત સ્વાસ્થયના આંદોલનમાં પરિવર્તિત કરવાનું છે.

બીજા ચરણને પ્રભાવીરૂપે પ્રબંધિત અને અમલમાં લાવવા માટે રાજ્ય એડ્સ નિયંત્રણ સમિતી (SACS) પરિયોજનાના પ્રબંધન માટે જવાબદાર હતી. જેની શરૂઆત Blood Transfusion Council એ કરી હતી અને MDACS and USAID ના નજીકના સંબંધ અને સમન્વય સાથે AVERT એ ગતિવિધિયોને અને નિધિયનને દ્રિગુણીતથી બચવા મદદ કરી. ગતિવિધિઓને બાહરની પેઢીના માધ્યમથી અંત સુધી એક મતની મુલ્યાંકન કરવામાં આવ્યુ.

એચ.આય.વી\એડ્સની સમસ્યાને છેલ્લા એક દશકથી, સ્વાસ્થય સંભાળ દેવાની ભારતની પ્રણાલીમાં તેમના દુતો સાથે શરૂથી નીતિ નિર્માતાઓ, પ્રશાસકો, સલાહકાર, તૃતીયક રૂગ્ણાલયના કર્મચારીઓ, જીલ્લાના દુરદુરના પ્રાથમિક સ્વાસ્થય કેંદ્રો સાથે રૂગ્ણાલયના કર્મચારીઓએ ખુબ મહેનત કરી છે.

ભારત સરકારએ સપ્ટેંબર ૧૯૯૨માં રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ પરિયોજના (NACP) ના નામે શરૂ થયેલી પરિયોજના પાંચ વર્ષ માટે હતી જેમાં બધા રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશનો સમાવિષ્ટ હતો જેને ૧૦૦ ટકા કેંદ્રીય પ્રાયોજિત યોજના હેઠળ લેવામાં આવી હતી. પહેલી સાથે મહત્ત્વની પહેલ વડાપ્રધાન દ્વારા લેવામાં આવી.

એચ.આય.વી\એડ્સનો સૌથી મહત્ત્વપુર્ણ સાર્વજનિક સ્વાસ્થય સમસ્યાના રૂપમાં, પરિયોજનાને ખુબ મદદ મળી અને કાર્યની શરૂઆતના મુખ્ય ઉદ્દેશ્ય:
  • એચ.આય.વીના પ્રસારને ધીમો કરવો.
  • બિમારી અને એચ.આય.વી સંક્રમણથી જોડાયેલા મૃત્યુના દરને ઓછો કરવો.
  • એચ.આય.વી સંક્રમણને લીધે થતા સામાજિક આર્થિક પ્રભાવને ઓછો કરવો.
પરિયોજનાનું પહેલું ચરણ ૩૧ માર્ચ ૧૯૯૯ સુધી ચાલુ રહયુ.

આના તુરંત બાદ ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંઘટન (NACO) ના માધ્યમથી વિશ્વ બૈંકની સહાયતાથી ભારતમાં એડ્સને રોકવા અને નિયંત્રણ કરવાના બીજા ચરણની શુભારંભ કરવાની મજુંરી દિધી.

બીજા ચરણના કાર્યક્રમના ઉદ્દેશ્યો
  • ખાસ કરીને વધારે ધોકાદાયક સમુદાય જે એચ.આય.વીનો પ્રચાર અને પ્રસાર કરે છે તેમનું લક્ષ્ય જાગૃકતાથી વર્તનમાં બદલાવવા માટે કરવો.
  • રાજ્યો અને નગરપાલિકાની સેવા પ્રધાન કરવાની પધ્ધતીનું વિકેંદ્રિકરણને સમર્થન આપી, (NACO) માટે આગળ વધવાની ભુમિકા બનાવી. કાર્યક્રમની વહેંચણી નમ્ય પુરાવા આધારીત ભાગ લેવાવણારૂ અને સ્થાનીય કાર્યક્રમની અમલબજાવણી યોજના આધારીત હશે જેના કારણે સ્વૈછિક પરામર્શ સલાહ અને ચકાસણી અને ફરજીયાત ચકાસણીથી પરાવૃત કરી માનવ અધિકારની રક્ષા કરવી.
  • સંરચિત અને પુરાવા આધારીત વાર્ષિક સમીક્ષા અને ચાલી રહેલા પરિચાલન અનુસંધાનને સમર્થન આપવું.
  • પ્રબંધના સુધાર, જેમ કે સારી રીતે રાજ્ય એડ્સ નિયંત્રણ સમિતીના સારમાં સુધાર આને દવાઓ તથા ઉપકરણોની ખરીદીમાં યશસ્વી પ્રયત્નોને પ્રોત્સાહીત કરવો. આ પ્રકારના સુધારાઓને લીધે રાજ્યો, નગરપાલિકાઓ, NGOs અને બીજી અમલ કરનારી પેઢીઓમાં પ્રસ્તાવિત કાર્યક્રમની સ્વામિત્વની ભાવના આવી રહી છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ