- ભારતમાં એચ.આય.વી સંક્રમણના પ્રસારને ઓછો કરવો.
- ભારતની ક્ષમતાને શક્તીશાળી બનાવીને લાંબા સમય સુધી એચ.આય.વીને પ્રતિક્રિયા આપવી.
- એચ.આય.વીનો વ્યાપ્તી દર પરિપક્વ જનસંખ્યામાં મહારાષ્ટ્રમાં ૫% થી ઓછો, આંધ્રપ્રદેશમાં કર્નાટક, મણીપુર, તામિલનાડુમાં ૩% થી ઓછો જ્યાં એચ.આય.વી વ્યાપ્તી મધ્યમ છે અને બાકીના રાજ્યોમાં ૧% થી ઓછો રાખવનો છે. જ્યા મહામારી હજી પ્રારંભિક અવસ્થામાં છે.
- લોહી દ્વારા એચ.આય.વીના પ્રસરણને ૧% સુધી ઓછુ કરવું.
- યુવાન અને બીજા પ્રજનન આયુ વર્ગના લોકોમાં ઓછામાં ઓછા ૯૦% સુધી જાગરૂકતાનો સ્તર પ્રાપ્ત કરવાનો.
- શારીરિક વ્યવસાય કરનારા જેવા ઉચ્ચ ધોકાદાયક શ્રેણીના લોકોમાં નિરોધનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછા ૯૦% સુધી પ્રાપ્ત કરવા.