Friday, Jul 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ સરકારની એડ્સ માટે પહેલ સ્વાસ્થય સંભાળની વૈકલ્પિક પધ્ધતી

સ્વાસ્થય સંભાળની વૈકલ્પિક પધ્ધતી

Print PDF
દવાની વૈકલ્પિક પધ્ધતી
૧) આર્યુવેદ જે જીવનની જાણકારીનું ક્ષેત્ર છે જે વિસ્તુત રીતે અને લાંબા સમય સાથે લાભદાયક પરિસ્થિતી અથવા બીજી રીતે માનવતાનો વ્યવહાર કરે છે અને આનંદ અથવા જીવનમાં પૂર્ણકાળ માટે સ્વસ્થય રહેવા માટે ઉપાયોના સંકેતો સિવાય દુર્દેવી અથવા દુ:ખ માટેના જવાબદાર ઘટકોને અનુકૂળ કરવા માટે મદદ રૂપ થાય છે વધુ જાણકારી માટે, અહીંયા ક્લિક કરો

૨) શારિરીક, માનસિક, નૈતિક અને અધ્યાત્મિક રીતે સ્વસ્થ જીવન જાવવા માટે યોગ એક વિજ્ઞાનના રૂપમાં એક કળા છે. જનાવર સ્તરથી સામાન્ય થવા તેનો વ્યવસ્થિત વિકાસ અંતત: ત્યાથી દેવત્વ સુધી આ કોઇ જાતી, ઉમર, લિંગ, ધર્મ અને સમુદાય દ્વારા સીમીત નથી અને જેમને સારૂ જીવન જીવવા અભ્યાસ કરવા માગે છે તેઓ કરી શકે છે અને જેઓને વધુ અર્થપૂર્ણ જીવવું છે. વધુ જાણકારીનો, અહીંયા ક્લિક કરો

૩) પ્રાકૃતિક ચિકિત્સાનું માનવું છે કે બધા રોગો શરીરમાં દુષિત પદાર્થના સંચયના કારણો ઉત્પન્ન થાય છે અને જો તેની કાઢવની શક્યતા અપાય તો સાજુ અથવા રાહત પ્રદાન કરે ચે ઉપચાર માટે પ્રાથમિકતામાં સુધારણા માટે જોર દેવામાં આવે છે અને શરીરને પોતાની રીતે ઠીક થવાની અનુમતી દેવામાં આવે છે ઉપચારના પાચ મુખ્ય રીતો હવા, પાણી, ગરમી,કીચડ અને જગ્યા છે. વધુ જાણકારી માટે, અહીંયા ક્લિક કરો

૪) ભારતમાં હોમીઓપેથી ૧૫૦ વર્ષથી વધારે સમયથી પ્રચલિત છે દેશના મૂળ અને પરંપરાઓમાં એટલુ ભળી ગયુ ચે કે તેની એક રાષ્ટ્રીય દવાની પધ્ધતી તરીકે ઓળખવામાં આવે છે અને લોકોની મોટી સંખ્યા માટે સ્વાસ્થય દેખરેખ પ્રદાન કરવાના મહત્ત્વની ભૂમિકા ભજવે છે, અહીંયા ક્લિક કરો

૫) યુનાનીનો ગ્રહિત સિધ્ધાંત છે કે શરીરમાં આત્મરમાના સાધનની શક્તી છે જે વ્યક્તિના બધારણ અને અવસ્થા દ્વારા અમુક હદ્દમાં કોઇપણ અસ્વસ્થને બહાલ કરવામાં મદદ કરે છે અને આ શક્તિના કાર્યમાં બાધા અથવા જગ્યા લેવાને બદલે વિકાસ કરે છે, અહીંયા ક્લિક કરો

૬) સિધ્ધા ઘણુ ખરૂ આર્યુવેદ જેવુ છે. સિધ્ધાની પધ્ધતીમાં રસાયણ મળી આવ્યું જે વિજ્ઞાન સહાયકની દવા અને સાથોસાથ મૂળ ધાતુને સોનામાં રૂપાંતર કરાવામાં મદદ રૂપ સાબિત થયું. છોડો અને ખનિજોનું જ્ઞાન ખુબ ઉચ્ચ હતું અને તેઓ પૂરી રીતે વિજ્ઞાનની બધી શાળાઓમાં પરિચિત હતા. વધુ જાણકારી માટે, અહીંયા ક્લિક કરો

૭) શરીરના વિશિષ્ટ ભાગો પર દબાણ દઈ અથવા સ્થાનિપ્રકૃત માલિશ કરી વેદના અથવા ઉલ્ટી જેવા લક્ષણોને નિયંત્રિત કરવામાં આવે છે તેને એક્યુપ્રેશર છે આ ઉપચાર પધ્ધતીનો વાપર રક્તસ્ત્રાવને રોકવા માટે પણ કરવામાં આવે છે. આ પારંપરિક ચીની દવામાંથી લેવામાં આવ્યુ છે જે વેદના માટેના ઉપચારનું રૂપ છે જેમાં વિશિષ્ટ બિંદુઓ પર દબાણનો સમાવેશ કરવામાં આવે છે જે એક્યુપ્રેશર બિંદુ તરીકે ઓળખવામાં આવે છે વ્યવસાયિક તેમની આંગળીઓથી વેદના અને અસ્વસ્થતાથી રાહત મેળવા તાણ સંબંધી બિમારીઓથી વચવા, અને સારા સ્વાસ્થયને પ્રોત્સાહન દેવા શરીરના વિશિષ્ટ બિંદુઓ દબાવે છે. ભારતમાં આ ઉપચારને લોકપ્રિયતા મળી છે અને ઘણા ખાનગી ચિકિત્સકોનો વ્યવસાય વધ્યો છે

૮) એક્યુપંચર ચિકિત્સા એક પ્રાચિન ચીની પધ્ધતી છે જેમાં શરીરમાં અમુક મહત્ત્વના બિંદુઓ પર સોયને નિવેશ કરવામાં આવે છે આ સંધિવા, ખંભામાં સતતની બળતરા, માંથાનો દુખાવો, રમતમાં થયેલી ઇજાઓ અને ત્યાર બાદની વેદના અને રાજ્ય ચિકિત્સા પછીની વેદના જેવી અસહ્ય વેદનાની સ્થિતીમાં આ ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે આનો ઉપયોગ અસહ્ય વેદના જે રોગપ્રતિકાર પ્રક્રિયાની અપ્રકિયાને લીધે થતા રોગો જેવાકે સોરાયસીસ (ત્વચા રોગ) આડ અસરો અથવા અસ્થમાના ઉપચાર માટે પણ થાય છે. અમુક આધુનિક એક્યુપંચરની પધ્ધતી દારૂની લત, વ્યસન, ધુમ્રપાન અને ખાવાના વિકાર માટે ઉપચાર તરીકે કરવામાં આવે છે

ઉપચારની આધુનિક પધ્ધતો- ટેલીમેડીસીન
ટેલીમેડીસીન સાધારણ રીતે ચિકિત્સીય સંભાળ પહોંચાડવા સંચાર અને સૂચના પ્રોદ્યોગિકીનો ઉપયોગ દર્શાવે છે. તે બે સ્વાસ્થય તજ્ઞો ટેલીફોન પર એક દાખલો ચર્ચા છે તેટળું સરળ છે અથવા સેટેલાઈટ પ્રોદ્યોગિકી અને વિડીયો - કોન્ફ્રેસિંગ ઉપકરણનો ઉપયોગ વાસ્તવિક સમયમાં અલગ અલગ દેશોમાંથી બે ચિકિત્સીય વિશેષજ્ઞો પરામર્શ કરે છે.

DIT, સચિવની અધ્યક્ષતા હેઠળ સૂચના પ્રોદ્યોગિકી વિભાગે, ડીજીટલ જાણકારીનું માનકીકરણ કરી આપણી સેવાઓને સુવિધાજનક બનાવી ઉપયોગ કરવા ટેલીમેડીસીનની પ્રણાલી ને ક્રિયાન્વયન કરવાની સમિતીના વિચાર વિમર્શ દ્વારા ભારતમાં ટેલીમેડીસનની પધ્ધતને વ્યાખિત કરવાની પહેલ કરી. આની સાથોસાથ, સૂચના પ્રોદ્યોગિકી વિભાગે હજુ એક પહેલ કરી, એક પ્રક્લ્પના ભાગમાં વ્યાખિત કરવા કે "સ્વાસ્થય માટે સૂચના પ્રોદ્યોગિકીના મૂળ સુવિધાના બેધારણા" માટે કુશળતા પૂર્વક સ્વાસ્થય સેવા ક્ષેત્રમાં વિભિન્ન હિતધારકોની સરનામા સાથેની જાણકારીઓની ગરજને પૂરી કરવી.
વિભાગે ભારતમાં ટેલીમેડીસીન ચલાવવા વિશેષ દિશા નિર્દેશ આવ્યા છે.

અપોલો હૉસ્પિટલના સમૂહે તેમના દેશ ભરના હૉસ્પિટલોના નેટવર્કને લીધે આ તંત્રનો ઉપયોગ કરી શક્યા છે.

વધુ પુર્નવસનની મહિતી માટે. અમારા "સ્વાસ્થય" વિભાગની મુલાકાત લ્યો.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ