Thursday, Dec 08th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

એચ.આય.વી. એટલે શું?

એચ.આય.વીનો અર્થ વિષાણુ જે માણસના રોગપ્રતિકારત્મક શક્તિના ઉપર અસર કરે છે. એચ.આય.વી. એક રેટ્રોવાયરલ છે જે જીવબીજને ચેપ લગાવે છે. અને આપણા ઇમ્યુન સિસ્ટમને નાશ કરે છે અથવા નબળુ પાડી નાખે છે.

એડ્સ શું છે?

એડ્સનો અર્થ "એકવાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ" અને તેના ચિન્હો ભેગા થતા બતાવે છે અને તેને સાથે લગતા એકત્ર થયેલા ડીફીસિયન્સીના ઇમ્યુન સિસ્ટિમ.

સફળતાની વાર્તાઓ

જે લોકો એચ આય વી/એડ્સ સાથે જીવનારાના હક્ક માટે કામ કરે છે એ લોકો ખાસ ધ્યાન માટે લાયક છે.

સેક્શુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન

ઘણા લોકોનું ખોટુ માનવું છે કે એસ ટી આય દ્વારા થનારા રોગ ફક્ત અસુરક્ષિત લૈંગિક સંબંધ દ્વારા જ થાય છે, કેટલાક લોકોમાં આ ચેપ અસુરક્ષિત રીતે મુખ દ્વારા અથવા ગુદા દ્વારા સ્ત્રી અથવા પુરુષ જે ચેપી છે તેમની સાથે લૈંગિક સંબંધ ધરાવતા પણ ચેપ લાગે છે.

ભારતમાં પહેલી સ્વાસ્થ્ય વિમા યોજના - એચ આય વી સાથે જીવનાર લોકો માટે

એચ.આય.વી+ લોકોની જરૂરીયાત નજરમાં રાખી "એચ આય વી કાળજી વિમા યોજના" તૈયાર કરવામાં આવી છે.

બતાવવા માટે પહેલ કરવી

પી.સી.આય.

Project Concern International/Indiaસંસ્થાનું વર્ણન, યોજના, એક આંતરદેશીય સંસ્થા U.S મા છે અને આર્થિક ફાયદો ન કરતી વિકાસિત સંસ્થા ૧૯૬૧ માં સ્થાપેલ જેણે એક સમાજની આરોગ્યતાને પ્રોત્સાહન આપેલ જે એશિયામાં, અફ઼્રિકામાં, લેટીન અમેરિકામાં, યુરોપમાં અને નૉર્થ અમેરિકામાં છે.
વધુ વાંચો…

ટેક્સ્ટ ટૂ ચેંજ

Text to Changeબદલતા વિષયો (TTC) એક ફાયદો ન કરતી સંસ્થા છે જે ૨૦૦૬ની સાલમાં સ્થાપેલ અને તે આપણા આરોગ્યને સુધારવાને ભણતરને સર્મપણ કરે છે અને ઔષધીઓ ટેકો આપવાની ક્રિયાને મોબાઈલ ફોનથી વિકાસિત દેશોમાં ટેકો આપવાની ક્રિયા કરે છે.
વધુ વાંચો…
Blood Transfusion Council
Government of Maharashtra
SBTC
  • To locate a blood donor in Maharashtra
  • Blood bank near you
  • Register Free - Now more…

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ