નિદાન એસ.ટી.આય નું

Print
જો તમારા ડૉક્ટર ને શંકા હોય કે તમોને એસ.ટી.આય નું સંક્રમણ થઈ શકે છે, તો તે/તેણીએ પુછવુ જરૂરી છે કે તમોએ કેટલા યોન સાથી બનાવ્યા છે અને એમાંથી કોઇ એક ને એસ.ટી.આય. થયુ છે?

તો, તમારા ડૉક્ટર તમારી તપાસ, જનનેન્દ્રિયોની ક્ષેત્રમાં ધ્યાન કેંદ્રિત કરશે. તે અથવા તેણી મહિલાઓના ગુદા ક્ષેત્રમાં તથા પેલવિકમા તપાસ કરશે. વધારામા, તમારા ડૉકટર પુરૂષોના શિશ્ન અને સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ સ્ત્રાવનો નમુનો લઈ શકે છે. નમુનો ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. આ રિતના ઉપાયો કોઇપણ ઘા સાથે કરી શકાય છે. ભાગ્યેજ, તમારા ડૉક્ટર સોયનો ઉપયોગ કરી ઇન્દ્રિયોમાંથી નિફળતા પ્રવાહીનો નમુનો એક વિશિષ્ટ પ્રકારન્બા નિદાનની પુષ્ટી કરવા માટે લઈ શકે છે.

આપના ડૉક્ટર આપની શારિરીક ચકાસણીના પરિણામોના આધારે એક પ્રાંરભિક નિદાન કરી શકે છે. ઉદાહરણ તરીકે, દુ:ખદ આવુ જનનેન્દ્રિયોનું હર્પિઝ સુચવે છે, જ્યારે દુ:ખ રહિત અલસર સિફિલિસ હોવાના સંકેત આપે છે. આવી રીતે, તમો તમારા ચેપનો ઉપચાર જલ્દીમાં જલ્દી રીતે શરૂ કરી શકો છો, તે પ્રયોગશાળાના પરિણામો આવ્યા પહેલા પણ ઉપલબ્ધ છે.

અલગ અલગ ચકાસણી તમારા લક્ષણો ના આધાર પર કરવામાં આવે છે, જનનેન્દ્રિયોના હર્પિઝની બાબતમાં, તમો ને અલસર હશે તો નમુનો લઈ પ્રયોગશાળામાં ચકાસણી કરવામાં આવશે. જો તમારા લોહીમાં હર્પિઝ વાયરસની સામે બાહય રોગના જંતુઓનો સામનો કરનાર (ચેપ લગાડનાર પ્રોટીન) હશે તો રક્તની ચકાસણી પણ થઈ શકે છે. ગોનોરીયા અને ક્લેમાઈડીઆના ચેપની ચકાસણી માટે તમારા ડૉક્ટર યોની અથવા લિંગ માંથી પ્રવાહી પ્રયોગ શાળામા મોકલશે સિફિલીસ અને એચ.આય.વી ની ખાત્રી રક્ત તપાસ દ્વારા થઈ શકે છે. નિદાનની ખાત્રી કરવા માટે અલસરના પ્રવાહીને વિશેષ પ્રકારના ડાર્કફિલ્ડ માઇક્રોસ્કોપ દ્વારા તપાસી તેમા બેક્ટેરીયા છે કે નહી તેની ખાત્રી કરી શકાય છે. જો તમોને એક એસ.ટી.આય છે, તમારા ડૉક્ટર કદાચ સિફારીશ કરશે કે તમો એચ.આય.વી અને અન્ય એસ.ટી.આય ની ચકાસણી કરાવો, કારણ કે જોખમ સમાન છે, આ શિવાય તમોને થવાની સંભાવના વધુ છે જો તમે એક એસ.ટી.આય સંક્રમિત હોવતો.

લૈંગિક સક્રિય વ્યક્તિઓ, જે ખાસકરીને બહુવિધ સાથિઓ સાથે રાખે છે, તેઓ ને કુટુંબના ડૉક્ટર નિયમિત રીતે તપાસ કરાવવાની સિફારીશ કરે છે, કોઇ કિસ્સામાં, ત્યાં કોઇ એસ.ટી.આય ના સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી તે ફક્ત એસ.ટી.આય ના નિયમિત સ્ક્રિનીગ ચકાસણીમાં જ ઓળખી શકાય છે.

એસ.ટી.આય ની ચકાસણી ઘણી અલગ અલગ રીતે કરાય છે તમો જ્યારે ડૉકટર પાસે એસ.ટી.આય ની ચકાસણી માટે જશો ત્યારે તેઓ તમોને તમારા જોખમી વર્તન વિશે પ્રશ્નો પુછી શરૂઆત કરશે. આકારાળી કર્યા પછી તમોને ક્યા બિમારીનું જોખમ છે, તે પરિસ્થિતી મુજબ તમારી ચકાસણી કરશે કોઇપણ નવા ભાગીદાર સાથે અથવા બહુવિદ્ય ભાગીદાર સાથે સંબંધ હોય તો તેઓએ કલાયમેરીયા અથવા ગોનોરીઆની ચકાસણી કરાવી જોઇએ. પણ બીજા એસ.ટી.આય માટે ચકાસણી ડૉક્ટરની મુનસુફી પર કરવામાં આવે છે. સિફીલીસની ચકાસણી ઉદાહરણાર્થ ગર્ભવતી સ્ત્રીઓ અને થોડા જેલના કેદીઓ, પુરૂષ જે પુરૂષોની સાથે વધુ પડતા જોખમી લૈંગિક સંબંધો, તથા એસ.ટી.આય ના દર્દી સાથે સંબંધો રાખતા હોવતો તેઓની ચકાસણી કરવી જોઇએ. લક્ષણો ના અભાવને કારણે, તેમ છતા બીજા લોકો મોટે ભાગે સિફીલીસની તપાસણી કરાવતા નથી કારણ કે તેમા મોટી રીતે સકારાત્મકતાનું જોખમ રહે છે. તેમ છતા તમો જાણતા હોવ કે કોઇ વિશેષ બિમારી માટે તમોને જોખમ છે, બોલો, ખાતરી કરાવવા માટે તમારી ચકાસણી કરવી એ સૌથી સરલ રસ્તો છે.

ચકાસણી એક રક્તના નમુના દ્વારા, મુત્રના નમૂના, યોની સ્ત્રાવ દ્વારા ગર્ભાશયના કોષ દ્વારા અને પુરૂષોના મૂત્રમાર્ગની કોશિકાના નમૂના દ્વારા કરવામાં આવે છે.