એસ.ટી.આય થી કેવી રીતે બચશો?

Print


પ્રેમમાં સાવધ રહો
Dont ignore play safeDont ignore play safe
સાવધાની પૂર્વક વર્તો
લૈંગિક્ના ઉત્તમ ક્યારે લાગશે જ્યારે તમો લૈંગિક સંક્રમણ એસ.ટી.આય માટે ચિંતિત ન હો. અસુરક્ષિત લૈંગિક સંબંધ તમને અને તમારા સાથીને એસ.ટી.આય ના જોખમમાં નાખી શકે છે. તમને અને તમારા સાથીને સુરક્ષિત રાખો. તો તમો હળવા અને નજીક હોવાનુ અનુભવશો. જો તમો લૈંગિક સંબંધ માણવાનું નક્કી કરો છો, તો નિરોધ સાથે હોવાની ખાત્રી કરીલો.
આ તમારી સાથે થઈ શકે છે
play it safelyPlay it safely
બધાજ સમાજમાં, લૈંગિક પ્રસરણ (સંક્રમણ એસ.ટી.આય) બધાજ સંક્રમણોમાં સૌથી સામાન્ય છે. ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રમા ત્રણ જીવાણું એસ.ટી.આય - ગોનોરીઆ, ક્લેમાયડીઅલ, અને સીફીલીશ જેવા સૌથી સામાન્ય ચેપ જોવામાં આવ્યા છે. જે પોપ્યુલેશન સર્વિસ ઇન્ટરનેશનલ દ્વારા ચાલતા ’દિશા’ યોજના દ્વારા જોવામાં આવ્યુ છે.

કોઇપણ એક એસ.ટી.આય ને એક માત્ર સમસ્યા તરીકે માનવામાં નથી આપતુ કારણકે અનેક સંક્રમણો સામાન્ય હોય છે અને કારણકે એક એસ.ટી.આય ની હાજરી વધુ જોખમી વર્તનને સુચવે છે જે વારંવાર બીજા ઘણા ગંભીર ચેપો સાથે સંકળાયેલા છે.
જે મોટા ભાગના લોકોને ખબર નથી
તમોને જેને પ્રેમ કરો છો તેને એસ.ટી.આય. થઈ શકે છે. લાખો લોકોને એસ.ટી.આય છે- મોટા ભાગના લોકોને ખબર નથી કે તેઓ બીમાર છે. અને તેઓ હજુ પણ અવ્યોને એસ.ટી.આય આપી શકે છે. જો તમોએ અસુરક્ષિત લૈંગિક સંબંધ માણ્યા હશે અને તમોને કદાચ એસ.ટી.આય થયુ હોય અને તમોને તે જાણના નથી. જો તમોને લાગતુ હોય કે તમોને એસ.ટી.આય છે, તો ત્યાં ફક્ત એકજ વસ્તુ કરવા જેવી છે. જાસો ચકાસણી કરાવો.
એસ.ટી.આય સ્ત્રીઓને બાળકો થવા દેતુ નથી
એસ.ટી.આય સ્ત્રીઓને ઊંડાણ સુધી સંક્રમિત કરે છે. તેઓ સ્ત્રીઓના શરીરને એટલુ નુકશાન પહોંચાડે છે કે તેનાથી તેણીને બાળકો થઈ શકતા નથી. ઘણી સ્ત્રીઓને એસ.ટી.આય થયાની જાણ હોતી નથી. ત્યાં સુધી ઘણુ મોડુ થઈ જાય છે.
લૈંગિક સંબંધ માણવા માટે રાહ જોવી યોગ્ય રહેશ
ખાત્રી પૂર્વક કોઇપણ એસ.ટી.આય ને રોકવુ હોય તો લૈંગિક સંબંધ માણવા નહી. ત્યાં પ્રેમ દર્શાવવા લૈંગિકના શિવાય બીજા ઘણા માર્ગો છે. ચુંબન, બોલવાથી અને સ્પર્શ કરવાથી આંનદ અનુભવશો અને તેમા જોખમ નથી. જો ત્યાં લિંગ, યોની, મોઢુ અને ગુદાની વચ્ચે કોઇ સંપર્ક હશે નહિ તો તમો એસ.ટી.આય નહી ફેલાવી શકો.
જો તમો લૈંગિક સંબંધ માણવો હોય તો નિરોધ વાપરો
તમો જો યોગ્ય સમયે યોગ્ય રીતે લાટેક્સ નિરોધ વાપરશો તો તેમના બંનેની રક્ષા કરવામાં મદદ મળશે, નિરોધનો ઉપયોગ કોઇપણ પ્રકારના લૈંગિક સંબંધ માટે કરો- યોની, મુખ અથવા ગુદા.
જો તમોએ લૈંગિક સંબંધ માણયા હોય તો એસ.ટી.આય ની ચકાસણી કરાવો
વર્ષમાં એકવાર ચકાસણી કરાવવી એ મહત્ત્વનું છે, જો તમો સારૂ અનુભવના હોવ તો પણ જો તમોને દર્શાવેલ લક્ષણો જણાય તો તુરંત ડૉકટરની ક્લિનિક્મા અથવા ડફ્તરમાં જાવ: પિશાબ કરતી વખતે દુ:ખવુ: એક વિચિત્ર પ્રકારના પ્રવાહીનો યોની અથવા લિંગ માંથી સ્ત્રાવ થયો અને સ્ત્ય્રીઓ ને માસિક સમયની વચ્ચે રકતસ્ત્રાવ થવો.
મોટા ભાગના એસ.ટી.આય નો ઉપચાર થઈ શકે છે
જો તમોને એસ.ટી.આય હોય તો
  • તમારા સાથીદાર ને પણ ચકાસણી કરવા જણાવો.
  • તમને સારૂ જણાનુ હોય તો પણ બધી જ દવાઓ લો.
  • ક્યારેય બીજી વ્યક્તિની દવા લેશો નહી અથવા બીજાને તમારી દવા આપશો નહી.
  • જ્યાં સુધી તમારો અને ભાગીદારનો ઉપચાર થાય નહીં ત્યાં સુધી લૈંગિક સંબંધ માણસો નહી.
યોગ્યરીતે નિરોધનો વાપર
પુરૂષ નિરોધ
નિરોધ ને ઠંડા અને સુકા વાતાવરણમાં રાખો. ક્યારેય ત્વચા લોશન બાળકોનું તેલ, વેસિલીન, અથવા કોલ્ડ ક્રીમનો વાપર નિરોધની સાથે ન કરવો. આ ઉત્પાદનમાં તેલના વપરાશને કારણે નિરોધ ફાટશે. તમો પાણી માથી બનાવેલ ઉત્પાદનોનો વાપર કરી શકો છો (જેમકે કે વાઇ જેલી અથવા ગ્લીસીરીન) કોઇ પણ પ્રકારના લૈંગિક સંબંધ માણતા પહેલા નવા નિરોધનિ વાપર કરો. ટોચ પરથી નિરોધને પકડી દવાઓ અને અંદરથી હવા બહાર કાઢો. કડક લિંગ ઉપર ચઢાવો. લૈંગિક સંબંધ માણો. નિરોધને પકડો જેથી તે લિંગ માથી બહાર ન આવે. ધીમેથી બહાર કાઢો.

સ્ત્રી નિરોધ
સ્ત્રી નિરોધ એક સ્ત્રીની યોનીમાં સુસંગત થાય છે. તેના દરેક છેવાડે નરમ ગોળાકાર હોય છે. બહારનો ગોળાકાર યોનીની બહાર રહે છે અને તે ઓષ્ઠય ને આવરે છે. અંદરનો ગોળાકાર યોનીની અંદર નિરોધને સુસંગત કરે છે. લૈંગિક સંબંધ માણતા પહેલા કોઇપણ સમયે નિરોધ અંદર મુકો. નિરોધની અંદર પાણીમાંથી બનાવેલ ચિકણા પદાર્થનો વાપર કરો. નિરોધની અંદરના ગોળાકારને દવાઓ, જ્યાં સુધી યોનીમાં જાય ત્યાં સુધી અંદરના ગોળાકાર ને દબાવો. લિંગને નિરોધના જવા માટે માર્ગદર્શન કરો. લૈંગિક સંબંધ માણ્યા પછી ઉભા થતા પહેલા નિરોધને બહાર કાઢો. ધીમેથી બહાર ખેચી કાઢો.