જવાબ: એચ.આય.વી એટલે હ્યુમન ઇમ્યુનોડીફીસિયન્સી વાયરસ એચ.આય.વી એક રેટ્રોવાયરલ છે જે આપણા શરીરમાંના રોગ પ્રતિકારક શક્તી ઉપર અસર કરે છે. (ખાસ કરીને CD4 positive ક્ણોને અને macrophages મુખ્ય (સેલ્યુલર ઇમ્યુન સિસ્ટમ) ને અને એના કામ કરનારા ભાગોનો નાશ કરે છે. ચેપ આ રોગ પેદા કરનાર અતિસુરક્ષિત જંતુની સાથે આગળ વધતી ઇમ્યુન સિસ્ટમ ને રોકે છે જે ઇમ્યુનોડીફીસિયન્સી સુધી પહોચે છે.
રોગના ચેપથી મુક્ત કરતી પધ્દતી એક અપુરતી છે જે ચેપ અને રોગોની સામે લડવાની તાકાત ધરાવતી નથી. ઇમ્યુનોડીફીસિયન્ટ લોકો એક અધુરા તરીકે ઓળખાય છે કારણકે તે લોકો આવા જુદાજુદા વર્ગના રોગોની સામે ટકી શકતા નથી, જેમાં ઘણા ઓછા લોકો છે જેને ઇમ્યુનોડીફીસિયન્સી નથી. રોગ જેની સાથે જોડાયેલ છે તેવી તીવ્ર ઇમ્યુનોડીફીસિયન્સી જે "અવસરવાદી ચેપ" તરીકે ઓળખાય છે, કારણકે તે એક નબળી પડેલ રોગના ચેપથી મુક્ત કરવાની પધ્દતી છે.

જવાબ:
એડ્સ એટ્લે એક્વાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ અને જે આપણા રોગના ચેપથી મુક્ત કરવાની પધ્દતીમાં ભેગા થયેલા ચિન્હો અને ચેપને વર્ણવે છે. એચ.આય.વીનો ચેપ લાગવો એ એક એડ્સ થવાનુ મુખ્ય કારણ છે. એચ.આય.વીની સપાટી આપણા શરીરમાં ક્યાં સુધી પહોચી છે અને આપણા શરીર ઉપર લાગેલ ચેપ ઉપર કેવી રીતે દેખાય છે એ બતાવે છે કે એચ.આય.વીનો ચેપ એડ્સની કેટ્લી સપાટી સુધી પહોચયો છે.
જવાબ: મોટા ભાગના લોકોને તે ખબર નથી હોતી કે તેમને એચ.આય.વીનો ચેપ લાગ્યો છે કે નહી એચ.આય.વીનો ચેપ લાગ્યા બાદ શરૂઆતમાં કોઇ પણ ચીન્હો આ રોગ થયાના દેખાતા નથી. કેટલાક લોકોને ગ્રંથીના તાવ જેવુ લાગે છે (તાવ સાથે ફોલ્લીઓ, સાંધાનો દુખાવો, અથવા ફુગેલી પેશીઓની ઈન્દ્રીયો ઉપર સોજો) જે થાય છે જ્યારે servo conversion થાય છે. servo conversion એટલે એચ.આય.વીના એન્ટી બૉડીજ નો વધારો થવો જે ચેપ લાગ્યા પછી છ અઠવાડીયા થી ૩ મહીનાના વચમાં થાય છે.
તે છતા એ વાત નક્કી છે કે એચ.આય.વીનો ચેપ શરૂઆતમાં તેના ચિન્હો બતાવતો નથી. એક એચ.આય.વી સંક્રમિત માણસ જે ખુબ ચેપી હોય તે બીજાઓમાં તેનો ચેપ પ્રસરાવી શકે છે.ત્યા ફક્ત એક જ રસ્તો છે જે નક્કી કરે છે કે તેના શરીરમાં એચ.આય.વી છે કે નહી અને તે છે એચ.આય.વીની કસોટી.
એચ.આય.વીનો ચેપ આપણા શરીરના રોગના ચેપથી મુક્ત થવાની પધ્દતીને ધીમેધીમે નબળી પાડે છે અને તેનો નાશ કરે છે. આનુ પરિણામ એક વધતી રહેલ સંવેદ્નશીલતાને અને આપણા શરીરનો ચેપ જે એડ્સને વિકસાવે છે.

એડ્સ આપણને એચ.આય. વીનો ચેપ એક આગળ વધતા ટપ્પાનો છે. મોટેભાગે એચ.આય.વીનો ચેપ લાગેલા લોકોને સમયસર જો સારવાર ન મળી હોય તો, તેમને ૮ - ૧૦ વરસોમાં એડ્સ થવાના ચિન્હો દેખાય છે. એડ્સ કેટલાક ચેપ લાગ્યા પછી દેખાય છે જે World Health Organization ને લીધે જોડાયેલ છે.:
પહેલો ટપ્પો: એચ.આય.વીના બિમારીના કોઇ લક્ષણો નથી અને તે એડ્સ તરીકે ઓળખાતો નથી.
બીજો ટપ્પો: આ સાથે નાના mucocutaneous માં નજરે પડતા લક્ષણો અને વારંવાર શ્વાસ નળીની ઉપર લાગતા ચેપોનો સમાવેશ છે.
ત્રીજો ટપ્પો: આમાં ન સમજી શકાય તેવા ઉગ્ર પ્રકારના જુલાબ જે મહીના કરતા વધારે સમય ચાલે છે, જે ગંભીર પ્રમાણમાં જીવાણુંનો ચેપ લગાડે છે.
ચોથો ટપ્પો: મગજમાં Toxoplasmosis નો સમાવેશ છે, અને તેમાં Candidiasis of the oesophagus, trachea, bronchi or lungs and Kaposi’s Sarcoma છે. એચ.આય.વીનો રોગ એડ્સના દર્શક તરીકે વપરાય છે. આમાંની ઘણીબધી પરિસ્થીતીઓમાં અવસરવાદી રોગો છે જેને તંદુરસ્ત માણસની આરામથી સારવાર કરાય છે.
આના ઉપરાંતમાં The Centre for Disease Control and Prevention (CDC) એડ્સને તેના CD4+T કોષની ગણતરી ઉપરથી માપે છે જેમાં 200 per mm3 લોહી હોય.WHO ની સલાહ પ્રમાણે એન્ટીરેટ્રોવાયરલ પધ્દતી ચાલુ કરવી જે ઊપર આપેલ વ્ય઼ાખ્યાને અધારીત છે. WHOની સલાહ પ્રમાણે જે બાળકો અને પ્રોઢ વ્યક્તિઓ જે એચ.આય.વીના રોગથી પીડાય છે અને/અથવા જેમનુ T કોષોનુ પ્રમાણ 200 per mm3 એ એન્ટીરેટ્રોવાયરલ થેરપી ચાલુ કરવી જોઇએ.

દરેક વ્યક્તિમાં આ રોગની અવધી બદલતી હોય છે. માણસની તંદુરસ્ત જીવનની પધ્દતીને લીધે એચ.આય.વીના ચેપને એડ્સનું રૂપાંતર થતા ૧૦ થી ૧૫ વર્ષો લાગી જાય છે અને કોઇક વાર એ વધી પણ જાય છે. એન્ટીરેટ્રોવાયરલ એડ્સને આગળ વધતુ અટકાવે છે અને આપણા ચેપ લાગેલ શરીરમાં રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જન્તુનો ભાર ઓછો કરે છે.
જવાબ:
એચ.આય.વી આપણા શરીરનાં દ્રવ્યમાં જેવા કે લોહી, વીર્યમાં, યોનીનાં દ્રવ્યમાં, મગજ અને કરોડરજ્જુના દ્રવ્યમાં અને માતાના દુધમાં.
જવાબ:
એચ.આય.વીનુ સંક્રમણ (યોની અથવા ગુદા દ્વારા) અથવા મોઢેથી લૈંગિક સંબંધ રાખતી વખતે થાય છે અથવા લોહીનો બદલાવ કરવાથી, તંદુરસ્તીની કાળજી લેતા સ્થળોએ ચેપ લાગેલ વ્યક્તિમાં વપરાયેલ સોઇનો વાપર જે બીજી વ્યક્તિમાં કરવાથી, બાળક અને માતા વચ્ચે ગર્ભાવસ્થા વખતે, બાળક્ના જન્મ વખતે અથવા દુધ ધવરાવતી વખતે.
જવાબ:
એચ.આય.વીનો ચેપ અસુરક્ષિત લૈંગિક સંબંધ રાખવાથી લાગે છે. આની ગણતરી કરવી એ એક મુશ્કેલ વાત છે કારણકે અસુરક્ષિત લૈંગિક સંબંધ રાખીને એચ.આય.વીનો ચેપ લાગવો એક તફાવતની વાત છે પણ એક વસ્તુ નક્કી છે કે યોની દ્વારા અસુરક્ષિત લૈંગિંક સંબંધ રાખવો એક બહુ જ જોખમદાયક છે. યોની દ્વારા અસુરક્ષિત લૈંગિક સંબંધ રાખવા કરતા મોઢા દ્વારા અસુરક્ષિત લૈંગિક સંબંધ રાખવો એ દસ ગણુ વધારે જોખમદાયક છે. એક માણસ જેને એસ.ટી.આય નો રોગ હોય અને તેની સારવાર ન કરવામાં આવી હોય તેવા લોકોને ખાસ કરીને જે લોકોને ulcers અથવા ગુમડામાંથી પરૂ નીક્ળતુ હોય તેવા લોકોને ૬ થી ૧૦ ગણો વધારે એચ.આય.વીનો ચેપ લાગવાની શક્યતા હોય છે જ્યારે તે લોકો અસુરક્ષ્રિત લૈંગિક સંબંધ રાખે છે.
એચ.આય.વીના સંક્રમિત કરવાની બાબતમાં મોઢેથી લૈંગિક સંબંધ રાખવો એ એક ઓછી જોખમદાયક પ્રવૃતી છે. જોખમ વધી જાય છે જ્યારે મોઢામાં અથવા તેની આજુબાજુમાં છાલા પડ્યા હોય અથવા ઇજા થઈ હોય અને જો મોઢામાં વીર્યપતન થતુ હોય.

એક વ્યક્તિએ વાપરેલ સોય જો બીજી વ્યક્તિમાં વાપરવામાં આવે તો તે એચ.આય.વીના ચેપ માટે જોખમકારક છે. આ રોગને આગળ વધતો રોકવા માટે નવી સોયનો ઉપયોગ કરવો જોઇએ અથવા જંતુ રહીત સોય વાપરવી અથવા વાપરેલી સોય ફેકી દેવી જોઇએ. જો સોય ફેકી દેવી ન હોય તો તેને બરોબર રીતે જંતુ રહીત કરીને ફરીથી વાપરવી જોઇએ. આપણા સ્વાસ્થયનુ ધ્યાન રાખનારા કામગારોએ સર્વસામાન્ય સાવચેતી રાખીને આ ચેપને આગળ વધતો રોકવો જોઇએ.
જવાબ:
એચ.આય.વીનો રોગને લીધે બાળકમાં સંક્રમણ થાય છે જ્યારે માતા ગર્ભવતી હોય, અથવા પ્રસુતિ વખતે અથવા ધવરાવતી હોય. સાધારણ પણે સંક્રમિત થવાનુ માતાથી બાળક્ને જોખમ ૧૫ - ૩૦% હોય છે જ્યારે પ્રસુતી થાય છે અથવા થવાની હોય છે. ઘણા બધા કારણો હોય છે જે આ ચેપ લાગવા માટે જોખમકારક છે. ખાસ કરીને રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુનો ભાર માતા ઉપર પ્રસુતિ આપતી વખતે હોય છે. (જેટલો વધારે ભાર એટલુ વધારે જોખમ). માતાથી બાળક્ને સંક્રમિત થવુ બાળક્ના જન્મ થયા પછી પણ બની શકે છે બાળક્ને ધવરાવતી વખતે; બાળક્ને ધવરાવવુ સંક્રમિત થવાનુ જોખમ ૧૦ - ૧૫% વધારે છે. આ જોખમ કેટલાક તટસ્થ કારણો ઉપર આધારીત છે જે ધવરાવવાનો સમય અને ઢબ ઉપર રહે છે.
જવાબ:
ત્યા બહુ મોટુ જોખમ છે (૯૦% કરતા વધારે) જ્યાં એચ.આય.વીનુ સંક્રમણ લોહીના ફેરબદલથી અથવા ચેપ લાગેલ લોહીથી અથવા તેના બીજા ગુણાકારથી થાય છે. તેમ છતા તેનુ માદકકરણ લોહીના ગુણવત્તાની માત્રા ઉપરથી થાય છે જે સુરક્ષિતપણુ જાળવે છે અને સારી માત્રાનુ લોહી અને તેના પદાર્થો દર્દીઓના શરીરમાં જેને લોહીની જરૂર હોય તેને સંક્રમિત કરે છે.
જવાબ:
એચ.આય.વી ચેપ લાગેલ વ્યક્તિસાથે હાથ મેળવવાથી તેનો ચેપ લગતો નથી, કે એક જ રિક્ષામાં પ્રવેશ કરવાથી, ટેક્સી અથવા બસ, એક્જ થાળીમાં જમવાથી, એક્જ ગ્લાસમાં પાણી પીવાથી, રમત રમવાથી, બાથ ભરવાથી, ચુંબન કરવાથી, મચ્છર કરડવાથી અને બીજા જીવાણુંઓથી આ રોગ ફેલાતો નથી, એ હવા અને પાણીને લીધે ફેલાતો નથી.
એચ.આય.વી પણ ફેલાતો નથી - દ્વારા:
એચ.આય.વી પણ ફેલાતો નથી - દ્વારા:
- એચ.આય.વીનો ચેપ લાગેલ લોકોએ નહાવાનો ઓરડો અને મુતરડી વાપરી હોય.
- ઉધરસ અથવા છીંક ખાવાથી.
- ચેપ લાગેલ માણસ સાથે કામ કરવાથી.
- લોહી આપવુ અથવા તેનુ દાન કરવુ, જ્યારે વૈદ્યકીય કામગારો વાપરયા પછી ફેંકી દેવાના ઓઝારો વાપરે ત્યારે.
જવાબ:
મોઢેથી ચુંબન દ્વારા સંક્રમિત થવુ એ એક બહુજ ઓછુ જોખમકારક છે અને અત્યાર સુધી એવા પુરાવા મળ્યા નથી કે જે માણસની લાળ જે ચુંબન કરતી વખતે નીકળે એને લીધે ચેપ લાગતો હોય.
જવાબ:
અનેક લોકોએ વાપરેલ ઓઝારો જંતુરહીત ન કરતા અથવા બીજા લોકો તેનો ઉપયોગ કરે તો એચ.આય.વીના સંક્રમણનુ જોખમ વધે છે. જો આપણી ચામડી ઉપર છુંદણા કર્યા હોય તે ફક્ત એક જ વાર વાપરયા પછી ફેકી દેવાય અથવા તેને ફરીથી સાફ કરી જતુંરહીત કરી વાપરી શકાય.
જવાબ:
કોઇ પણ જાતનો ઘાવ જતુંરહીત ન હોય તેવા અસ્ત્રાથી અથવા છરીથી કર્યો હોય તે એચ.આય.વી સંક્રમિત બહુ જ ઝડપથી થાય છે. અસ્ત્રાનો એક કરતા વધારે લોકોએ ઉપયોગ કરવો એ સલાહ આપવા લાયક નથી, દરેક વખતે વાપરયા પછી જો તેને પુર્ણપણે જતુંરહીત ન કર્યો હોય અથવા સાફ ન કર્યો હોય તો.
જવાબ:
ના, કોઇ પણ વ્યક્તિ જેણે અસુરક્ષિત લૈંગિક સંબંધ રાખ્યો હોય અને જેણે ઇન્જેક્શન લેવા માટે વાપરેલા સાધનનો બીજા સાથે ઉપયોગ કર્યો હોય અથવા લોહીનો ફેરબદલ કર્યો હોય, એક દુષિત લોહી સાથે તેવા લોકો એચ.આય.વી સંક્રમિત થાય છે.
શિશુઓ એચ.આય.વીથી સંક્રમિત થાય છે જે માતાની ગર્ભાવસ્થા દરમ્યાન અથવા પ્રસુતી દરમ્યાન અથવા પ્રસુતી થયા પછી ધવરાવવાથી.
શિશુઓ એચ.આય.વીથી સંક્રમિત થાય છે જે માતાની ગર્ભાવસ્થા દરમ્યાન અથવા પ્રસુતી દરમ્યાન અથવા પ્રસુતી થયા પછી ધવરાવવાથી.
જવાબ:
તમે કોઇને પણ એચ.આય.વી અથવા એડ્સનો ચેપ લાગ્યો છે કે નહી તેને ફક્ત જોયા ઉપરથી નહી બતાવી શકો. એક માણસ જેને એચ.આય.વીનો ચેપ લાગ્યો છે તે તંદુરસ્ત દેખાશે અને તે સારો પણ દેખાશે પણ તે તમારા ઉપર તેનો ચેપ આપી શકશે. એક લોહીની ચકાસણી ફક્ત આપણને બતાવી શકશે કે તેને એચ.આય.વીનો ચેપ લાગ્યો છે કે નહી.
જવાબ:
એક માણસ પોતાને એચ.આય.વીનો ચેપ ન લાગે તેના માટે લૈંગિક સંબંધ ન રાખવો જોઇએ અથવા પરસ્પર વફાદાર એક પત્નીત્વ/પતીત્વનો સંબંધ જાળવવો જોઇએ અને એ સાથીદાર સાથે સંબંધ રાખવો જોઇએ જેને એચ.આય.વીનો ચેપ ન લાગ્યો હોય અને તેની સાથે સુરક્ષિત લૈંગિક સંબંધ રાખવો જોઇએ. લૈંગિક સંબંધ એક સહીસલામત રીતે કરવો જોઇએ જે યોનીમાં બહુજ અંદર સુધી ન મોકલવો જોઇએ અને સ્ત્રીએ/પુરૂષે હંમેશા અને સરખીરીતે દરેક વખતે નિરોધનો ઉપયોગ કરવો જોઇએ.
જવાબ:
આજકાલ બજારમાં મળતા જુદીજુદી બનાવટના પદાર્થો જે એચ.આય.વીનાં લૈંગિક સંબંધ રાખતી વખતે લાગેલા ચેપથી અને બીજા એસ.ટી.આય થી બચાવે છે.જ્યારે તેનો બરોબર રીતે ઉપયોગ કરવામાં આવે તો પુરૂષ અને સ્ત્રીઓમાં એચ.આય.વીના ચેપને રોક્વાનુ સાધન બને છે.
તથાપિ, કોઇપણ સુરક્ષાત્મક પધ્ધત પ્રભાવી નથી, અને નિરોધ જોવાપર કોઇપણ એસ.ટી.આય વિરૂધ્ધ પૂર્ણ સુરક્ષાની જવાબદારી લેતુ નથી. જો નિરોધનો સુરક્ષાત્મક પ્રભાવ પ્રાપ્ત કરવો હોય તો તેઓએ યોગ્ય રીતે અને સતત વાપર કરવો જોઇએ. અયોગ્ય વાપર ને લીધે નિરોધ સરકી શકે છે. અથવા ફાટી જેને લીધે સુરક્ષાત્મકતામાં ધોકો ઉદભવી શકે છે.

સ્ત્રી નિરોધ એ સ્ત્રીના નિયંત્રણમાં ગર્ભ રોકી શકાય તેવી પહેલી પધ્દતી છે. સ્ત્રીનો નિરોધ એક મજબૂત, કોમળ અને પારદર્શક polyurethane sheath નો છે તે યોનીમાં લૈંગિક સંબંધ ધરાવતા પહેલા મુકવો જોઇએ. આ આખી યોનીને સાકળી લે છે અને આનો બરોબર અને સમયસર ઉપયોગ કરવાથી બંને સગર્ભાવસ્થા અને એસ.ટી.આય થી બચાવે છે. સ્ત્રીના નિરોધની કોઇ આડ અસર જાણવામાં આવી નથી અને તે મેળવવા માટે કોઇ વૈદ્ની ભલામણની જરૂર રહેતી નથી.
જવાબ:
ધ્યાન રાખીને નિરોધને તેની સુરક્ષિત કોથળીમાંથી કાઢો અને તેની ઉપર ચીકાશવાળુ દ્રવ્ય (lubricant) લગાવો, જો જરૂર પડે તો, નિરોધની અંદર અને બહારની નળાકાર ભાગ ઉપર આ દ્રવ્ય લગાડવુ. નિરોધ બેસાડવા માટે તમારે પલાઠીવાળીને જમીન ઉપર બેસી તમારા બંને ઘુંટણ પહોળા કરવા અથવા એક પગ ઉપર ઉભા રહીને એક ટેબલ ઉપર અથવા નીચી ખુરશી ઉપર નિરોધને નીચે તરફ રાખીને પકડો અને એક તરફ નિરોધનો ઉપરનો ગોળાકાર ભાગ (નિરોધનો નીચેનો બંધ ભાગ) અને તેને તમારા અંગુઠા અને વચલી આંગળી વચ્ચે દબાવો અને હવે તમારી અંગુઠા પાસેની આંગળીને તમારા અંગુઠા અને વચલી આંગળીઓની વચમા મુકો. આવી રીતે આંગળીઓ રાખવાથી નિરોધનો ઉપલો ભાગ દબાવીને લંબગોળ કરવો. બીજો હાથ યોનીનુ મોઢુ ઉઘાડવા માટે વાપરવો અને બંધ કરેલી કોથળીને યોનીમાં ધકેલવી.
એકવાર તમે બંધ કરેલી કોથળી અંદર ધકેલશો ત્યારે તમારી અંગુઠા પાસેની આંગળી તે કોથળીને યોનીમાં ઉપર મોકલવા માટે વાપરો. એક વસ્તુની ખાત્રી કરજો કે તમારી કોથળીનો ઉપરનો ભાગ ઉદરની નીચેના ભાગના હાડકાની સાથે હોય જે જ્યારે તમારી અંગુઠાની નજીક્ની આંગળીને અડવાથી આપની યોનીથી થોડા ઇંચ ઉપર હોય. તમે કોથળીને લૈંગિક સંબંધ રાખવા પહેલા આઠ કલાક અંદર મુકવી.
નિરોધને યોનીમાં વળ ન ચડી જાય એ ધ્યાનમાં રાખવુ. જો એમ થાય તો તેને બહાર કાઢીને એક અથવા બે ટીપા ઊંજણના તેના ઉપર છાંટવા અને ફરીથી અંદર નાખવુ. લગભગ ૧" નિરોધનો ઉઘાડો છેવટ્નો ભાગ તમારા શરીરની બહાર રહેશે.
જો તમારો સાથીદાર તેના શીશ્નની નીચે અથવા કોથળીની બાજુમાંથી દાખલ કરે તો તેને તરતજ બહાર કાઢવાનુ કહેશો. નિરોધને કાઢો અને તેને ફેકી દ્યો અને નવી થેલી વાપરો. જ્યાં સુધી તમને અને તમારા સાથીદારને સ્ત્રી નિરોધ વાપરવાની સારી રીતે ટેવ ન પડી જાય ત્યાં સુધી તમે તમારો હાથ તમારા શીશ્ન્નને યોની તરફ લઈ જવા વાપરશો તો મદદ રહેશે.
તમારો સાથીદાર જ્યારે સ્ખલન કરે અને પાછુ લ્યે, દબાવે અને હલાવીને કોથળીના પાછળના ઉઘાડા ભાગમાં વીર્યને અંદર રાખે. ધીમેથી તેને બહાર ખેંચી લ્યે અને વાપરેલ નિરોધ ફેકી દે (સંડાસમાં ન ફેકે).
સ્ત્રી નિરોધનો ફરીથી ઉપયોગ ન કરવો.

જવાબ - ઇન્જેકશન દ્વારા માદક પદાર્થ લેનારાઓ માટે, પોતાના અને સર્વે લોકોના સ્વાસ્થયનુ જોખમ ઓછુ કરવા કેટલાક પગલા લઈ શકાય છે:
- માદક દ્રવ્યો મોઢેથી લેવા (નસ મારફતે લેવાને બદલે મોઢેથી લેવા).
- કોઇ દીવસ syringe નો ફરીથી ઉપયોગ ન કરવો અથવા બીજા સાથે ભાગ ન પાડવો અને પાણી અથવા દવા બનાવવાના માટે સાધન સામગ્રી ન વાપરવી.
- નવી syringe હંમેશા વાપરવી (જે એક ભરોસાપાત્ર દુકાનદાર પાસેથી લેવી)દા.ત. એક દવા વેચનાર અથવા via needle exchange programme માદક દ્રવ્ય બનાવવા માટે અને દરેક વખતે ઇંજેક્શન લેતી વખતે.
- દવા બનાવતી વખતે જંતુરહીત પાણી અથવા સાફ પાણી વાપરવુ, એક વિશ્વાસપત્ર જગ્યાએથી લેવુ.
- એક મદ્ધાક્રવાળુ પોતુ લઈને જે જગ્યાએ ઇન્જેક્શન મારવુ હોય તે જગ્યા સાફ કરવી.
જવાબ:
માતાથી બાળક્ને આનુ સંક્રમણ ઓછુ કરી શકાય છે જો નીચે બતાવેલ સારવાર લ્યે તો:
Treatments
એક વાત નક્કી છે કે ટુકા સમયની અવધીની એન્ટીરેટ્રોવાયરલ પ્રતિબંધક સારવાર એક અસરકારક અને શક્ય થઈ શકે એવી પ્રથા છે જે માતાથી બાળક્ને એચ.આય.વીનુ સંક્રમણ થતુ અટકાવે છે. જ્યારે માતા બાળક્ને ધવરાવે છે અની સાથોસાથ પરામર્શ સલાહ અને સહારો માગે છે. ત્યારે અને શિશુને ધવરાવવાની સહીસલામત પધ્દતી ચાલુ રાખે છે ત્યારે બાળક્ને તેનો ચેપ લગાવવાનુ જોખમ અર્ધાથી ઓછુ થઈ જાય છે. એન્ટીરેટ્રોવાયરલ રેગેમેન્સ ખાસ કરીને નેવીરેપાઇન અને ઝીડોવુડાઇન નો વપરાશ ઉપર આધારીત છે. નેવીરોપાઇન નો એક ભાગ માતાને પ્રસુતી વખતે આપવામાં આવે છે અને બીજો ભાગ બાળક્ને ૭૨ કલાક સુધી પ્રસુતી થયા પછી અપાય છે. ઝીડોવુડાઇન નો ડોઝ માતાને આપ્યા પછી એવુ જાણવામાં મળયુ છે કે રોગનુ પ્રસારણનું જોખમ ઓછુ કરે છે, માતાના છેલ્લા છ મહીના ગર્ભાવસ્થા વખતે તેની નસમાં અથવા બાળક્ને તેના ૬ અઠવાડીયા જન્મ થયા પછી આપવામાં આવે છે તેને લીધે સંક્રમણ થવાનુ જોખમ અડધાથી ઓછુ થઈ જાય છે. બધી વાતનો વિચાર કરીને જુદીજુદી જાતની દવાઓનો પરિણામ લાવવાનો ગુણ જીવનપધ્દતીને લીધે બાળક્માં દવાઓની અસર ઓછી થઈ જાય છે જ્યારે બાળક એચ.આય.વી સંક્રમિત હોય અને તે પણ ધવરાવવાને લીધે. એન્ટીરેટ્રોવાયરલ દવાઓ ફકત ઓષધીય દેખરેખ નીચે લેવી જોઈએ.
Caesarian Section
caesarian એક શસ્ત્રક્રિયાની પધ્દતી છે કે જે કરીને બાળક્ને માતાના પેટ ઉપર કાપો મુકીને તેના ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં આવે છે. જે માતાથી બાળક્ને પ્રસારણ થાય છે એવા 2/3rd બાળકોને સગર્ભાવસ્થા વખતે અથવા પ્રસુતી થવાની આસપાસ થાય છે. યોની દ્વારા પ્રસુતી કરવાથી માતા તરફથી બાળક્ને પ્રસારણ થવાનુ જોખમ વધે છે, જ્યારે વૈકલ્પિક caesarian જોખમને ઓછુ થતુ બતાવે છે. તો પણ થઈ શકે તેવા લાભોએ માતાના જોખમને સરખુ રાખવુ જોઇએ.
ધવરાવવાથી દુર રાખો
માતા તરફથી બાળક્ને પ્રસારણ થવુ વધે છે જ્યારે માતા તેને પોતાનું દુધ ધવરાવે છે. જ્યારે માતાનુ દુધ બાળક માટે બધા કરતા વધારે પોષણકારક છે. એક ભલામણ કરવામાં આવે છે કે માતા એચ.આય.વી પોઝીટીવ હોય તો તેણે શીશુને પોતાનુ દુધ ધવરાવવાના બદલે બાહર કાઢીને પાવુ જેને લીધે બાળક્ને પ્રસારણ થવાનુ જોખમ ઓછુ થાય છે. તે છતા આની સલાહ ફક્ત ત્યારે અપાય છે જ્યારે બાળક્ની પોષણની જરૂરીયાત પુરી પાડે છે, જો તે આરોગ્ય ઔરક્ષણાત્મક હોય અને કુટુંબને પોસાય.
WHO દ્વારા દર્શાવેલ સલાહ નીચે મુજબ:

- જ્યારે દુધ પીવડાવવાની પધ્દતી બદલાવવી એ સ્વીકારીત હોય, શક્ય હોય, પોસાઇ શકે એવી હોય, ટકી શકી એવી હોય અને જે માતા એચ.આય.વીના રોગથી પીડાતી હોય તેણે ધવરાવવાનુ બંધ કરવુ જોઇએ નહી તો ફક્ત શરૂઆતના થોડા મહીના સુધી ધવરાવવુ એવી સલાહ અપાય છે અને પછી જેટલુ જલ્દી બંધ કરી શકાય એટલુ જલ્દી બંધ કરવુ જોઇએ.
જવાબ:
આરોગ્યની દેખરેખ રાખવાવાળા કર્મચારીઓએ વિશ્વવ્યાપક સાવચેતી રાખવી જોઇએ. વિશ્વવ્યાપક સાવચેતી એક ચેપને નિયંત્રણમાં લાવતી માર્ગદર્શન આપતી સુચના છે, જે આરોગ્યની સંભાળ રાખતા લોકોનુ રક્ષણ કરે છે અને તેમના દર્દીઓ જે લોહીનો ફેલાવો કરીને તેના કેટલાક પ્રવાહી દ્રવ્યોને રોગની સામે ખુલ્લા પાડે છે અને તેમને બચાવે છે.
વિશ્વવ્યાપક સાવચેતીઓમાં સમાવેશ:
વિશ્વવ્યાપક સાવચેતીઓમાં સમાવેશ:
- કાળજીપુર્વક સંભાળ રાખવી અને તીક્ષ્ણ વસ્તુનો નાશ કરવો (વસ્તુઓ જેને લીધે ઘા અથવા કપાયેલ હોય જેમાં સોય, ચામડી નીચે આપવાનુ ઇન્જેકશનની સોય, ચપ્પુ તથા બીજી જાતના ચપ્પુ, છરી, infusion sets, ધારી, તુટેલા કાચ, ખીલ્લા.)
- બીજી બધી પધ્દતીઓને ધ્યાનમાં રાખીને સાબુથી અને પાણીથી હાથ ધોવા.
- સંરક્ષણ આપતી વસ્તુઓ જેવી કે હાથના મોજા, ઝબ્બો, કોટ, મુખવટાઓ અને ચશ્મા વાપરવા જ્યારે લોહી સાથે અને બીજા પ્રવાહી દ્રવ્યોની સાથે સંબંધ આવે ત્યારે.
- દુષિત લોહીનો બગાડ અથવા શરીરનુ પ્રવાહી દ્રવ્યનો નિકાલ.
- બરોબર રીતે ઓઝારોને અને બીજા દુષિત સાધનસામગ્રીને જંતુરહીત કરવા.
- ગંદી થયેલી ચાદરોને બરોબર રીતે રાખવી.
જવાબ:
ના, બંને માટે જેને એચ.આય.વીનો ચેપ લાગેલ છે, એમણે અસુરક્ષિત લૈંગિક સંબંધ ન રાખવો જોઇએ કારણકે એ લોકોને ફરીથી બીજી જાતના એચ.આય.વી સંબંધીત રોગોનો ચેપ લાગશે અને એસ.ટી.આય લાગવાની શક્યતા થશે. નિરોધનો ઉપયોગ બંને જણા જેને ચેપ લાગેલ છે તેમણે કરવાની ભલામણ અપાય છે.
જવાબ:
એક એચ.આય.વીની કસોટી કરવી એ બતાવે છે કે માણસના શરીરમાં એચ.આય.વી છે કે નહી? સાધારણ રીતે વપરાતી એચ.આય.વીની કસોટી એન્ટીબૉડીઝ જે આપણા શરીરમાં રોગના ચેપથી મુક્ત થવાની તાકાત આપે છે, એચ.આય.વીની પ્રતિક્રિયાના જવાબમાં. જે રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ શોધી કાઢવા કરતા વધારે સરળ છે અને સસ્તુ છે. એન્ટીબૉડીઝ આપણા રોગના ચેપથી મુક્ત કરનાર પધ્દતીને બનાવે છે જે ચેપની પ્રતિક્રિયા છે.
મોટાભાગના લોકોમાં એન્ટીબૉડીઝને તૈયાર થતા ૩ મહીના લાગે છે. અસામાન્ય લોકોમાં તેને ૬ મહીના સુધી લાગે છે.
મોટાભાગના લોકોમાં એન્ટીબૉડીઝને તૈયાર થતા ૩ મહીના લાગે છે. અસામાન્ય લોકોમાં તેને ૬ મહીના સુધી લાગે છે.
જવાબ:
સાધારણ રીતે સલાહ આપવામા આવે છે કે સંપર્ક થયા પછી ૩ મહીના સુધી એચ.આય.વીની ચકાસણી માટે રોકાવુ. તેમ છતા એચ.આય.વીના એન્ટીબૉડીની ચકાસણી બહુ જ સંવેદનશીલ હોય છે, ત્યા એક window period છે જે ૩ થી ૧૨ અઠવાડીયાનો છે જે સમય એચ.આય.વી ચેપની સાથે અને શોધી શકાય તેવા એન્ટીબૉડીઝ ના રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ છે. અતિ સંવેદનશીલના દાખલામાં એચ.આય.વીની ઉલ્ટી ચકાસણી માટે તાજેતરમાં સલાહ અપાય છે. The window period નો સમય લગભગ ૩ અઠવાડીયા છે. આ અવધી વધારવામાં આવે છે જો સંવેદનશીલની ચકાશણી ઓછી કરવામાં આવે window period દરમ્યાન જે દર્દીને ઉંચી સપાટીનું એચ.આય.વીનુ પ્રમાણ હોય તેના શરીરમાં પ્રવાહી દ્રવ્યો જેવા કે લોહી, વીર્ય, યોનીનુ દ્રવ્ય અને માતાનુ દુધ હોય છે.
એચ.આય.વીથી બીજાને સંક્રમિત કરી શકાય છે. window period દરમ્યાન તેને આપણી એચ.આય.વીની ચકાસણી કર્યા પછી જાણવામાં આવ્યુ હોય કે તેને એચ.આય.વીનો ચેપ લાગ્યો છે.
એચ.આય.વીથી બીજાને સંક્રમિત કરી શકાય છે. window period દરમ્યાન તેને આપણી એચ.આય.વીની ચકાસણી કર્યા પછી જાણવામાં આવ્યુ હોય કે તેને એચ.આય.વીનો ચેપ લાગ્યો છે.
જવાબ:
એય.આય.વીની ચકાસણી કરાવવાના ફાયદા નીચે મુજબ છે:
જે માણસને એચ.આય.વી પૉઝીટીવ રોગ થવાની જાણકારી હોય તેની સારવાર સમયસર ચાલુ કરવી જોઇએ અને એ માણસ નિયમિતપણે તંદુરસ્ત જીંદગી ઘણા વર્ષો સુધી જીવે છે.
એ માણસને પોતાના રોગનુ સ્થાન ક્યાં સુધી છે એ જાણ્યા પછી બીજી વ્યક્તિને તે રોગ ન પહોચે તેની સાવચેતી લેશે.
માતા તરફથી બાળક્ને રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જન્તુથી એચ.આય.વી પૉઝીટીવનો ચેપ ન લાગે તેના માટે પગલા લેવા જરૂરી છે.
એક માણસને જો તે નેગેટીવ છે એ કસોટી કર્યા પછી ખબર પડે તો તેણે/તેણીએ સમઊપદેશન લેવુ અને જાણકારી હાસીલ કરવી કે એચ.આય.વીનો ચેપ કેવી રીતે રોકી શકાય.
માનસિક પ્રભાવ પોતાને પૉઝીટીવ સ્થિતી ક્યાં સુધી પહોચી છે તે જાણીને તેને બહુ જ આઘાત લાગે છે. તેને લીધે રોગ લાગવા પહેલા અને પછી સમઊપદેશન કરવુ એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે જે જાણ્યા પછી માણસ એક સાધારણ રીતે અને તંદુરસ્ત જીવન જીવી શકે છે જો તે સારી રીતે કાળજી લઈને બરોબર રીતે સારવાર કરે.

જવાબ: ૩ જાતના સર્વસાધારણ એચ.આય.વીની પરીક્ષણ લેવાના પ્રમાણો છે. આ બધાય એન્ટીબૉડીજ ના માપ ઉપર આધારીત છે.
સ્પૉટ ટેસ્ટ આ એક સાધારણ જાતની ચકાસણી છે. એક પૉઝીટીવ ચકાસણી એટલે એ માણસને એચ.આય.વીનો ચેપ લાગવાની શંકા છે. એ ખાત્રીદાયક એચ.આય.વીની ચકાસણી લેતી નથી.
એલાઈઝા: એચ.આય.વીની ચકાસણી લેવા લેવા માટે આ એક સસ્તી અને અસરકારક પધ્દતી છે. જો માણસને એલાઈઝાની એક સાથે બે વાર ચકાસણી કર્યા પછી જો તે પૉઝીટીવ સાબિત થાય તો તેને આ રોગ નક્કી થયો છે.
Western blot: આ ચકાસણી એક સોના જેટલી સાચી છે. એચ.આય.વીના એન્ટીબૉડીઝની ચકાસણી લેવા માટે એક western blot ત્રણ પૉઝીટીવ ચકાસણી એલાઇઝા લેવા બરોબર છે.

ઘણી બધી જગ્યાઓ એચ.આય.વીની ચકાસણી કરવા માટે છે. એક સ્થાનિક નિદાન કરતી પ્રયોગશાળા, સરકારી દવાખાનુ, કુંટંબ નિયોજન કેન્દ્રો અને VCCTCની જગ્યાઓ જે ખાસ એચ.આય.વીની ચકાસણી માટે નિયોજીત કરી છે. તમે હંમેશા અવી જગ્યાએ ચકાસણી કરાવ જો કે જ્યા સમઊપદેશન આપવામાં આવતુ હોય એચ.આય.વી/એડ્સ બાબત.
જવાબ:
બધા લોકો જે એચ.આય.વીની ચકાસણી કરાવે છે તેમણે આ ચકાસણી પહેલા પોતાની અનુમતી આપવી જોઇએ. આ ચકાસણીના પરીણામ સંપુર્ણપણે ખાનગી રાખવામાં આવે છે.
ત્યા જુદીજુદી જાતની ચકાસણીના પ્રકાર છે:
ખાનગી એચ.આય.વીની ચકાસણી: વૈદ્યકીય તજ્ઞો જે લોકો ચકાસણી કરે છે તે લોકો એના પરિણામને ખાનગી રાખે છે, એ લોકોના વૈદ્કીય નોંધ રાખીને. ચકાસણીના પરિણામો ચકાસણી કરવામાં આવેલ વ્યક્તિની અનુમતી સિવાય બીજી વ્યકતીને બતાવી શકાતુ નથી.
નામ વિનાની એચ.આય.વીની ચકાસણી: આ ચકાસણીમાં જે માણસની ચકાસણી કરી હોય તેનુ નામ બતાવવામાં નથી આવતુ. તેને બદ્લે એક નંબર અથવા સાંકેતિક લિપી આ ચકાસણીને અપાય છે, જેના ઉપરથી ચકાસણીનુ પરિણામ તે માણસ મેળવી શકે છે. આ ચકાસણીની કોઇ પણ નોંધ રાખવામાં નથી આવતી.
બીજાની સાથે ચર્ચા કરેલ ખાનગી વાતો એ બાબતને દોરે છે જે આપણા કુટુંબના સભ્યો, આપણી ચાહિતી વ્યક્તિઓ, આપણુ ધ્યાન રાખનારાઓ અને વિશ્વાસુ મિત્રોને સંબધિત છે. તે છતા આપણે આ ખાનગી બાબત બીજા સાથે ચર્ચા પહેલા ધ્યાનમાં રાખવુ જોઇએ કારણકે તેને લીધે વૈધકીય તપાસ કરતી વખતે ભેદભાવ ન થાય. આપણા વ્યવસાયને અથવા સામાજીક સંબંધોને અસર ન થાય. આ ખાનગી વાતો આપણે ક્યા દર્દી સાથે ચર્ચવી જોઇએ એનુ અનુમાન આપણને યોગ્ય લાગે તેની સાથે કરવી જેની આપણે ચકાસણી કરવાના હોઇએ. એચ.આય.વીની ચકાસણીના પરિણામો આપણે ખાનગી રાખવા જોઇએ પણ બીજી જાતના તજ્ઞો જેવા કે આપણને સલાહ આપનાર, આપણા આરોગ્યનુ ધ્યાન રાખનાર, અને સામાજીક સેવા આપનાર કામગારોની સાથે ચર્ચા કરવી જોઇએ. એ માણસની એચ.આય.વી પોઝીટીવનુ સ્થાન ક્યા સુધી પહોંચુ છે એ જાણીને દર્દીની સારવાર કેવી રીતે કરવી એની જાણ થાય.

નવા રોગના ઉપચાર કરવાની પધ્દતીને આભાર, ઘણા બધા લોકો એચ.આય.વીના રોગની સાથે તંદુરસ્ત અને લાંબી જીંદગી જીવે છે. એક વસ્તુ બહુ જ મહત્વની છે, આપના ઉપચાર કરનાર વૈદ્યને એચ.આય.વીનો ઉપચાર કેવી રીતે કરવો એની સંપુર્ણ જાણ હોવી જોઇએ.
ઊપરાંત તમે નીચે બતાવેલ કાર્યો કરીને તદુંરસ્ત રહી શકો છો:
ઊપરાંત તમે નીચે બતાવેલ કાર્યો કરીને તદુંરસ્ત રહી શકો છો:
- તમારા વૈદ્યની સુચનાઓને અનુસરો. તેણે આપેલ મુલાકાતનો સમય જાળવો. જે દવા વૈદે તમને લેવાનુ કહ્યુ હોય તે જ દવા તમારે લેવી.
- લસી લગાવી લ્યો જે તમને બીજી જાતના ચેપ જેવા કે pneumonia and flu થી બચાવશે (વૈદ્યની સલાહ લીધા પછી).
- જો તમે નશીલી દવા લેતા હોય અથવા ધ્રુમપાન કરતા હોય તો તે તરતજ બંધ કરો.
- નિરોગી ખોરાક જમો.
- તંદુરસ્ત શરીર રાખવા માટે કસરત કરો.
- નિયમિત ઉંઘ લ્યો અને આરામ કરો.
જવાબ:
ના, એચ.આય.વી/એડ્સને મટાડવા માટે કોઇ ઉપાય નથી. આ રોગને આગળ વધતો રોકી શકાય છે, પણ તેને સંપુર્ણ પણે મટાડી શકાતો નથી. બરોબર જોડાણ એન્ટીરેટ્રોવાયરલનુ કદાચ તેને નુકશાન થતુ ધીમુ કરી શકશે જે એચ.આય.વીની રોગના ચેપથી મુક્ત કરતી પધ્દતીને અને એડ્સની જોરદાર શરૂઆતને ટાળશે.
જવાબ:
સારવાર અને કાળજી લેવાની ઘણી બધી પધ્દતી તેમાં છે, જેમાં મરજીયાત સમઊપદેશન અને ચકાશણી (VCT) એચ.આય.વીનો રોગ આગળ સંક્રમણ વધતો રોકે તેના માટેનો આધાર, અનુવર્તી સમઊપદેશન, ખોરાક અને પોષણ ઉપર સલાહ, એસ.ટી.આય નો ઉપચાર, પોષ્ટીક આહારની અસર માટે વ્યવસ્થા, અવસરવાદી ચેપ ( Ols) નો ઉપચાર અને સારવાર તથા એન્ટીરેટ્રોવાયરલ દવાની તજવીજ.
જવાબ:
એન્ટીરેટ્રોવાયરલ દવા એચ.આય.વીના ચેપની સારવાર કરવામાં વપરાય છે. તે એચ.આય.વીનો ચેપ ઘટાડવા માટે મદદ કરે છે.
જવાબ:
એક ચેપ લાગેલ કોષમાં એચ.આય.વી પોતે પોતાના રોગની નકલ કરે છે, જે આગળ જઈને શરીરના નિરોગી કોષોને ચેપ લગાડે છે. જેટલા વધારે કોષો એચ.આય.વીનો ચેપ લગાડે છે તેટલો તેની રોગના ચેપથી મુક્ત કરવાની પધ્દતીને (Immunodeficiency) અસર કરે છે. એન્ટીરેટ્રોવાયરલ દવા આ પ્રતિકૃતીને ધીમે પાડે છે અને તેને લીધે શરીરમાં રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને શરીરમાં આગળ વધે છે અને પ્રતિકૃતીની પ્રવૃતીને ઘણા બધા રસ્તાને દખલ લે છે.
Nucle Reverse Transcriptase Inhibitors:
એચ.આય.વી એક ઉતપ્રેરક દ્રવ્ય જેને કહેવામાં આવે છે reverse transcriptase જે પોતાની નકલ કરે છે. આ દવાઓના જથ્થાઓને રોકે છે. reverse transcriptase જે આગળ વધતા રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને મુળથી રોકે છે.
Non–Nucleoside Reverse Transcriptase Inhibitors:
આ દવાઓના જુથ પણ એચ.આય.વીની પ્રતિક્રિયાને વચ્ચે આવે છે તેને reverse transcriptase માં બાંધીને પાચક રસ બનાવે છે. આ ઉત્પ્રેરીક દ્રવ્યને કામ કરતુ રોકે છે, જેમાં ચેપ લગાડતા કોષોને મળીને રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુનુ ઉત્પાદન કરતુ અટકાવે છે.
Protease Inhibitors:
Protease એક પાચક ઉત્પ્રેરીક દ્રવ્ય છે, જેને જરૂર છે એક એચ.આય.વીની પ્રતિકૃતી નવા રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુની જે નવા કોષોને બનાવે છે. તેના ચેપ લાગેલ કોષોને અને ઉત્પ્રેરીક દ્રવ્યને નીચે પાડે છે અને બીજા કોષોને ચેપ લગાડે છે. The Protease Inhibitors આ ઓજસ દ્રવ્યોને પડતા રોકે છે અને અટલે નવા રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને ધીમા પાડે છે.
બીજી દવાઓ જે રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુની cycle (રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુનો પ્રવેશ અને ચેપ ન લાગેલ કોષોનુ જોડાણ કરે છે ) જે વર્તમાન કાળમાં પ્રયોગશાળામાં અજમાવાય છે.

એન્ટીરેટ્રોવાયરલ ની ત્રણથી વધારે દવાનુ મિશ્રણ વાપરવાથી એડ્સને લગતી બિમારીઓ અને મૃત્યુને બહુજ અસરકારક રીતે ઓછુ કરે છે. એન્ટીરેટ્રોવાયરલ નુ મિશ્રણ AIS ને સાજુ કરી શકતુ નથી પણ એન્ટીરેટ્રોવાયરલ થેરપી નુ જોડાણ દર્દીઓ જે એચ.આય.વી પોસીટિવ છે તેમને લાંબા સમય સુધી જીવીત રહે છે અને તંદુરસ્ત રહે છે અને વધારે ફળદ્રુપ જીંદગી જીવે છે જેને લીધે Viraemia ની અસર ઓછી થાય છે (આપણા લોહીમાં એચ.આય.વીનુ પ્રમાણ ) અને CD4 + ના કોષો વધારે છે (સફેદ લોહીના કોષો જે વચમાં રોગના ચેપથી મુક્ત થતી અસરને પ્રભાવશાળી રીતે ફરજ બજાવે છે.)
એન્ટીરેટ્રોવાયરલની સારવાર લાંબા સમય સુધી ચાલે તેના માટે લેન્ટીરેટ્રોવાયરલ દવાઓનુ મિશ્રણ કરવાની જરૂર છે. આ પધ્દતીને જોડાણ કરતી થેરપી કહેવામાં આવે છે. એક શબ્દ Highly Active Antiretroviral Therapy (HAART) ત્રણથી એન્ટી એચ.આય.વીની દવાના મિશ્રણ તરીકે ઓળખાય છે.
એક દવા લાંબા સમય સુધી લેવાથી જાણવામાં આવ્યુ છે કે તેની રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુની અસર કરવાની શક્તીને લંબાવે છે જે લીધે આ દવાની અસર કરવામાં પ્રતિકારક શક્તી વધારે છે. આ દવાની અસર પછી નથી થતી અને તેની રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ ફરીથી બનાવે છે જેની અસર પહેલા જેવી જ થાય છે. જો બે થી વધારે એન્ટીરેટ્રોવાયરલ દવા લેવામાં આવે તો તેની પ્રતિરોધક શક્તી ઓછી થતી જાય છે. સામાન્ય રીતે બે દવાનુ મિશ્રણ Reverse Transcriptase ઉત્પ્રેરીક દ્રવ્યને રોકે છે અને એક protease બાધક છે.
એન્ટીરેટ્રોવાયરલ દવા ફક્ત વૈદ્યના આદેશન પ્રમાણે જ લેવી.

વિકસિત દેશોમાં લોકોને જેને તેની જરૂર છે તેના ફક્ત ૧૫% લોકોને એન્ટીરેટ્રોવાયરલ દવા મળે છે જ્યારે વધારે આવકવાળા દેશોમાં આ દવા બહુ જ મોટા પ્રમાણમાં મળે છે. અત્યાર સુધી મોંઘી દવા, સ્વાસ્થયનુ ધ્યાન રાખનારાઓનો બાંધો, નાણાની ખોટ વગેરે નીચેના અને વચલી આવકવાળા દેશોના લોકો એન્ટીરેટ્રોવાયરલની જોડાણવાળી સારવાર લેતા અટકાવે છે. તેમ છતા રાજકીય અને નાણાકીય જવાબદારી આજકાલના જમાનામાં વધતા જે લોકો એચ.આય.વી સાથે જીવે છે, સામાજીક સંસ્થાઓ અને બીજા ભાગીદારોએ એચ.આય.વી થેરપી નો ઉપયોગ બહુ જ મોટા પ્રમાણે નાટકીય રીતે કર્યો છે.
૨૦૦૨માં ૧૨ એન્ટીરેટ્રોવાયરલ દવાઓ WHO ના જરૂરીયાત લાગતી દવાઓમાં સમાવેશ કર્યો છે. આ દવાનો સમાવેશ કાળજી પુર્વક કરીને અને તેનો ઉપયોગ એન્ટીરેટ્રોવાયરલ ને ઉપર વાપરી તેનો પરિણામનો ગુણ જાણીને વિકસિત દેશોમાં ચાલુ કર્યો, જે બતાવે છે કે આવી દવાનો ઉપયોગ સહીસલામત રીતે અને અસરકારક રીતે આવા વાતાવરણમાં કરી શકાય છે.

જ્યારે એન્ટીરેટ્રોવાયરલ મળતા નથી ત્યારે બીજા મુળતત્વો આપણા જીવનના ગુણ વધારવા માટે મદદ કરે છે. એમાં સમાવેશ છે ભરપુર વિટામિન્સનો, સમઊપદેશનનો, અવસરવાદી ચેપને સારવાર કરવા અથવા રોકવાનો અને સામાન્ય અર્થમાં તદુંરસ્ત રહેવાનો.
જવાબ:
Post exposure prophylaxis (PEP)ની સારવારમાં દવાનો ઉપચાર, પ્રયોગશાળાની ચકાસણી અને સમઊપદેશનનો સમાવેશ છે. PEPની સારવાર એચ.આય.વીને ખુલ્લુ મુક્યા પછી થોડાક કલાકોમાં આપવી જોઇએ અને લગભગ ચાર અઠવાડીયા સુધી ચાલુ રાખવી જોઇએ. PEPની સારવાર એચ.આય.વીનુ પ્રસારણ કરવા માટે હજી સુધી સાબિત કરવામાં આવ્યુ નથી. તેમ છતા સંશોધનનો અભ્યાસ બતાવે છે કે દવાનો ઉપચાર જેટલો જલ્દી બની શકે તેટલો જલ્દી ચાલુ કરવાથી એચ.આય.વીના ખુલ્લુ મુક્યા પછી (પુર્ણપણે બે કલાકમાં અને ૭૨ કલાક્થી વધારે નહી, તેના ખુલ્લુ મુક્યા પછી) એ કદાચ એચ.આય.વીના ચેપને રોકવામાં ફાયદાકારક બનશે.
જવાબ:
એન્ટીરેટ્રોવાયરલ થેરપી ચેપ લાગેલ દર્દીથી બીજાને પહોચાડવા માટે આ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને રોકતી નથી. આ થેરપી રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુવાળુ શોધી ન શકાય તેવા સ્તર સુધી પહોચેલા ભારને ઓછા કરી શકે છે, તો પણ એચ.આય.વી આપણા શરીરમાં હાજર છે અને એ લૈંગિક સંબંધ રાખીને બીજાને પહોચાડી શકે છે. સોયના સાધનો બીજા સાથે ભાગ પાડીને અથવા માતા તેના બાળક્ને ધવડાવીને પણ આ રોગ પહોચાડે છે.
જવાબ:
સ્ત્રીની એચ.આય.વીની સામે ટકી રહેવાની શક્તી ઓછી થાય છે કારણકે Dual vulnerability છે. ખાસ કરીને સ્ત્રી પુરૂષ કરતા વધારે એચ.આય.વીના રોગને હુમલાપાત્ર છે, જીવવીજ્ઞાનના વિષેશક્ની દૃષ્ટીએ. સ્ત્રીનો ઉપરનો યોનીનો (સ્ત્રીની લૈંગિક સંબંધ રાખવાની જગ્યા) વિસ્તાર પુરૂષના (પુરૂષની લૈંગિક સંબંધ રાખવાની જગ્યા) લિંગ કરતા વધુ છે.
બીજી રીતે સ્ત્રીની સામાજીક સીમા તેને વધારે નબળી બનાવે છે. ઓછુ ભણતર, અને આર્થિક તથા સામાજીક, પુરૂષ ઉપર નિર્ભરતા, સ્ત્રીઓને ઓછી તક અને રોગના સંક્રમણ બાબતની ઓછી જાણકારી તેમને સેવા કરવાની ઓછી તક આપે છે. બીજી પરિસ્થિતી જેવીકે યોનનુ શોષણ, બળાત્કાર, ઘરેલુ હિંસા અને લૈંગિક વ્યવહાર આ વસ્તુઓ પણ સ્ત્રીને પુરૂષ કરતા નબળી પાડે છે.

કેમકે બધાય લોકો જે મુખ્ય માણસના અધિકારોના હક્કદાર છે, ભેદભાવ વીના અને જે લોકોને એચ.આય.વીનો ચેપ લાગ્યો છે તે લોકોનાં અધિકારોના હક્કદાર પણ તે જ છે - ભણતર માટે, રોજગાર, તંદુરસ્તી, પ્રવાસ, લગ્ન, ગુપ્તતા, સમાજીક સુરેક્ષા વગેરે માટે.
ચેપ લાગેલ અને ન લાગેલ લોકો એચ.આય.વીના સંક્રમણ લાગવાની જવાબદારી લ્યે છે, તેમ છતા ઘણા બધા લોકો જેમાં સ્ત્રીઓ, બાળકો, કિશોર અને જુવાન યુવકો સુરક્ષિત લૈંગિક સંબંધ જાળવી શકતા નથી, કારણકે તેમની મધ્યમ પરિસ્થિતી સમાજમાં અથવા પોતાનુ વર્ચસ્વ નહી હોવાથી. એટલા માટે જે લોકોને ચેપ લાગ્યો છે તે લોકો બીજાને તેનુ સંચરણ રોકાય તેની જવાબદારી લ્યે છે.

– એક ખાસ શબ્દ સ્ત્રીઓ અને છોકરીઓ માટે
જવાબ:
સ્ત્રીઓને લૈંગિક સંબંધ રાખવાનો ના પાડવાનો અધિકાર છે.
સ્ત્રીઓ પોતાના સાથીદારે નિરોધ વાપરે એવો ભાર આપી શકે છે અને તે તેનો અધિકાર છે.
અને પુરૂષની જવાબદારી છે કે તે સ્ત્રી સાથે સુરક્ષિત લૈંગિક સંબંધ રાખે. પોતાને પોતાના સાથીદારને અને કુટુંબને એચ.આય.વીના ચેપથી દુર રાખે.
- કારણકે લૈંગિક સંબંધ રાખતી વખતે તેમના લિંગ - શરીરની ઇંદ્રીયોને (યોની) જલ્દીથી ઇજા થાય છે અથવા ફાટી જાય છે, પુરૂષના લિંગ કરતા, જેને લીધે એમના શરીરમાં એચ.આય.વીનો ચેપ સહેલાઇથી દાખલ પામે છે. છોકરીઓ અને જુવાન સ્ત્રીઓને તો ખાસ કરીને જોખમ હોય છે. મોઢેથી લૈંગિક સંબંધ રાખવાથી તે વધારે જલ્દીથી ફાટી જાય છે. જેને લીધે રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ શરીરની અંદર જાય છે.
- સ્ત્રીઓ અને છોકરીઓને લૈંગિક આવેગો, પ્રજનન, અને એસ.ટી.આય બાબત ઓછી જાણકારી હોય છે. એનો અર્થ એ કે તેમને એચ.આય.વી અને બીજા ચેપોથી દુર કેવી રીતે રહેવુ તેનુ જ્ઞાન નથી હોતુ.
- ઘણી બધી વાર છોકરીઓને અને સ્ત્રીઓને પુરૂષ સાથે લૈંગિક સંબંધ બાબત અને નિરોધનો ઉપયોગ કેવી રીતે કરવો એ બાબત વાત કરવી મુશ્કેલ હોય છે.