હૉલીવુડ એચ.આય.વી ફિલ્મ

Print
ફિલાડેલ્ફીયા
એન્ડ્રયુ બેકેટ, એક સંમલૈંગિક એડ્સ સંક્રમિત વકીલ, જેમને રૂઢીવાદી કાનુની પેઢીમાંથી બડતરફ કરવામાં આવ્યો કેમકે તેઓને ડર હતો કે અનુબંધથી એડ્સ તેમના થકી થઈ જશે. એન્ડ્રયુને કાઢી નાખવામાં આવ્યા બાદ, શાંતીના એક આખરી પ્રયાસ માટે તેમને જૉય મિલર નામક એક હોમોફોબિક વકીલની મદદથી પુર્વ કાનુની પેઢી પર દાખલો માંડી ફરિયાદ કરી. અદાલતમાં લડાઈની દરમ્યાન, મિલરે જોયુ કે બેકેટ તેના હોમોફોબીયા સાથે બીજા લોકોથી અલગ નથી અને એડ્સ તેને ખાઈ લ્યે ત્યા સુધી તેને દાખલામાં મદદ કરી.

જુના સાથી
કદાચીત પહેલી ફિલ્મ છે જેને માનવી ચેહરાને એડ્સની મહાયારી પર રાખી. જુના સાથી સં. ૧૯૮૧માં ન્યુર્યોક ટાઇમ્સ આ બિમારીના સર્વપ્રથમ ઉલ્લેખથી મિત્રોના એક નાના ચક્રથી જીવન ચાલતુ હતુ એ સમજાણુ. પહેલો સંદર્ભ મળ્યો "સમલૈંગિક સંબંધિત વિકાર" આ બિમારીના પ્રભાવને નાપકના જીવનને વૈરાન બનાવતા જોયુ. મેનહટન અને ફાયર આયરલૈંડની વચ્ચે જોલા ખાતુ, શરૂઆતના દિવસોમાં માણસોના માનસિકતાનું રેખાચિત્ર એવું હતુ કે તેમને નહી થાય પણ આજે આક્રમણ કરતુ આ બિમારી બધા પર પ્રભાવિત થઈ ગઈ છે. ફિલ્મનું શીર્ષક ન્યુર્યોક ટાઈમ્સમાંથી આવ્યુ છે જ્યા આ કાળને સમલૈંગિક સંબંધને મરણના અનુભાગ તરીકે માનવાનો ઇન્કાર કર્યો છે, બદલામાં જીવનારાઓને જુના સાથીના મૃત્યુ પામનારાઓ પાસે મોકલવામાં આવે છે.

Time Out – The Truth About HIV/AIDS and You
વર્તમાન પરિસ્થિતી- એચ.આય.વી\એડ્સ અને તમારી આજુબાજુની હકીકત ૧૯૯૨ ફિલ્મ જે નાના મોટા કિશોરોને એચ.આય.વીની સમસ્યાઓનો પરિચય આપે છે. અમુક જાણકારી કાલબધ્ધ છે, પણ છતાય એચ.આય.વી\એડ્સના પરિચય માટે ઉપયુકત છે.

A Mother’s Prayer (એક માતાની પ્રાર્થના)
રોઝમેરી હોમસ્ટૉર્મ, પતીના મૃત્યુ પછી છોકરાના ઉછેરવા માટે સંઘર્ષ કરી રહી છે, જ્યારે તેને જાણ થઈ છે કે તેને એડ્સ છે. પહેલા તો એણે અમાન્ય કર્યુ, પણ તરતજ સમસ્યા ઉપર ધ્યાન દોરાયુ કે મરણ પછી તેના છોકરાઓનું શું થશે?

Breaking the Surface – The Greg Louganis Story
સપાટી તોડીને કઠીણ સમયમાં ગ્રેગ લૉગ્નિસે ઓલ્મપિકમાં સર્વશ્રેષ્ઠ ડુબકીદાર બનનાર પ્રવાસનો છે. કાંઈક જેવાકે ગ્રેગના બચપનની સમસ્યાઓ, તેના સમલૈંગિક સંબંધ અને તેના એચ.આય.વી બાધિત થવાના વિષયો ચર્ચાવામાં આવ્યા છે.

And the Band Played On
એચ.આય.વી વિષાણુના શોધની કથા છે. ૧૯૭૮ના શરૂઆતના દિવસોમાં ઘણા સમલૈંગિક સેંટ ફ્રાન્સિસકોમાં અજ્ઞાત કારણોથી મરવા લાગ્યા, એચ.આય.વી વિષાણુને ઓળખ્યા ત્યા સુધી.

Life and Death on the A–list (જીવન અને મૃત્યુ પર એ - સુચી)
સમલૈંગિક અભિનેતા ટૉમ મેક્બ્રાઇડના એક વ્યક્તિગત હસ્તાવેજ અને પોતાના એચ.આય.વી પૉઝીટીવ સ્થિતી સાથે આવવાની કોશિશ.

Rent (ભાડુ)
Puccini (પુસીની) ના La Boheme (લા બોહેમે) પર આધારીત છે, Rent કથા East Village, New York City ના આધુનિક દિવસો ૧૯૮૯-૧૯૯૦ ના કાળમા બોહનિયામાં મિત્રોના જીવનના એક વર્ષની કથા ખે છે. સમુહમાં અમારા સુત્રધાર, nerdy love –struck ફિલ્મ નિર્માતા માર્ક કોહેન; માર્કનો ઉદ્દેશ્ય સ્નેહ છે, તેમની પુર્વ પ્રેમિકા મોરીન જૉનસન, જે હાર્વડ સાર્વજનિક હીત વકીલ છે અને સમલૈંગિક પ્રેમી જોને જેફરસન શિક્ષિત છે; માર્કની સાથે પુર્વ નશેડી અને એચ.આય.વી પૉઝીટીવ સંગીતકાર રોજર ડેવીસ જેની નવી સહેલી એચ.આય.વી પૉઝીટીવ માદક દ્રવ્યોને આધીન S&M Dancer મીમી મારકેજ છે. તેમના સાથે પુર્વ રહેતા એચ.આય.વી પૉઝીટીવ કોમ્પુટર પ્રતિભાશાળી ટૉમ કોલીન્સ, જે એચ.આય.વી પૉઝીટીવ ક્વીન સ્ટ્રીટ માં ખેચાયેલા સંગીતકાર/ પ્રેમી દેવદુત છે અને બેન્જામિન કૉફીન ૩ સમુહ જે પૈસા માટે અને લગ્ન પછી એમના મકાન માલિક છે અને તે જેમના માટે ઉભા રહે છે જે તેના દરેક બાબતમાં વિરૂધ્ધ છે.