Saturday, Dec 03rd

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ ઉપચાર પધ્ધતિ ઉંઘની તંદુરસ્તી સુવા માટે

ઉંઘની તંદુરસ્તી સુવા માટે

Print PDF
જાગો ઉંઘના તંદુરસ્ત થવા માટેના ગુણ તરફ
ઉંઘ ભાવનાત્મક અને માનસિક કાર્યો માટે પણ મહત્ત્વપુર્ણ છે. ઉંઘની ખોટ એકાગ્રતાને પ્રભાવિત કરે છે અને સ્મરણ, અધિગમ, તાર્કીક અને તર્ક ગણિતીય ગણતરી કરવાની કાર્યક્ષમતાને નબળી કરે છે. તાજેતર અભ્યાસ સુચવે છે કે જટીલ ઉંઘની ખોટની સમસ્યા વધતી ઉમર પ્રક્રિયાને વધુ કઠીણ બનાવે છે. એચ.આય.વી સાથે જે માણસ જીવે છે, તેમની માટે ઉંઘની ખોટ જીવનની ગુણવત્તાને સંભંવિત રીતે ઓછી કરી દયે છે. ઉદાહરણ રીતે, ઉંઘની ખોટ દિવસના થાકનું કારણ બની શકે છે અને કાર્યાત્મક સ્થિતી અને જીવનની ગુણવત્તાને પ્રભાવિત કરી શકે છે.

ઘણા એચ.આય.વી પૉઝીટીવ વ્યક્તિઓને દિવસના થાક સાથે ચિકિત્સક રીતે ઉંઘનો વિકાર પણ હોય છે. આ પ્રમાણે ઉંઘના વિકારના યોગ્ય નિદાન અને ચિકિત્સક ઉપચારને લીધે જીવનની ગુણવત્તામાં ઉલ્લેખનીય સુધારણા થઈ શકે છે. અશાંત ઉંઘની તક્રાર નૈરાશ્ય અને દુખથી પણ જોડાયેલા છે, જે બંને ઉંઘવા માટે મુશ્કેલ રૂપ થાય છે અથવા રાતના સમયમાં અથવા વહેલા ઉઠવાની સાથે જોડાયેલા છે. નિદ્રાનાશ, જે ઉંઘવા માટે અથવા ઉંગી રહેવા માટે મુશ્કેલ થાય છે, જે એચ.આય.વી પૉઝીટીવ વ્યક્તિઓના વ્યાપક છે અને નિદાન ઓછું થયુ છે.

બલ્કિ ઘણાખરા FDA એ સ્વીકૃત કર્યુ છે કે એચ.આય.વી એન્ટીરેટ્રોવાયરલને લીધે થકવો થઈ શકે છે, અહીંયા ચિંતાકર્ષક ધ્યાન દેવા જેવું છે કે એમનામાં વધુ પડતા લોકોમાં અશાંત ઉંઘના કાંઇક રૂપો બતાવવામાં આવ્યા છે. નૈદાનિક અભ્યાસમાં ઉપલબ્ધ દવાઓથી ઘણીવાર નિંદ્રાનાશ થવાની ટક્કેવારી ૧% થી પણ ઓછી છે. બલ્કિ, એક અપવાદ છે Sustiva (efavirenz), જેની અધિક સામાન્ય અશાંત ઉંઘના દુષપ્રભાવના પ્રકારની સુચીમાં થાય છે. વિશેષ રૂપમાં દવાઓના પ્રાંરભિક તબક્કામાં કોઇપણ દવાથી ઉંઘનો વિકાર થઈ શકે છે, પણ ખોરાકનું અનુસુચન, પોષણ અથવા વ્યાયામના બદલાવથી પ્રભાવ ઓછો કરી શકાય છે. પોતાની દવા આહારમાં પરિવર્તન કરતા પહેલા વ્યવસાયિક આરોગ્ય, ઉપચાર અને પોષણ વિશેષજ્ઞોની સાથે ચર્ચા કરવી જરૂરી છે.

બાલ રોગના અંકના અહેવાલ અનુસાર, અશાંત ઉંઘ બાળકો જે એચ.આય.વી સંક્રમિત નથી તેના કરતા વધારે સામાન્ય દરની ઉપર એચ.આય.વી સંક્રમિત બાળકોમાં હોય છે. અભ્યાસમાં ભાગ લેનાર ભાળકો વારંવાર ઉઠતા હતા, લાંબા સમય સુધી જાગતા હતા અને થાકની મોટા સ્તરની સુચના મળી તરત નિદાન અને ઉંઘ માટેની દખલથી જીવનની ગુણવત્તામાં સુધાર થઈ શકે છે અને એચ.આય.વી બાધિત લોકોની રોગપ્રતિકારકતાના કામમાં વધારાની તડજોડ કરી શકે છે. સ્વાસ્થય સેવા દેણારા જે એચ.આય.વી પૉઝીટીવ લોકોના ઉપચાર માટે કામ કરી રહયા છે તેમને ચિકિત્સક નિંદ્રા વિકાર જેનો ઉપર ઉપચાર દઈ શકાય છે જે દિવસના થાકથી અને નિંદ્રાનાશથી થાય છે તેની જાણ હોવી જોઇએ. ઘણીવાર તેઓ શારિરીક લક્ષણો જેવાકે તાવ અથવા વજનમાં ઘટાડો તરફ વધુ ધ્યાન આપે છે. વધુ ધ્યાન પરીમાણીત લક્ષણો પરનું બદલાય જાય છે અને વ્યક્તિ વધુ બીમાર પડી જાય છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ