Saturday, Dec 10th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એચ.આય.વી. એચ.આય.વી એટલે શું? આખા વિશ્વમાં ફેલાયેલ એચ.આય.વી

આખા વિશ્વમાં ફેલાયેલ એચ.આય.વી

Print PDF
આખા વિશ્વમાં એચ.આય.વી/એડ્સની શું પરિસ્થીતી છે?
દરેક ૬.૫ સેકંડે દરેક બીજા માણસને એચ.આય.વીનો ચેપ લાગે છે. એક માતાપિતા, એક બાળક, એક મિત્ર, એક સાથીદાર. એટલે કુલ ૪.૮૫ મિલીયન લોકોને દર વર્ષે એઇડ્સનો રોગ લાગે છે.

૨૦૦૬ની આખરમાં, યુનાઇટેડ નેશન એડ્સને હેવાલ આપેલ કે આખા વિશ્વમાં ૩૯.૫ મિલિયન લોકો એડ્સના રોગ સાથે જીવે છે. આ ચેપ દુનિયામાં સૌથી વધારે વ્યાપક રોગચાળો વેરાન ઉજ્જડ કરતો ઇતિહાસમાં દેખાયો છે, અને એડ્સ સૌથી આગળ પડતો, પુખ્ત વય ૧૫ થી ૪૯ વર્ષની ઉમરના લોકોના મૃત્યુનું કારણ બનતું રોગ છે.

અત્યાર સુધી આખી દુનિયામાં એડ્સના રોગને લગતા રોગથી ૨૫ મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે. ૨૦૦૬ની સાલમાં લગભગ ૨.૯ મિલીયન પુરૂષ, સ્ત્રી અને બાળકોની જીંદગીનો અંત આવ્યો છે, જે રોગ રોકી શકાય છે અથવા સારવાર કરીને મટાડી શકાય છે.

આખા વિશ્વમાં લોકોને એચ.આય.વીનો રોગ વધતો જાય છે, એને રોકવાના અસરકારક પગલા અસ્તિત્વમાં છે તે છતા.

તમે જ્યા સુધીમાં આ પાનુ વાચશો ત્યા સુધીમાં એક માણસને આનો ચેપ લાગી ગયો હશે.

આ રોકાવવા માટે કાંઇક કરો.સંગઠના અને લડવા માટે જોડાવો.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ