Monday, Dec 05th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ એડ્સ એટલે શું?

એડ્સ એટલે શું?

એડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ અને જે લક્ષણ અને રોગ પ્રતિકારક પ્રણાલીના અધિગૃહણાની કમતરતાના સંબંધિત સંક્રમણના સંગ્રહનું વર્ણન કરે છે. એચ.આય.વી સંક્રમણ એડ્સના મુખ્ય કારણના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યુ છે. શરીરમાંની એચ.આય.વીનું સ્તર અને કાંઈક સંક્રમણના રૂપના સંકેતક તરીકે વાપરવામાં આવે છે જે એચ.આય.વીના સંક્રમણની એડ્સ તરફની પ્રગતીનો સંકેતક છે.

રોગપ્રતિકારક પ્રણાલીની નિરપેક્ષ અથવા અંશીક અસફળતા, જન્મ બાદ વિકાસશીલ, લિંગ, આયુ, સુપ્રજાજનનશાસ્ત્ર, જીવનશૈલી

જોખમકારક કારણો - રોગપ્રતિકારક પ્રણાલીને વિફ્ળ કરવા માટે, જે (Immunodeficiency) ઇમ્યુનોડીફીસિયન્સી શબ્દ વપરાય છે તે પ્રભાવી રીતે સંક્રમિત થાય છે. (Immunodeficiency) ઇમ્યુનોડીફીસિયન્સી ને કારણે, સામાન્ય કરતા વધારે વાર સંક્રમણ ઉદભવે છે અને સ્વાસ્થય માટે વધારે ધોકો થાય છે. વ્યક્તિને સાધારણ રીતે ગંભીરતાથી સંક્રમણના ખતરાને ગંભીરતાથી પ્રભાવિત નહી કરી શકે. તે વિષાણુના સંક્રમણ જેવા કે ખુજલી અને ChickenPox બંને herpes zoster ને કારણે થાય છે અને તેના થકી અગર રોગપ્રતિકારક પ્રણાલી સામાન્ય હશે તો ફક્ત હળવી બિમારી થઈ શકે. અનુવંશિકતાના અનેક દાખલાઓમાં જન્મથીજ (Immunodeficiency) ઇમ્યુનોડીફીસિયન્સી હાજર હોય છે. સામાન્ય રીતે માણસોમાં રોગપ્રતિકારક પ્રણાલીની કમતરતા તેમના જીવનમાં પછી વિસરીત થાય છે અને આવા પ્રકારના દાખલાઓની પરિસ્થિતીને (Acquired Immunodeficiency) એકવાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી નામ લેવામાં આવે છે.

એડ્સ, જે એચ.આય.વી ( Human Immunodeficiency) નો મોડેકનો તબક્કો છે અને એચ.આય.વી સંક્રમણ થયા બાદ ૭ થી ૧૦ વરસ પછી વિકસિત થાય છે. એચ.આય.વી વીર્ય અને યોની દ્રવ્ય, સંક્રમિત રકત અને રકત ઉત્પાદનો, સંક્રમિત માતાથી તેના બાળકને જન્મ પહેલા, જન્મ અથવા સ્તનપાન દ્વારા થાય છે.

એક વ્યક્તિ જેને એચ.આય.વી છે અને એચ.આય.વી પૉઝીટીવ છે, જે વિષાણુ એડ્સનું કારણ બને છે. એચ.આય.વી રોગ પ્રતિકારક પ્રણાલીને હાનિ પહોચાડે છે જે આપણા શરીરનો સંક્રમણથી લડવા માટેનો ભાગ છે. સમયની સાથે રોગપ્રતિકારક પ્રણાલી અશક્ત થવા માંડે છે. આ તબ્બકો એચ.આય.વીનો એડ્સ કહેવાય છે. કોઇપણ પણ ખાત્રીપુર્વક નહી કહી શકે કે એચ.આય.વી બાધિત વ્યક્તિને એડ્સ ક્યારે થશે. અલગ વ્યક્તિને અલગ એચ.આય.વી હોય છે. માણસને બીમાર કરવા એચ.આય.વીને ઘણો સમય લાગે છે.

જગભરમાં, એડ્સ સૌથી વધારે કુપોષણ અને એચ.આય.વી સંક્રમણ સાથે જોડાયેલુ છે.

વર્ષો સુધી એચ.અય.વી સાથે સ્વસ્થ રહેવાવાળા ઘણા લોકો છે. એચ.આય.વી પૉઝીટીવ થવાનો અર્થ શું છે એ સમજ લોકોને મદદ કરશે. તેની મદદ એચ.આય.વી બાધિત લોકો પોતાની કાળજી કરવ કરી શકશે. તેની મદદ બીજાઓને થશે જેના થકી તેઓ એચ.આય.વી બાધિતને મદદ કરી શક્શે જેની તેમને ગરજ છે અને લાયક છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ