Friday, Dec 09th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

એડ્સનું રોકાણ

Print PDF
એકવાયર્ડ ઇમ્યુનોડીફીસિયન્સી સિન્ડ્રોમ અથવા એડ્સ જીવનને ઘબરાવી દે એવો રોગ છે, જે સરકાર માટે ચિંતાનું પ્રમુખ કારણ છે. હમણાના તબક્કામાં, એડ્સના વૈજ્ઞાનિક ઉપચારની કોઇ જાણ નથી, જેથી કરી ને જરૂરી એ છે કે લોકોને એડ્સને કુશલતાપુર્વક રોકવા માટે શિક્ષિત કરવામાં આવવું જોઇએ.

રોકવાના પગલા
અહીંયા થોડા પગલાઓ છે જે એચ.આય.વી/એડ્સના પ્રસરણને અટકાવવા મદદ કરી શકશે
  • સુરક્ષિત યૌન સંબંધ: એક જ વારના સંક્રમિત વ્યક્તિ સાથેના અસુરક્ષિત સંબંધ એચ.આય.વીની પસાર કરી દે છે. જેથી કરીને સુરક્ષિત યૌન સંબંધ, જે નિરોધ (કંડોમ) ને વાપરવાનું સુચવે છે, વ્યક્તિને એડ્સથી બચાવવાનો ઉત્તમ માર્ગ છે.
  • સાફ સોય needles નો વાપર, માદક દ્રવ્યોના ઈન્જેકશનના મારફત થતા સંક્રમણને રોકી શક્શે.
  • એચ.આય.વી બાધિત માતા શલ્યક્રિયા દ્વારે બાળક્ને જન્મ આપી સંક્રમણના ધોકાને ઓછું કરી શકે છે. સ્તનપાન ન કરવું અને એન્ટીરેટ્રોવાયરલ થેરપીનો પ્રયોગ કરી શકે છે.
  • દરેક એડ્સની જાગરૂકતાનો પ્રસાર કરવો અને ફેલાવાને અટકાવવાની વિધિયોને પહોંચાડાવાનું મહત્તવનું છે.
સરકારે રાજ્યવાર STI અસ્પતાલ, સંસ્થાઓ, અસ્પતાલ અને વૈદ્યકીય શિક્ષણ સંસ્થાઓની સુચી બનાવી છે. તેમણે એડ્સ સમુપદેશન કેંદ્ર, પરીક્ષણ કેંદ્ર, સ્વંયસેવી સંસ્થા અને રકત પેઢીની અલગ રાજ્યોમાંની સુચી પણ બનાવી છે. વધુ જાણકારી માટે નીચે ઉલ્લેખ કરેલ સંકેતસ્થળ પર જઈ શકો છો મૂળ દસ્તાવેજ: india.gov.in

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ