Friday, Dec 09th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ મદદ ગટ

મદદ ગટ

Print PDF
AIDS
એડ્સ ખુબ ઝડપથી ફેલાય રહયું છે. ઘણા એડ્સ મદદ ગટ એડ્સનો ઉલ્લેખ એક અપરાધ બોધ અને શરમની ભાવનાથી ત્રસ્ત વ્યક્તિના ચિત્રથી જાગૃત કરે છે. એવા ઘણા લોકો છે, જે એક એચ.આય.વી સંક્રમણના વિચારને પણ સહન નથી કરી શકતા. તેઓ કોઇની પણ સાથે આ બાબતમાં વાત કરતા પણ ઘબરાય છે અને એ પણ ડર કે આ વાતથી પરિવારવાળા કેટલા પ્રભાવિત થશે. એચ.આય.વી સંક્રમિત વ્યક્તિને કામ પરથી બડતરફ કરવામાં આવે છે અને સામાજિક સેવાઓ પણ નથી મળતી. પણ શું કામે મૌન સહન કરવું?

મદદ ગટ વ્યક્તિને લઢવા અને સત્ય, ભયાનક, પીડા અને દુ:ખ સાથે જીવવામાં મદદ કરે છે. સમુદાય ભાગીદાર બને છે અને કાળજી લ્યે છે. બધી દિશાઓથી મદદ આવે છે. તમારા અનુભવથી બીજાને આશા મળે છે. આજે જ મદદ ગટ જોડાવ.

ક્યારેક કાંઇ માહિતી તમને અવગત થતા મોડુ થઈ જાય છે. એટલા માટે આ જરૂરી છે કે એક મદદ ગટનું ગઠન થાય જ્યા સભ્યો માહિતી અને અનુભવોનું આદાન-પ્રદાન કરે જેના થકી આત્મવિશ્વાસ અને જાગરૂકતાને પ્રોત્સાહીત કરે.

Come and share @ aarogya AIDS support group

ઈ-મેલ: aidssupport@aarogya.com

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ