Friday, Dec 09th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ જાગરૂકતા ઇન્જેકશન દ્વારા માદક દ્રવ્યનો વાપર કરનારા અને એચ.આય.વી

ઇન્જેકશન દ્વારા માદક દ્રવ્યનો વાપર કરનારા અને એચ.આય.વી

Print PDF
IDU અને એચ.આય.વી સંક્રમણ: કેવી રીતે?

ઇન્જેક્શન દ્વારા લોહી સોય અને સિરીંજમાં હોય

એચ.આય.વી સંક્રમિત રક્તાવાળી સોય અથવા સિરીંજનો ફરી વપરાશ કરનાર ઇન્જેક્શન દ્વારા માદક પદાર્થ લેનારને એચ.આય.વી સંક્રમણ નુ વધુ જોખમ રહે છે કારણ કે સંક્રમિત રક્ત પ્રવાહમાં સીધુ ઇન્જેકશન દ્વારા થાય છે.

આનો અર્થ શું છે?
IDU = Injecting Drug User
શિરા દ્વારા માદક પદાર્થનો વાપર જે લોકો આનંદ મેળવવા માટે ઇન્જેકશન દ્વારા શિરામા માદક પદાર્થનો વાપર કરે તે.
Injecting Drug User Injecting Drug User Injecting Drug User
શિરા દ્વારા માદક પદાર્થનો વાપર


IDU અને એચ.આય.વીનું સંક્રમણ: કેવી રીતે?
Sharing drug equipment can also provide a risk of HIV transmission
માદક પદાર્થમાં વપરાતા સાધન સામગ્રીનો સાજો (ભાગીદારીમાં) વપરાશ પણ એચ.આય.વી સંક્રમણ માટે જોખમી બની શકે છે.
ઇન્જેકશનની સાથે, રકત સોય અને સીરીંજોમાં દાખલ થાય છે. એચ.આય.વી સંક્રમિત રક્તની સોય અને સીરીંજનો ફરી વાપર બીજો માદક પદાર્થના ઇન્જેક્શન લેનાર કરે તો તેને એચ.આય.વીના સંક્રમણનું જોખમ વધે છે. કારણ કે સંક્રમિત રકત, રક્ત પ્રવાહમાં સીધુ ઇન્જેકશન દ્વારા જાય છે.

એક બીજાના વાપરેલ ઉપકરણ - જોખમકારક:
દુષિત રકત માદક દ્રવ્યના વપરાશમા આવે છે જે રક્તદુષિત સીરીંજો દ્વારા માદક દ્રવ્ય બનાવવામાં વપરાય છે, અને વપરાયેલ પાણી વારંવાર વાપરવું, બાટલીનું ઢાકણ, ચમચી, કુકર અને બીજા ઉપકરણો જે માદક દ્રવ્યો પાણીમાં તેને ગરમ કરી ઓગાળવામાં આવે છે. નાનકડા રૂના ટુકડાઓ અથવા સિગારેટના ફિલ્ટરના કણો જે સોય ના બડતર ઉભી કરે છે.

એચ.આય.વી: ફક્ત જોખમી નથી.
Septicaemia

બીજાના વાપરેલ વાપરેલ ઉપકરણોનો વાપર એચ.આય.વી માટે નું એક પ્રતિકુલ સ્વાસ્થય પરિણામ છે , જે બીજા પણ સામેલ છે.
  • ઉપરની સપાટીની નસોમાં ચામડી નીચે તથા માંસપેશિમા પરૂ થયુ.
  • લોહીમાં ઝોર ફેલાવ્યું (Septicaemia)
  • હેપટાઈટીસ B
  • હેપટાઈટીસ C
  • ઉદાસિનતા, ચિંતા, સમરણ શક્તિ ગુમાવવી.
  • લૈગિંક કામગીરી મા કમજોરી
  • શ્વાસ લેવામાં તકલીફ તથા શર્દી થવી.


સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ