Friday, Dec 09th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ જાગરૂકતા લૈંગિક કાર્ય અને એચ.આય.વી

લૈંગિક કાર્ય અને એચ.આય.વી

Print PDF
લૈંગિક કાર્ય- એનો અર્થ શું?
લૈંગિક કાર્ય એ દુનિયામાં સૌથી જુનો વ્યવસાય તરીકે માનવામાં આવે છે તેનો ભારતમાં અને દુનિયાભરમાં એક લાંબો ઇતિહાસ છે.

લૈંગિક કાર્ય ભારતમાં
    Sex work – what does it mean?
  • એક અનુમાન છે કે ભારતમાં બે લાખ લૈંગિક કાર્યકર ભારતમાં છે. (પણ આ આંકડાઓ ખુબ વધુ હોવાની સંભાવના છે કારણ આ ઉદ્યોગ છૂપો છે.)
  • ૪૦% સ્ત્રી લૈંગિક કાર્યકર ૧૮ વર્ષની ઉમરથી પહેલા લૈંગિકના વહેંચવાની શરૂઆત કરે ચે.
  • ઘણા જુવાનીયાઓ પોતાનું લૈંગિક જીવન લૈંગિક કાર્યકરો દ્વારા શરૂ કરે છે.
Sources: (National Commission for Women (1997) the velvet blouse: Sexual exploitation of Children Delhi: Government of India)
(UNFPA (2001)Adolescents in India : A profile)


લૈંગિક કાર્ય અને કાયદો
સંક્ષિપ્ત ઇતિહાસ
Sex Work Law
બ્રિટીશ ચિત્ર દ્વારા લિંગ અને લૈંગિકતા સયનખંડ માની અનૈતિકતા છે. લૈંગિકતા એ પાપ ચે અને દેશ નિકાલ કરવુ એવુ વિકટોરિયન સદાચારે રજૂ કરેલું. આઝાદી પછી, બ્રિટીશ કાયદો ફેરફાર વગર અને પછીના કાયદા ને ગ્રહણ કર્યા જેમાં અનૈતિક વ્યાપાર નિરોધક અધિનિયમ (ITPA) નો સમાવેશ છે અને વેશ્યા વ્યવસાયને અને ભારતીય સંહિતા કલમ ૩૭૭ ને નિયંત્રિત કર્યું. જેણે સમલૈંગિક સંબંધોને ગેરકાયદે કરવ્યા હતા.
  • ITPA અપરાધ અને વેશ્યાવૃત્તીથી સંબંધિત ગતિવિધીઓ (એક વેશ્યા ગ્રહ રાખવુ, સ્ત્રીઓની ખરીદી, સગીરોની સાથે લૈંગિક સંબંધ વગેરેથી બચાવે છે) જ્યારે તેણીના શરીર માટે સ્ત્રી અધિકાર સુરક્ષિત છે.
  • ITPA અવૈધ વ્યાપાર અને સ્વૈચ્છિક લૈંગિક કાર્ય ને સમાન રીતે ગેરકાનુની કરવ્યુ છે.
  • ITPA લૈંગિક કાર્યના ગુન્હેગારી વૃત્તીના સંદર્ભમાં ઘણા પાસા છે જેમાં ’સ્વૈચ્છિક કિશોર લૈંગિક કાર્ય’ અવૈધ વાહતુકમાં સામેલ છે.
  • ITPA મુજબ એક સ્ત્રી શરીર વ્યાપાર ખાનગી જગ્યાએ કરી શકે છે.
  • કાયદો કોઇ પણ તીજા પક્ષની સંડોવણીને અથવા વ્યવસાયિક રૂપે લૈંગિકતાથી થતા લાભ મેળવનારને ગેરકાનુની કરવે છે.
  • પ્રભાવમાં, કાયદો એક સ્ત્રીને શરીર વ્યાપારની અનુમતી આપે છે પણ બીજા પાસે કરાવવું/મેળવી આપવાની પ્રવૃત્તીએ ગેરકાનુની ધંધો છે.
  • ત્યાં સુધી કે શરીર વ્યાપારની કમાણીમાં રહેનારાઓ પણ અધિનિયમની અંદર ગેરફાયદેસર છે.
  • એના પરિણામ રૂપે વેશ્યા વ્યાપાર કરનારાઓ કાયદાનું ઉલ્લઘંન કરશે ત્યારે વેશ્યા વ્યાપાર અપરાધિક જોઇએ.
  • કાયદાને વ્યાખિત કરી અમલબજાવણી કરવામાં પુલીસમાં ગણનાત્મક કાર્ય સ્વાતંત્ર આવ્યુ છે.
ITPA સુધારો
    ITPA Amendment
  • કેંદ્ર સરકારે એક નવો સુધારો જે લૈંગિક કાર્યકર પાસે જનારને દંડીત કરવાનો ITPA સમક્ષ મૂક્યો છે.
  • આ પગલાની પાછળ એવો તર્ક લગાવવામાં આવે કે જો લૈંગિક કાર્યમાં લૈંગિક કાર્યની માંગ ને ઓછી કરવાથી અવૈધ વાહતુક રોકી શકાય.
  • આવી રીતના પુરાવાઓ બતાવે છે કે વેશ્યા વ્યવસાય કરનારાઓ ચોરી છુપીથી કાર્ય કરે છે અને તેનાથી ગુન્હેગારીની પ્રવૃત્તીથી એચ.આય.વીના સંક્રમણનું જોખમ વધે છે.
  • સરકારને મોટા વિરોધની સાત્ઘે આગળ વધો યોજના.


સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ