Monday, Dec 05th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ માનસિક સમસ્યાઓ એચ.આય.વી સંબંધિત હાલચાલ અને ઉભા રહેવાની સમસ્યાઓ

એચ.આય.વી સંબંધિત હાલચાલ અને ઉભા રહેવાની સમસ્યાઓ

Print PDF
એચ.આય.વી સંબંધિત હાલચાલ અને ઉભા રહેવાની સમસ્યાઓ સાથે ઝુઝતા હોય
કારણકે ઘણા દર્દીઓમાં એચ.આય.વી સંબંધિત હાલચાલ અને ઉભા રહેવાની અસ્વસ્થતા સાથે સંકલ્પનની જટિલતા પણ હાજર હોય છે, રહેવાની વ્યવસ્થામાં બાધકામમાં ઘણા પગથિયાથી બચો કારણકે દર્દી કદાચિત પડી શકે છે અથવા પગથિયા ચઢવામાં મુશ્કેલી જણાય છે. સંકલ્પન અને હાલચાલ ધીમી પડવાને લીધે આ દર્દિઓને અનેક્વાર પરિસ્થિતીમાં જલ્દીથી નિર્ણય અથવા કૃતી કરવામાં તકલીફ અનુભવાય છે. ઉદાહરણ તરીકે એક વ્યસ્ત કાર્યાલયમાં જ્યા જલ્દીથી કૃતીઓ કરવી પડે છે ત્યાં એક અસમર્થ દર્દી જે ચિત્તભ્રંશના શરૂઆતના કાળમાં છે અને તેને કદાચિત અસફણતાની અને અસમર્થતાને ભાવના વધી શકે છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ