Thursday, Dec 08th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ સરકારની એડ્સ માટે પહેલ ઉત્તર પ્રદેશમાંના સમુદાય સ્વાસ્થય કેંદ્રો

ઉત્તર પ્રદેશમાંના સમુદાય સ્વાસ્થય કેંદ્રો

Print PDF
CHCs અને PHCs માટે આદર્શ નાગરીકોનો પત્ર
પ્રસ્તાવના
ભારતના પ્રત્યેક નાગરીકને અસ્તિત્વમાંના સમુદાય સ્વાસ્થય કેંદ્રો અને પ્રાથમિક સ્વાસ્થય કેંદ્રોએ ફાળવવામાં આવેલા સંસાધનો અને ઉપલબ્ધ સુવિધાઓ માંથી સ્વાસ્થય સંભાળ પ્રદાન કરવાનું છે પત્ર એક રૂપરેખા છે જેના થકી નાગરીકોને સમજવામાં સક્ષમ કરે છે.
  • કઈ સેવાઓ ઉપલબ્ધ છે?
  • સેવાઓની ગુણવતાનો તેમને અધિકાર છે.
  • આનો અર્થ છે કે સેવાઓના નકાર અને નબળી ગુણવતાના સંદર્ભમાં તેઓ તકરાર કરી શકે છે તે સંબોધિત કહ્યુ છે.
ઉદ્દેશ્ય
  • નાગરીકો માટે ચિકિત્સીય ઉપચાર અને સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ કરવી.
  • યોગ્ય સલાહ, ઉપચાર અને આધાર જે તેમને સંભવિત બિમારીથી ઉપચાર સુધી મદદ કરી શકે તે ઉપલબ્ધ કરાવવો.
  • ઉત્તમ વિચારો સાથે ઉપચારનો નિર્ણય, સમયસર અને વ્યાપક અને નાગરીક જેમને ઉપચાર આપવાનો છે તેણીનું સમર્થન લેવામાં આવે એવી સુનિશ્ચિતતા પ્રદાન કરવી.
  • તમને બિમારીની પ્રકૃતી, ઉપચારની પ્રગતી, ઉપચારની કાળાવધી અને તેમના સ્વાસ્થય અને જીવન પરના પ્રભાવની જાગરૂકતાની સુનિશ્ચિતતા પ્રદાન કરવા.
  • આ સંબંધમાં કોઇપણ તકરાર ને ઓછી કરવી.
પત્રની પ્રતિબધ્ધતા
  • કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સુવિધા સુધી પહોંચવાની ઉપલબ્ધતા પ્રદાન કરવી.
  • જો CHC/PHC સુધી પહોંચવા જરૂર હોય તો કટોકટીની સંભાળ પ્રદાન કરવી.
  • બધી સુવિધાઓની સ્થાનની વિગતવાર માહિતીના પર્યાપ્ત પાટીયા ઉપલબ્ધ કરાવવા.
  • નિદાનની લિખિત માહિતી, ઉપચારની દેખરેખ પ્રદાન કરાવવી.
  • તકરારની નોંધ રાખવી અને યોગ્ય અધિકારી નિમવા જે દીધેલા સમય પર આંતરૂગ્ણના દાખલમાં કદાચિત તેજ દિવસે અને બાહ્યરૂગ્ણોને બીજા દિવસે જવાબ આપશે.

સામુદાયિક સ્વાસ્થય કેંદ્રો પરના સેવાઓના ઘટકો
  • બધાને સામુદાયિક સ્વાસ્થય કેંદ્રો અને વ્યવસાયિક ચિકિત્સીય દેખરેખમાં પ્રવેશ.
  • જ્યારે પણ ગરજ હોય ત્યારે મુખ્ય ઉપચાર એક ક્લાક બાદ કટોકટીની દેખરેખની તજવીજ કરવી.
  • ઉપચારના સંબંધમાં સુવિધાનો ઉપયોગ કરનારાને ખર્ચ અને અપેક્ષિત આવશ્યકતાઓને સ્પષ્ટ અને સરળ શબ્દોમાં સૂચના આવવી.
  • ઉપયોગકર્તાઓને ઉપકરણ ચાલુ સ્થિતીમાં નથી તેની જાણ કરવી.
  • ઉપયોગકર્તાઓને ચિકિત્સા ઉપચાર અને CHC સુવિધાનો ઉપયોગ કરતી વખતે સ્પષ્ટીકરણ અને સહાયતા પ્રાપ્ત કરી શકે તેની સુનિશ્ચિતતા આપવી.
  • ઉપયોગકર્તાને સેવાઓની અકાર્યક્ષમતા અને સુવિધાઓની અનુપલબ્ધતાના અહેવાલ દેવાની પ્રક્રિયાની જાણકારી દેવી.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ