Saturday, Dec 10th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ સરકારની એડ્સ માટે પહેલ રાજ્ય પ્રશિક્ષણ અને સંસાધન કેંદ્ર (STRC) દિલ્લી

રાજ્ય પ્રશિક્ષણ અને સંસાધન કેંદ્ર (STRC) દિલ્લી

Print PDF
STRC દિલ્લી વિશે
રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ (NACP III) હેઠળ, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષમતા નિર્માણ કરવા સ્થાયી પધ્ધત વિકસિત કરવાનો છે. રાજ્ય પ્રશિક્ષણ અને સંસાધન કેંદ્ર (STRC) દિલ્લીમાં સામાજીક કાર્ય વિભાગ, દિલ્લી વિશ્વવિદ્યાલય નાકો દ્વારા (NACP III) હેઠળ ક્ષમતા નિર્માણ માટે એક સ્થાયી પધ્ધત વિકસિત કરવાની રણનીતીના ભાગ રૂપે સ્થાપના કરવામાં આવી છે.

દિલ્લી રાજ્ય એડ્સ નિયંત્રણ સોસાયટીની સાથે વધુ જોખમી સમૂહ (HRG) માટે લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પોની કાર્યાન્વયન સંગઠનોની ક્ષમતા નિર્માણ માટે એક સ્થાયી અને અભિનવ પધ્ધત વિકસિત કરવા માગે છે. (NACP III) ની તંત્રજ્ઞ અને સંચાલનના દિશા નિર્દેશાનુસાર સ્વંયસેવી સંસ્થા અને સમુદાય આધારીત સંગઠનો માટે ગુણવત્તાવાળુ પ્રશિક્ષણ આપે છે.

ઉદ્દેશ્ય
  • (NACP III) ના તંત્રજ્ઞ અને સંચાલનના દિશા નિર્દેશાનુસાર TIs ના આવશ્યક પ્રશિક્ષણને સુનિશ્ચિત કરે છે.
  • લક્ષિત હસ્તક્ષેપ પ્રકલ્પો માટે NACP દ્વારા દેવામાં આવતી નિધીના પ્રસ્તાવ વિકાસ માટે સ્વંયસેવી સંસ્થાઓ અને નાગરીક સમાજ સંગઠનોની ક્ષમતા વધારવી.
  • કૃતીઓના સંશોધન અને મુલ્યાંકનની જવાબદારી.
સુવિધાઓના અવસર
  • STRC TI માં માનવ સંસાધન માટેના કામના મહત્વને જોર આપે છે અને તેમની ક્ષમતા નિર્માણ કરવા તંત્રજ~ઝોના વિશેષજ્ઞો અને સનુદાયના માર્ગદર્શકોને જોડી નવી શિક્ષણ પધ્ધતીની સ્થાપના કરે છે.
  • STRC તેના પ્રત્યેક ભાગીદારોની ક્ષમતા નિર્માણની જરૂરત પ્રમાણે સંસ્થા માટે ઉપયુક્ત પ્રશિક્ષણ બનાવી અને વધુ આકર્ષક બનાવવા મૂલ્યાંકન કરે છે. તેઓ પ્રશિક્ષણના અભ્યાસક્રમ/ નમુનાને સંરચના કરી, અભ્યાસ માટે દાખલાનો વિકાસ શિક્ષણ સહાયક સામગ્રીની યોજના, ક્ષેત્રનું મુલાકાતનું આયોજન, મૂલ્યાંકનનો વિકાસ અને ઉપકરણોનું મૂલ્યાંકન.
  • STRC દ્વારા સંસાધન સાથે દસ્તાવેજીકરણ કેંદ્ર સ્થાપિત કર્યુ છે જ્યાં પ્રશિક્ષણ સામગ્રી, સાહિત્ય, ઉપકરણ, બીજી સંસાધન પુસ્તિકા અને સામગ્રી જે શ્રવ્ય દૃશ્ય મદદો, દાખલના અભ્યાસો, વૃત્તચિત્રો, વગેરે વિશેષ કરીને એચ.આય.વી/ એડ્સ ને સંબંધિત છે અને સ્વાસ્થયના ક્ષેત્રમાં અને વિકાસ સામાન્ય રીતે એકત્ર કરી અને સંકલન કરવામાં આવે છે કેંદ્રની આજીવિકા, શિક્ષણ, લઘુૠણ જેવા બીજા ક્ષેત્રો પર સામગ્રી એક્ત્ર કરવા માટે સંપર્ક બનાવવાની યોજના છે અને એક બહુક્ષેત્રીય દૃષ્ટીકોણ વિકસિત કરવાની ઇચ્છા ધરાવે છે.
  • STRC દિલ્લીએ વિભિન્ન કામ કરનારાઓમાં પ્રભાવી કડી જોડી શીખેલા અનુભવો વહેંચવા અને વધુ સારા સમન્વયને પ્રોત્સાહન દેવા ભાગીદારી સંસ્થાઓ માટે ઇ ન્યુઝલેટર ની પહેલ કરવાની યોજના કરી છે. ન્યુઝલેટરમાં TI ની ઉત્તમ પ્રથાઓ, સંશોધન અને પ્રસંગો વગેરેની નવીનતમ જાણકારી પ્રદાન કરશે
  • STRC પાસે પરામર્શ, પ્રશિક્ષકો/સમુદાયના માર્ગદર્શકો, સકારાત્મક વક્તાઓની યાદી સૂચી છે જેઓનો પ્રશિક્ષણ અને બીજી ગતિવિધીઓમાં ઉપયોગ કરી શકાય. ભાગીદારોને શીખવા માટે પ્રોત્સાહન દેવા ઘણા ઑનલાઇન નવા ઉપકરણો ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે કૃપા કરી સંપર્ક કરો
પ્રાધ્યાપક સંજય ભટ્ટ
મુખ્ય, સામાજીક કાર્યવિભાગ, દિલ્લી વિશ્વવિદ્યાલય અને તંત્રજ્ઞ સંચાલક

સ્ટેટ ટ્રેનિંગ એન્ડ રિસોરસેસ સેંટર (STRC), દિલ્લી
દિલ્લી સ્કૂલ ઑફ સોશલ વર્ક, યુનીવર્સિટી ઑફ દિલ્લી
યુનીવર્સિટી રોડ, દિલ્લી - ૧૧૦૦૦૭
સંપર્ક: +૯૧ ૧૧ ૨૭૬૬૨૬૯૪
ફૅક્સ નં: +૯૧ ૧૧ ૨૭૬૬૨૬૯૪
ઈ-મેલ: info@strcdelhi.org
વેબસાઇટ: www.strcdelhi.org

આ લેખ:
જૂથ પ્રમુખ, STRC
એમ ડી અસ્લમ નાવેદ

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ