Thursday, Dec 08th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

સ્વાસ્થય સંભાળની સુવિધા

Print PDF
સરકારની કાર્યસુચીમાં નાગરિકોના સ્વાસ્થયને સૌથી ઉપર રાખવામાં આવ્યુ છે અને સમાજના વિભિન્ન વર્ગોમાં સ્વાસ્થય સેવાઓ ઉપલબ્ધ કરવામાં સરકારે ત્રણ ભાગોની સાર્વજનિક સ્વાસ્થય પ્રણાલી બનાવી છે.
  • ગામોમાં પ્રાથમિક સ્વાસ્થય કેંદ્ર (PHC)
  • જીલ્લા રૂગ્ણાલયો
  • ત્રીજી પંક્તિની સારંવાર આપતા રૂગ્ણાલયો.
શરૂઆત જો કે સ્વાસ્થય સંભાળ સાર્વજનિક અધિકાર અંતર્ગત જ હતુ, ધીરેધીરે ખાનગી રીતે શુરૂ થયેલાઓએ સ્વાસ્થય આધારીત સેવાઓ પ્રદાન કરવામાં મહત્ત્વની ભુમિકા ભજવી છે. રાજ્ય સ્વાસ્થય સમિતી પણ એક મહત્ત્વની ભુમિકા ભજવી રહી છે.
  • પ્રાથમિક સ્વાસ્થય કેંદ્રો
  • રાજ્ય અને જીલ્લા સ્વાસ્થય કેંદ્રો
મુળ દસ્તાવેજ: india.gov.in

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ