Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એડ્સ ઉપચાર પધ્ધતિ એડ્સના ઉપાયના નિયમ અને અવધારણાઓ

એડ્સના ઉપાયના નિયમ અને અવધારણાઓ

Print PDF
રોગપ્રતિકારક પુન:રચના
એન્ટીરેટ્રોવાયરલને રોગપ્રતિકારક્તા માત્રાત્મક (CD4 પ્રતિક્રિયા) અને ગુણાત્મક (પ્રતિજન/વિશેષ સુક્ષ્મ જીવ) પ્રતિક્રિયા આપે છે. શરૂઆતની પ્રતિક્રિયાથી CD38+ MO+ (સ્મરણ) કોશિકામાં વૃધ્ધિ થયી ત્યારબાદ ૬ મહીના પછી CD38+ MA+ (સાદા) કોશિકાઓ સહીત મુળ thymic ના સાદા કોશિકાઓમાં પણ વૃધ્ધિ થઈ. રોગપ્રતિકારક પુન:રચનાનો પ્રભાવ જીવવિજ્ઞાનમાં બતાવવામાં આવ્યો છે તે:
  • વિશિષ્ટ સુક્ષ્મ જૈવિક antigens પર ઉથલો મારવાનું કારણ ઉત્તેજક પ્રતિક્રિયા છે.
  • વિશિષ્ટ OIs માટે prophylaxis નું વિચ્છેદન સુરક્ષા માટે છે.
  • કોઇક તીવ્ર, ઉપચાર ન થઈ શકે એવા રોગોના નિયંત્રણ અને.
  • વાસ્તવિકતામાં lymphomas સિવાય બધા એચ.આય.વીથી જોડાયેલી જટીલતામાં પ્રભાવશાળી ઘટાડો થયો છે. ઉત્તેજક પ્રતિક્રિયાના સંબંધમાં, રોગપ્રતિકારક પુન:રચનાના સમુદાયને નિમ્ન્લિખિત રોગજનકોની સાથે માનવામાં આવ્યા છે. M. avium, M. tuberculosis, M. kanasii, herpes simplex, herpes zoster, hepatitis and CMV. તીવ્ર અપેક્ષાકૃત ઉપચાર ન થઈ શકે તેવા સંક્રમણ છે જેને રોગપ્રતિકારક પુન:રચનાથી નિયંત્રણમાં લાવી શકાય છે, જેમાં Molluscum contagiosum, PML, CMV, cryptosporidiosis, and microsporidiosis. OI prophylaxis નો સમાવેશ છે. CDC/IDSA 1999 ના દિશાનિર્દેશથી પર્યાપ્ત માનદંડમાં રોગપ્રતિકારક પુન:રચના માટે OI prophylaxis નિલંબિત કરી શકાય તેઓ પ્રાથમિક PCP prophylaxis પ્રાથમિક MAC prophylaxis અને માધ્યમિક CMV prophylaxis (MMWR 1999,48:RR–10) છે.
Mega–HAART
બચાવેલા અથવા બચાવનાર ઉપચાર પધ્ધતી જેમાં ૬ એન્ટીરેટ્રોવાયરલ જીવનપધ્ધતીઓ કરતા વધારે છે. કાંઇક દવાઓ ફરીફરીથી બનાવાય છે. તર્ક એ છે કે ઘણી દવાઓનું જોખમ અને અસફળતાઓની સાથે દર્દીઓમાં વિષાણુઓ હોય છે જે બધી દવાઓના પ્રતિરોધક છે. પ્રારંભિક પરિણામ દર્શાવે છે કે કાંઇક સફળ અભિગામ સાથે, મુળ કાળજી જેવી કે અસાધારણ પ્રેરણા, અસહિષ્ણુતા અને ખર્ચાનો ઉચ્ચદરને લેવું આવશ્યક છે. રોગપ્રતિકારક ઉપચારશાસ્ત્ર આધારીત: ઉપચાર માટે રોગપ્રતિકારક પુન:રચનાને પ્રાપ્ત કરવી જેમાં એન્ટીરેટ્રોવાયરલ આડતિયાનો સમાવેશ ન હોવો જોઇએ. નૈદાનિક કસોટીના માધ્યમથી સૌથી વધારે વિકાસમાં ઉન્નત IL–2 and gp120 જથ્થાને ઓછા કરી નિષ્ક્રીય કરવાવાળા એચ.આય.વી રસી (Remune) છે. IL–2 ઉપચાર પધ્ધતીની કસોટી દર્શાવે છે કે 5–7.5 MIU bid IM or SC x 5 દિવસ ૮ અઠવાડીયા સુધીના ખોરાક લેવાથી CD4 ઘણા તંદુરસ્ત થઈ જાય છે, ઘણા અભ્યાસોમાંથી નિષ્પન થયુ છે કે આધારભુત CD4 ની સંખ્યા ૨૦૦/મી.મી ૩ (૧૯૯૯ ના ગાળામાં ૫૩૫:૧૯૨૩) વધુ છે. (Remune) જે પ્રારંભિક પરિણામોના દસ્તાવેજી રોગપ્રતિકારક પ્રતિક્રિયાના સુધારના રોગપ્રતિકારક વિનિયમન માટે એચ.આય.વી વિશેષ CTL ની પ્રતિક્રિયાને વધારવા માટે દેવામાં આવે છે, પણ ચિકિત્સય લાભની હામી દેતુ નથી. આવી રીતે નિરાશાજનક પ્રારંભિક પરિણામોથી ફરી જોડાયેલા gp160 vaccine (Lancet 1999, 353:1735) થી પ્રાપ્ત કરવામાં આવ્યા.

કસોટીનું વિશ્લેષણ
ઘણાખરા નૈદાનિક કસોટીના પરિણામો ઉપચારના ઉદ્દેશ્યના વિશ્લેષણ અથવા ઉપચાર લઈ રહયા છે તેના વિશ્લેષણને જંતુવિજ્ઞાનને અંત અંક More then 500 c/mL or more then 50 c/mL ના રૂપમાં પ્રસ્તુત કરાય છે. ઉપચારના ઉદ્દેશ્યના વિશ્લેષણમાં અંશવાંછિત અંત અંક પ્રાપ્ત સંખ્યા છે અને ભાજક એ બધા દર્દીઓ છે જેણે ઉપચાર લીધો છે પણ કસોટીને અપુર્ણ અને જે લોકોનો આધાર માહિતીઓ ખોવાઈ ગઈ છે, તેઓ નિષ્ફળ ગયા છે એમ માનવામાં આવે છે આ વિશ્લેષણમાં. દર્દીઓ જેમણે ઉપચાર પધ્ધતીમાં નિષ્ફળતાને લીધે ઉપચાર બદલ્યો છે, દુષ્પ્રભાવને લીધે કસોટી અધુરી મુકી છે અથવા બીજા કારણો જે આધાર માહિતી ખોવાથી છે તેમને વિશ્લેષણથી બાકાત કરવામાં આવ્યા છે.

ઉપચાર દેવાના ઉદ્દેશ્યનું વિશ્લેષણ
સાધારણ રીતે વધારે વૈજ્ઞાનિક રીતે પ્રમાણભુત હોવાને લીધે લોકો દ્વારા વધુ પંસદ કરવામાં આવે છે. ૧૭ લોકોનાં ચિકિત્સય પરિક્ષણમાં A. Hill, et al (૩૯૪ ના તત્વના ૧૯૯૯ ની ચિકાગો રેટ્રોવાયરસિસની ૬ઠી પરિષદમાં) દર્શાવ્યું તેનો અર્થ એવો છે કે શરેરાંશ જંતુશાસ્ત્રની સફળતા પ્રાપ્ત કરવાની ૮૧% ની છે. જેણે ઉપચાર લીધા પછીના વિશ્લેષણમાં ચિકિત્સકીય લક્ષ્યનો વાપર કર્યો છે અને ૫૨% જે ઉપચારનો ઉદ્દેશ્ય વિશ્લેષણનો વાપર More then ૫૦ સે\મી.લી છે જેનું રોગનિવારક લક્ષ્ય છે. આ ૨૯% નો ફરક બતાવે છે. (વ્યક્તિગત અભ્યાસ માટે ૧૫-૪૬% ની એક શ્રેણી) જે કદાચિત આકસ્મિક પર્યવેક્ષક દ્વારા સહેલાઈથી મળી શકે એમ નથી.

દવાની રજા
એન્ટીરેટ્રોવાયરલ દવાઓની એકસાથે ક્રમભંગ. પહેલાના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે સાધારણ પરીણામોમાં ૩-૩૧ દિવસોમાં વિષાણુ શિથિલ થઈ જાય છે. વિષાણુઓના તાણો સાધારણ રીતે બેકાબુ પ્રકારના હોય છે. સાધારણ રીતે એચ.આય.વી RNA પ્લાઝમા ઝડપથી ઉપચાર પહેલાના સ્તરોમાં વધે છે અને CD 4 ના ઘટાડા સાથે રોગપ્રતિકારક્તામાં ઘટાડો આવે છે અને પર્યાપ્ત છે.

ઉપાય
આ દુર્ભાગ્યપુર્ણ છે કે દર્દીઓ પર ઉપચાર પધ્ધતીના પ્રભાવના જાણના ઉપાય સિધ્ધાંતને વ્યાજબી ગણી લેવામાં આવ્યા છે. વાસ્તવિકતામાં બધા અભ્યાસો દર્શાવે છે કે વિષાણુઓ ઉપચાર પધ્ધતીના મોકફી પછી પણ ન શોધી શકાય એવા વિષાણુ HAART (NEJM 1999, 340:1605, Nat Med 1999, 5:512) સાથે વિષાણુઓને ૧૨ અઠવાડીયા સુધી શિથિલ રાખે છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ