Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એચ.આય.વી. રસ્સી અને એન્ટ્રી રેટ્રો થેરપી

એચ.આય.વી રસ્સી અને એન્ટ્રી રેટ્રો થેરપી

રસ્સી એતલે શું?
રસ્સી એ એવી છે કે જે પોતાને ઓળખવાનું શીખવે છે કારણ કે બેક્ટેરિયા અથવા વિષાણુની સામે કે રોગની સામે રક્ષા કરવાનું શરીર શીખે છે. રસ્સીની યોજનામાં મદદ કરનાર જે હજી સુધી સંક્રમિત થયા નથી તેના દ્વારા ચેપને રોકવુ, કે અથવા સંક્રમણ પછી પ્રગતિની ગતી ધીમી કરવી. રસ્સી સારા થવા માટે નથી. રસ્સી એ એક માત્ર ઇલાજ નથી.

પ્રભાવશાળી રસ્સી પહેલેથી જ થોડાક રોગો માટે વિકસિત કરેલ છે, જેવાકે અછબડા, પોલિયો અને ધનુર્વા અને લીધે લાખો લોકો બચ્યા છે, પણ ત્યાં હજી પણ એચ.આય.વી વિરોધી કોઇ રસ્સી નથી. વાયરસ જે છે તે એડ્સનું કારણ બને છે.

એડ્સની રસ્સી બે રીતે ઉપયોગી થઈ શકે છે.
 • એક પ્રતિબંધક રસ્સી એચ.આય.વી સંક્રમણ રોકવા પુરી રીતે ઉત્પન્ન થશે ત્યારે.
 • એક રોગ પ્રચાર રસ્સી સંક્રમણ્ને રોક્શે નહી, પણ રોકી શક્શે એચ.આય.વીના રોગને ફેલાતા અને સંક્રમણને રોકવાની બીજી પણ મદદ કરશે. તેમ છતા પ્રતિબંધક રસ્સી આદર્શ હશે, રોગ પ્રચાર રસ્સીનું પણ મોટુ મુલ્ય હશે.
કેવી રીતે એચ.આય.વીના રસ્સી કામ કરે છે?
મુળ એડ્સની રસ્સી બનાવવાના વિચારની પાછળ મનુષ્યનાં રોગપ્રતિકારક પ્રણાલી કોશિકાઓ અને રસાયણોનું એક મિશ્રણનો ઉપયોગ એન્ટીબૉડી તરીકે ઓળખાય છે. વહેલામાં વહેલી રસ્સીની શોધ રોગપ્રતિકારક શક્તિને એચ.આય.વીના વિષાણુ માણસના શરીરમાં આવતા રોકવાનું કામ શીખવે છે. તેમ છતા, આવા વૈદ્યકીય પ્રયોગો નિષ્ફળ ગયા છે, કારણ કે તૈયાર થયેલા એન્ટીબૉડી ફક્ત પ્રયોગશાળાની સંસ્કૃતિમાં બનેલ એચ.આય.વીની સામે કામ કરે છે, અને નહી કે જંગલી તાણભરેલ વિષાણુ સામે. આજે ઘણા પ્રયોગો પ્રતિકારક કોષને બનાવવા માટે પ્રોત્સાહીત કરે છે, જે એચ.આય.વી સામે લડત આપે છે. ઘણા વૈજ્ઞાનિકોનું એમ માનવુ છે કે આવી રીતે કોષ મધ્યસ્થ દૃષ્ટીકોણ પોતાની મેળે પ્રભાવી નહી થાય , જો રોગ નિવારક રસ્સી હોય તો પણ. આવાત સંભવિત છે કે પ્રભાવી રસ્સી એ દ્વિતીય માર્ગ અપનાવવા જેમાં કોષ અને એન્ટીબૉડી બંનેનો મેળાપ છે.

એચ.આય.વી રસ્સી વિકસિત કરવામાં આવતી કઠીનાઈયો
એચ.આય.વીના વિરોધ રસ્સી નિર્માણ કરવું એ એક બહુજ મુશ્કેલી ભર્યો પડકાર છે. આ માટે કાંઈક કારણો છે, જેનો સમાવેશ:
 • કોઇ પણ ક્યારેક પણ એચ.આય.વી સંક્રમણથી સાજો થયો હોય, તો ત્યા કોઇ પણ અનુકરણ કરાય એવી પ્રાકૃતિક કાર્યપધ્ધતિ નથી.
 • એચ.આય.વી રોગ પ્રતિકારક વિષાણુનો નાશ કરે છે જે તેના વિરૂદ્ધ લડવા માટે તૈયાર હોય છે.
 • અનુવંશિક પદાર્થ માનવીય પેશીમાં સંક્રમણ પછી જલ્દીથી તે એચ.આય.વી મુકે છે, જ્યા પ્રતિકારક પ્રણાલીથી છુપાઈને રહે છે.
 • એચ.આય.વી ઘણી બધી subtype માં થાય છે, જે એક બીજાથી ખુબ જુદુ હોય છે.
 • અહીં એક subtype ની અંદર એચ.આય.વી સૌથી વધુ પરિવર્તનશીલ છે અને તે વારંવાર બદલતુ રહે છે.
 • અહીં કોઇ સારો નમુનો નથી જેનો પ્રાણીઓ ઉપર પ્રયોગ કરી શકાય.
એન્ટી રેટ્રોવાયરલ ઔષધ ઉપચાર
આ એચ.આય.વી. અથવા એડ્સના ઉપચારનો મુખ્ય પ્રકાર છે, આ કોઇ ઉપચાર નથી, પણ તે લોકોને ઘણા વર્ષો સુધી બીમાર પડતા રોકે છે. દવાઓ ઉપચારની હોય છે, જે રોજ લેવાની હોય છે જેનાથી કોઇની જીંદગીમાં આરામ મળી શકે છે.

એન્ટી રેટ્રોવાયરલ એચ.આય.વીની દવાઓ એચ.આય.વીના સંક્રમિત લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે ઉપલબ્ધ છે. એમની સારી રીતે લાંબા કાળ સુધી બીજી બાબતોમાં મદદને માટે, દવા શરીરની અંદર ધીરે-ધીરે એચ.આય.વીના પ્રતિકૃતી પણ એ યાદ રાખવો જોઇએ કે જેનો કોઇ ઉપચાર નથી તેનો ઉપચાર કરે છે.

ઉપચાર શરૂ કરવા માટેનો ખરો સમય
ઉપચાર ક્યા સમય શરૂ કરવો તે નિર્ણય લેવો કપરો છે, કારણ તે માટે કોઇ યોગ્ય સાબીતી નથી. હજુ પણ વધુ દિશાનિર્દેશ જણાવે છે કે એચ.આય.વી સંક્રમણ ખુબ આગળ વધે નહી ત્યાં સુધી ઉપચાર શરૂ કરવો નહી (ટપ્પો ૩ અને ટપ્પો ૪)

કોઇ કારણોના આધાર ઉપર ઉપચાર શરૂ કરવો જોઇએ:
 • જ્યારે સીડી ૪ ટેસ્ટ shows between 200 to 350 T-helper cells per cubic millimeter of blood (સલાહ કોઇ દેશોમાં બદલાય છે.)
 • આપણું વાયરલ લોડ મધ્યમ અથવા ઉચ્ચ છે.
 • જો અવસરવાદી ચેપનું એક/ બિમારીઓની એક ગંભીર સમસ્યા બની ગઈ છે.
એચ.આય.વી વિરોધી દવાઓ હાલના પરિક્ષણોથી શોધી કાઢયું કે સ્તર કરતા નીચે વાયરલ લોડને કામ કરવું જોઇએ અને દવાઓનું પણ સીડી ૪ ના સ્તરને વધારી દેવું જોઇએ.

Treatment coverage around the world
Region People receiving treatment in June 2006 People needing treatment in 2005 Treatment coverage in June 2006  
Sub-Saharan Africa 1,040,000 4,600,000 23%
Latin America and the Caribbean 345,000 460,000 75%
East, South and South-East Asia 235,000 1,440,000 16%
Europe and Central Asia 24,000 190,000 13%
North Africa and the Middle East 4,000 75,000 5%
All developing and transitional countries 1,650,000 6,800,000 24%

જુન ૨૦૦૬થી યુ એન એડ્સ અને વર્લ્ડ હેલ્થ ઑર્ગનાજેશન WHO અંદાજે ૬,૮૦૦,૦૦૦ લોકો નિચલી અથવા મધ્યમ વર્ગીય કમાણી કરતા રાષ્ટ્રોની જરૂરત એન્ટી રેટ્રોવાયરલ (ARV) એડ્સ ના ઉપચાર માટે છે, ફક્ત ૨૪% તેઓએ તે પ્રાપ્ત કરી.

ભારતમાં તે ફક્ત ૭% એચ.આય.વી સંક્રમિત લોકો એન્ટીવાયરલ દવાનો ઉપચાર મેળવે છે.

ઉપચાર અને એકત્રિત ઉપચાર પધ્ધતિ. એચ.આય.વી સંક્રમણના ઉપચારને માટે એન્ટી રેટ્રોવાયરલ દવાઓ જે શરીરમાં ધીમી એચ.આય.વીની પ્રવૃત્તિથી જ એચ.આય.વી સંક્રમણના વિરોધમાં કામ માટે હોય છે.
ઔષધો માટે હંમેશા ઉલ્લેખ કરાય છે:
 • એન્ટી રેટ્રોવાયરલ
 • એન્ટી- એચ.આય.વી ઔષધો
 • એચ.આય.વી એન્ટીવાયરલ ઔષધો
એન્ટી રેટ્રોવાયરલ ઉપચાર એ લાંબા સમય માટે પ્રભાવશાળી ઠરશે, એ જોવામાં આવ્યું છે કે તમો એક સમયે એક થી વધુ એન્ટી રેટ્રોવાયરલ દવા લેવાની જરૂરત છે.

આ એજ છે જે સંયોગિત ઉપચાર પધ્ધતિને નામે ઓળખાય છે.આ પરિભાષા ઉંચી રીતે સક્રીય એન્ટી રેટ્રોવાયરલ થેરપી HAART જે ત્રણથી વધુ એચ.આય.વી વિરોધ દવાઓનું સંયોજનમાં વપરાય છે.

ઘણા લોકો તે માટે ત્યા ઘણી સંયોજિક દવાઓ શોધવા માટે ઉપલબ્ધ હોય છે. ત્યા ૨૦ કરતા વધુ અધિકૃત દવાઓ ૪ અલગ ગટથી સંબધિત રહે છે. તે હંમેશા કહેવું અઘરૂ છે કે ક્યો વિકલ્પ ઉત્તમ છે, જ્યારે એક સંયોજન એકને અનુરૂપ આવે તો બીજાને ન પણ આવે.

જ્યા એચ.આય.વીની આબેહુબ નક્લ થાય ( પોતાની મેળે નવી આવૃત્તિ કરવી) ત્યારે હંમેશા ભુલો થાય છે. આનો અર્થ એ કે કોઇ પણ સંક્રમિત વ્યક્તિની અંદર કેટલાક બીજી જાતના વાયરસના વિભિન્ન પ્રકારો છે. એક નવી જાતનું ઉત્પાદન કરાય છે જે એન્ટી રેટ્રો વાયરલ દવાના પ્રભાવને માટે પ્રતિરોધક હોય. અગર વ્યક્તિ કોઇ બીજી જાતની ઔષધોનો ઉપયોગ નથી કરતી ને તેની પ્રતિકારકના લાભ પર તણાવ સાથે જલ્દીથી અસર થાય, અને સારવાર લેવાના ફાયદા ખોવાઈ જાય છે.

એકજ સમયે બે અથવા વધુ એન્ટી રેટ્રો વાયરલ લેતા હોય તો પ્રતિરોધક શક્તિ વિશાળ દરે ઓછી થાય છે.

એન્ટી રેટ્રોવાયરલ થેરપી દવાઓ સસ્તા દરે ભારતમાં
પહેલી લાઈન એન્ટી રેટ્રોવાયરલ થેરપીની દવાઓ માત્ર જાણિતો ઇલાજ છે જે એચ.આય.વી વિષાણુને દબાવે છે જે અત્યાર સુધી ભારતીય દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ રહી છે.

અત્યાર સુધી, (NACO) એ ૭૦૦૦ રૂપીયા ચુકવ્યા પ્રત્યેક દર્દીના વાર્ષિક દવા ખરીદવા માટે અને તેના ઉપચાર માટે. ૧.૩ લાખ કરતા વધુ દર્દીઓ જે હાલમાં એન્ટી રેટ્રોવાયરલ થેરપી લે છે જે તેઓ સરકારી આર્ટ સેંટરમાંથી મફતમાં પ્રાપ્ત કરે છે.

એક નવા અનુસાર પ્રમાણે, જાહેર કરેલ અને ડીસેંબર ૫ એ લોકો માટે ખુલ્લુ મુક્યુ અને પછી નાકોના નામે નક્કી કરેલ એક જેનેટીક દવા જે ભારતીય કંપનીએ બનાવેલ અને જે રૂપયા ૨ હજારથી ઓછી કીંમતમાં વેચેલ.

ભારતમાં બે થી ત્રણ દવાઓનું મિશ્રણ એન્ટી રેટ્રોવાયરલ થેરપી કાર્યક્રમ દ્વારા વાપરવામાં આવે છે. ઔષધો જેવી કે Stavudine, Lamivudine, Nevirapine, Efavirenz અને Zidavudin નું મિશ્રણ એચ.આય.વી સંક્રમિતના દર્દીઓમાં રોગ પ્રતિકાર શક્તિ વધારવા માટે વપરાય છે. વર્તમાનમાં સાત ભારતીય કંપનીઓ first Line એન્ટી રેટ્રોવાયરલ થેરપી ઔષધો બનાવે છે. (NACO) ૨૦૦૬માં ઔષધોની ખરીદી પર ૬૦ કરોડ રૂપીયાનો ખર્ચ કર્યો.

Second–line એન્ટી રેટ્રોવાયરલ થેરપી
ભારતમાં નોંધાયેલ ૩૦૦૦થી અધિક એચ.આય.વી દર્દીઓને Second–line એન્ટી રેટ્રોવાયરલ થેરપી જાન્યુઆરીથી બે સેંટરમાં ઉપલબ્ધ છે. મુંબઈમાં જે.જે હૉસ્પિટલ અને ચૈન્નઈ તાબરમ ART સેંટર દ્વારા અપાય છે. આ દર્દીઓ "નિકટ મૃત્યુ" નો સામનો કરી રહયા હતા કારણ કે તેઓ first Line ઉપચાર માટે પ્રતિરોધક બની ગયા હતા. ખરાબ જીવન પધ્ધતિને ટેકો આપવાની પ્રક્રિયાનો આભાર.

Second–line થેરપી મૌંધી છે. જેની કિંમત ૮૦૦૦ રૂપિયા પ્રત્યેક દર્દી પર ART પર (NACO) ખર્ચ કરશે. Clinton Foundation બે વર્ષ માટે મફત દવા (NACO) ને ઉપલબ્ધ કરશે. ફૉઉડેશન UNITAID જે જાગતિક દવાઓ ખરીદવાની સગવડ ઉપલબ્ધ કરે છે તેના દ્વારા દવા મેળવશે.

દિલ્લી, મુંબઈ અને ચૈન્નાઈ ના ૧૦ ડૉક્ટરો થાઈલૈંડથી Second–line થેરપી ની તાલિમ લઈ પાછા ફર્યા. તેઓએ ઉપચારમાં શું પાલન કરવું તે શિખવ્યું અને કેવી રીતે ઓછા રોગ પ્રતિકારવાળા દર્દીની યાદી બનાવવી તે પણ શિખ્યા.

દ્વારા: www.positivesaathi.com/

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ