Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એસ.ટી.આય. એસ.ટી.આય ના લક્ષણો

એસ.ટી.આય ના લક્ષણો

Print PDF
ઘણીવાર ત્યાં કોઇ નિશાની અથવા લક્ષણો દેખાતા નથી, તમોને લાગતું હોય કે જેની સાથે તમોએ લૈંગિક સંબંધ માણ્યા છે તેને એસ.ટી.આય નો ચેપ લાગ્યો છે, તો તે ફક્ત ડૉક્ટરી ચકાસણી પછી જ ખાત્રી થઈ શકશે. કે તમોને ચેપ લાગ્યો છે કે નહી.

કારણકે એસ.ટી.આય કોઇને પણ અસર કરી શકે છે , તે મહત્ત્વનું છે કે તમારી અંદર અને બીજાઓમાં શું જાણયું છે, શરીરમાં જનનેન્દ્રિયા પાસેના ભાગમાં બદલાવ થશે જાગરૂક રહો. આ ચેતાવણી સંકેત હવે દેખા દે છે, અથવા તે અઠવાડીયાઓ કે મહીનાઓ સુધી દેખાતા નથી અથવા આવજા કરે છે, ભલે સંકેત અને લક્ષણો દેખાવાના બંધ થાય હોય તો પણ બિમારી સક્રિય હોય શકે છે. મોટે ભાગે એસ.ટી.આય તેની મેળે મટતુ નથી.

અહિં થોડા સંકેત અને લક્ષણો દર્શાવ્યા છે જેનાથી સમજાશે કે તમોને એસ.ટી.આય છે
  • અસામાન્ય રીતે યોની માંથી પાણી જવુ અથવા દુર્ગંધ આવવી.
  • સંભોગ દરમ્યાન યોનીની અંદરના ભાગમાં તથા પેલવિક (પેરના નીચેના ભાગમાં) દુખાવો થવો.
  • યોનીની આજુબાજુમાં ખજવાળ આવવી અથવા બળતરા થવી.
  • માસિક પાળી શિવાયના દિવસોમાં યોનીમાંથી રક્ત સ્ત્રાવ થવો.
  • તમારા લૈંગિક અંગો પાસે તથા મળાશયમાં, છાલા, સોજો આવવો તથા ફોલ્લા થવા.
  • પિશાબ કરતી વખતે દુખાવો તથા બળતરા થવી.
  • ગળામાં સોજો આવવે અથવા લાલ થવું.
  • લૈંગિક અમ્ગોની આજુબાજુમાં સોજો થવો.
સ્ત્રીઓ એસ.ટી.આય સંબંધિત ગુંચવાડો પ્રમાણની બાહર બોજો સહન કરે છે, તેની સાથે પેલવિકમાં બળતરા થવાની બિમારી વાંઝીયા પણુ, જીવલેણ ગર્ભધારણની સંભાવના તથા પ્રજાત્પાદકના કેન્સરની શક્યતા રહે છે. સ્ત્રીઓ જે ઉપચાર લેતી નથી, તેઓને પેલવિકમા બળતરાની બિમારી થાય છે અને તે ગંભીર ગર્ભધારણ સાથે સંકળાયેલુ રહે છે, તથા વાંજીયા પણુ થઈ શકે છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ