Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એસ.ટી.આય. એસ.ટી.આય ને રોકવું

એસ.ટી.આય ને રોકવું

Print PDF
સંયમ અને લૈંગિક સાથીદારોની સંખ્યામાં ઘટાડો
એસ.ટી.આય સંક્રમણથી બચવા માટે સૌથી વિશ્વાસુ પાત્ર માર્ગ લૈંગિકતાથી દુર રહેવુ (એટલે કે મૌખિક, યોની અને ગુદ. લૈંગિક સંબંધ) અથવા લાંબા સમય માટે ચેપ ન લાગ્યો હોય એવા એક સાથી સાથે સંબંધ રાખવો. એસ.ટી.આય નો ઉપચાર લેનારાઓને લૈંગિક સંબંધોથી દુર રહેવા માટે (અથવા તેનો સાથીદાર ઉપચાર લેતો હોય) પરામર્શ દ્વારા પ્રોત્સાહીત કરવું. અને જેને લૈંગિકતાના પરિણામોને ટાળવા હોય જેવાકે (દા.ત. એસ.ટી.આય/ એડ્સ અને ઇચ્છા વગર ગર્ભાવસ્થા).

સંપર્ક થતા પહેલા
સંપર્ક થતા પહેલા રસિકરણ એ એસ.ટી.આય સંક્રમણ ને રોકવા માટે સૌથી વધુ પ્રભાવી રીત માંની એક છે. દા.ત. કારણકે HBV સંક્રમણ એ હંમેશા લૈંગિકતાથી પ્રસરે છે, હેપેટાઇટીઝ બી રસી એ બધાજ રસી ન લીધેલાઓ માટે, જેઓને ચેપ લાગ્યો નથી અને એસ.ટી.આય માટે મુલ્યાંકન કરવામાં આવે છે તેઓ માટે ભલામણ કરે છે. વધારામાં હેપેટાઇટીઝ એ ની રસી ને અધિકૃત છે. પુરૂષ પુરૂષ ની વચ્ચે લૈંગિક સંબંધ ઘરાવનારાઓ તથા માદક દ્રવ્યો ( દા.ત. ઇન્જેકશન દ્વારા અથવા મુખદ્વારા) નો વાપર કરનારાને તેની ભલામણ કરવામાં આવે છે. ક્વોડ્રીવેલંન્ટ રસીની વિરૂધ્ધ માનવ પેપિલોમા વાયરસ એ હવે ઉપલબ્ધ છે અને ૯-૨૬ વર્ષની સ્ત્રીઓ માટે અધિકૃત છે.

પુરૂષ નિરોધ
જ્યારે સતત અને યોગ્ય રીતે વાપર કરો તો, પુરૂષ લાટેક્સી નિરોધ લૈંગિક પ્રસારણ એચ.આય.વી નો ચેપ અને બીજા એસ.ટી.આય ની સાથે ક્લેમેડીઆ, ગોનોરીઆ અને ટ્રાઇકોમોનીઆસીસ નું જોખમ ઘટાવડા ખુબજ અસરકારક છે. HPV સાથે સંકળાયેલ બિમારી (દા.ત. જનનેંન્દ્રિય મસો અને સર્વાઇકલ કેન્સર) અનેHPV ની સાથે જોડાયેલ રોગની ઉંઘી અસર ઘટાડે છે, કારણકે તેનો વપરાશ જે સર્વાઇકલ ઇન્ટ્રાએફીથેલીએલ નીઓપ્લાઝીયા (CIN)ને સારી રીતે ઘટાડે છે અને સ્ત્રીઓમાં થતુ HPV નો રોગ ઘટાડે છે. જે પુરૂષોમાં HPV સાથે જોડાયેલ પેનાઇલ ભેસીન ને ઓછુ કરે છે. લૈંગિક સક્રિય કૉલેજ મહિલા સમુદાયની તાજેતર માં અપેક્ષિત અધ્યયન જણાવે છે. કે નિયમિત નિરોધના વાપરથી HPV પ્રસારણનું જોખમ ૭૦% ઘટ્યું છે.

નિરોધની નિષ્ફળતા એસ.ટી.આય પ્રસારણ અથવા વિના ઇચ્છા ગર્ભધારણ મોટેવાળો નિરોધના ફાટવા કરતા તેનો સતત વાપર ન કરવો અથવા ખોટી રીતે વપરાશ છે. દર્દીને એસ.ટી.આય રોકવા માટે નિરોધનો યોગ્ય વાપર વિશે શીખવવું જોઇએ. પુરૂષ નિરોધનો યોગ્ય ઉપયોગ નીચે સુચવવામાં આવ્યું છે:
  • પ્રત્યેક લૈંગિક કૃતીમા નવુનિરોધ વાપરો (જેમકે મુખ, યોની અને ગુદા).
  • નિરોધનું નુકશાન અટકાવવા માટે નખ, સાંત અને અન્ય તીક્ષ્ણ વસ્તુથી આવચેતી વર્તવી.
  • લિંગ કડક થયા પછી અને કોઇપણ જનનેન્દ્રિય, મૌખિક અને ગુદા દ્વારા તમારા સાથીદાર સાથે સંપર્કમાં આવતા પહેલા નોરોધ ચઢાવો.
  • પાણીપર આધારીત ઊંજણની સાથે લેટ્ક્સ નિરોધ ફક્ત વાપરો.
  • યોની અને ગુદાદ્વારા લૈંગિક સંબંધ માણતા નિશ્ચિત જરૂર પુરતુ જાજવું (ચીકણું) જેને માટે કદાચ શરીર બહારની પાણીપર આધારીત ઊંજણની જરૂરત પડે.
  • નિરોધ લપસના અટકાવવા માટે, નિરોધને બહાર કાઢતી વખતે લિંગના નીચેના ભાગમાંથી વ્યવસ્થિત પકડો, અને બહાર કાઢતી વખતે લિંગ કડક હોવું જરૂરી.
સ્ત્રી નિરોધ
પ્રયોગશાળાનું અધ્યયન એમ સુચવે છે કે સ્ત્રી નિરોધ, જે ચીકણૂ પ્લાસ્ટીકનું ચુસ્ત આવરણ ગોળાકારમાં હોય છે તે યોનીમાં મુકવામાં આવે છે. જે જાવાણું એચ.આય.વી ની સાથે વીર્ય માટે પ્રભાવશાળી તાંત્રિક અવરોધ નિર્માણ કરે છે. નૈદાનિક અધ્યયન સીમિત સંખ્યામાં એચ.આય.વી સાથે એસ.ટી.આય થી સુરક્ષા પુરી પાડવા માટે સ્ત્રી નિરોધનું પરિણામ ભાવનાના ગુણ નું મુલ્યાંકન કર્યું છે. જો સતત અને યોગ્ય રીતે વાપરવામાં આવે, સ્ત્રી નિરોધ ઘણા એસ.ટી.આયના જોખમને ઓછુ કરી શકે છે. જ્યારે એક પુરૂષ નિરોધનો ઉપયોગ વ્યવસ્થિત કરતો નથી, લૈંગિક જોડી દ્વારે સ્ત્રી નિરોધનો વાપર કરવાનો વિચાર જરવો જોઇએ. સ્ત્રી નિરોધ પુરૂષ નિરોધની તુલનામાં મોઘા છે, ગ્રહણશીળ ગુદા લૈંગિક સંબંધ વખતે એસ.ટી.આય / એડ્સ થી રક્ષણ મેળવવા માટે સ્ત્રી નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે.

યોની શુક્રાણુંનાશક અને સંતતિનિરોધ
યોનીમાંના શુક્રાણુંનાશક nonoxynol-9 (N-9) ગોનોરીઆ, કાલમાડીઆ, અથવા એચ.આય.વી સંક્રમણ (૨૪) રોકવા માટે પ્રભાવશાળી નથી આ શિવાય (N9) શુક્રાણું નાશકો નો સતત ઉપયોગ જનનાંગ કોશો છુટા પાડે છે, જે એચ.આય.વી સંક્રમણ માટે મોટુ જોખમ જોડાયેલ છે અને તેને વધારી શકે છે. માટે (N9) એસ.ટી.આય/એચ.આય.વી ને રોકવા માટે સુચવવામાં આવતુ નથી. કેસ- કંટ્રોલ અને કૉસ સેક્શનલ અધ્યયનમાં ડાયફેમ (નિરોધ) નો ઉપયોગ ગોનોરીઆ, કાલમાયડીઆ અને ટ્રાઇકો મોનીઆસીસ થી રક્ષા પહોંચાડે છે, એક નિયંત્રણ પરિક્ષણ ના હેતુ થી તેનુ આયોજન કરવામાં આવશે. બધાજ માટે ફક્ત ડાયફ્રેમ (નિરોધ) અને શુક્રાણુ નાશક પદાર્થના વાપરથી સ્ત્રીઓ ને પેશાબ નલિકામાં ચેપ લાગવાની સંભાવના રહે છે.

નિરોધ અને N-9 યોની શુક્રાણું નાશકો
લુબ્રીકંન્ટ નિરોધની સાથે શુક્રાણું નાશક જેવા બીજા કોઇ લુબ્રીકંન્ટ નિરોધ એસ.ટી.આય અને એચ.આય.વી ના સંક્રમણ ને રોકવા માટે અસરકારક નથી. એસ.ટી.આય/એચ.આય.વી ને રોકવા માટે N-9 લુબ્રીકેટેડ ની સાથેના નિરોધનો વાપર સલાહકારક નથી કારણકે, શુક્રાણું નાશકો સાથેના નિરોધ મોંધા છે, બીજા લુબ્રીકેટેડ નિરોધ લાંબો સમય સંધરી શકાતુ નથી, અને યુવાન સ્ત્રીઓ ને મૂત્ર માર્ગ પર ચેપ સાથે જોડાયેલ છે.

N-9 શુક્રાણુ નાશકોનો વાપર ગુદા દ્વારા
તાજેતરમાં થયેલ અધ્યયન એમ સૂચવે છે કે યોની સંભોગ દરમ્યાન એચ.આય.વી સંક્રમણનુ જોખમ વધી શકે છે. તેમ છતાં આના જેવા અધ્યયન પુરૂષોમાં થયા નથી તે બતાવે છે કે જેઓએ N-9 શુક્રાણું નાશકનો બીજા પુરૂષો સાથે લૈંગિક સંબંધ રાખતી વળતે ઉપયોગ કર્યો હોય તો N-9 ગુદામાના કોષો ને નુક્શાન પહોંચાડશે અને જે કદાચ એચ.આય.વીના portal ના પ્રવેશ અને બીજા લૈંગિક સંબંધ પ્રસારનારાને આપશે માટે N-9 નો માઇક્રોબાઇસાઇડ અથવા લુબ્રીકેન્ટના રૂપમાં ગુદા સંભોગ દરમ્યાન ઉપયોગ ન કરવો.

અવરોધ વગરનું ગર્ભનિરોધ, શસ્ત્રવૈદ્યક જંતુ રહિત, અને ગર્ભાશય વિચ્છેદન
લૈંગિક સંબંધોમાં સક્રિય સ્ત્રીઓ જેઓને ગર્ભાવસ્થામા જોખમ નથી તેઓ ખોટી રીતે સમજશે કે તેઓને એસ.ટી.આય નું કોઇ જોખમ નથી. ગર્ભનિરોધક પધ્ધતીઓ જે યાંત્રિક અવરોધ નથી કરતા તેઓ એચ.આય.વી અથવા બીજા એસ.ટી.આય ની સામે સુરક્ષા કરતા નથી. સ્ત્રીઓ જેઓ હોર્મોનલ ગર્ભનિરોધક (જેમકે મુખ દ્વારા ગર્ભનિરોધક) જે ટ્રાયુટેરીન ડીવાઇસમા લે છે (IUD) જે શસ્ત્ર વેદક જંતુ રહિત લે છે, અને એસ.ટી.આય ની સાથે એચ.આય.વી ના જોખમ વિશે પરામર્શ કરવું.

સંકટ સમયે ગર્ભનિરોધક (EC)
સંકટ સમયે મુખ દ્વારા વાપરવામાં આવની ગોળીની અંદર levonorgesterol છે જે એકલુ અસુરક્ષિત સંભોગ પછી વાપરતા ૮૯% ગર્ભાવસ્થાના જોખમ ને ઓછુ કરે છે. જોગવાઇ કરનાર એસ.ટી.આય ના જોખમ વિશે પરામર્શ કરવું, વિકલ્પ તરીકે કાળજી જેતા (EC) ની, જો સુચવનાર, વચ્છીત સ્ત્રીને સમય સર તેની જોગવાઇ કરે તો.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ