Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એસ.ટી.આય. એસ.ટી.આય નો ઉપચાર

એસ.ટી.આય નો ઉપચાર

Print PDF
જાવાણું નાશકનો વપરાશ એસ.ટી.આય ના જાવાણું જેવાકે ગોનોરીસા, સિફીલીસ, અથવા કેનક્રોઇડ ના ઉપચારમા કરી શકાય છે. ગોનોરીઆ વારંવાર જોવામાં આવ્યુ છે કે કેલમાઇડીઆની સાથે જ થાય છે, માટે ડૉક્ટરો મોટે ભાગે જાવાણું નાશકની સલાહ આપે છે જેથી કરીને તે એક સાથે બંને ગોનોરીઆ અને ક્લેમાઇડીઆનો ઉપચાર કરી શકે.

એસ.ટી.આયસ વાઈરલ, જનનેન્દ્રિયોનુ હર્પીઝ, (HSV) માનવ પેપિલોમા વાયરસ (HPV વાયરસ) અને હ્યુમન ઇમ્યુનો ડેફીસિયન્સી વાયરસ એચ.આય.વી ગટાડી શકાતુ નથી, પણ લક્ષણો ને કાબૂમાં રાખી શકાય, વાઇરસ એસ.ટી.આય ની દવાની મદદથી દબાવી શકાય છે અને લક્ષણોનો ઉપચાર કરી શકાય છે પણ તે મટાડી શકાતુ નથી.

ફંગલ (દા.ત. યોનીમા યીસ્ટ ચેપ) અને પેરેસાઇટીક (દા.ત. ટ્રીકોમોનીયાસિસ) એસ.ટી.આય એન્ટી ફંગલ અને એન્ટીહેલ્માઇનથેટીક દ્વારા મટાડી શકાય છે, ક્રમશ વહેલુ નિદાન અને ઉપચાર શારા થવાની સંભાવના વધારે છે.

એસ.ટી.આય નો ઉપચાર ચેપ ઉપર નિર્ભર કરે છે. એમોક્સીસિલીન નું એક રાસાયણિક સંયોગ (અથવા એમ્પીસીલીન) જે ટેટ્રાસાઇક્લીન દ્વારા અનુસરે છે જે અધુરા ગોનોકોકલ સંક્રમણ ના ઉપચાર માટે સુચવે છે. ગોનોરીઆ અને ક્લેમાઇડીઆની બાબતમાં તમારા ડૉક્ટર કદાચ મુખ દ્વારા જતુંનાશક દાવો સુચવી શકે છે. જેવી કે એઝીથ્રોમાઇસીન, (ઝીથ્રોમેક્સ) અથવા ઑફલાએક્સીન (ફ્લોક્સીન) અથવ જંતુનાશક ઇન્જેક્શન જે સીક્ટ્રાઝોન (રોસફીન) ના નામે ઓળખાય છે. ને મુખદ્વારા ડોક્સીસાયક્લીન અનુસરે છે.

જનનેન્દ્રિયો હરપિઝનો ચેપ જીવનભર રહે છે અને તે મટતુ નથી તેમ છતાં, ચામડી ઉપર ફોલ્લો લાંબો સમય રહે તો નથી. તમને જ્યારે જ્યારે જનનેન્દ્રિયા હરપિઝના લક્ષણો દેખાય કે તરત મૌખિક એન્ટી વાઇરસ દવાનો ઉપચાર કરાવશો તો જો તમોને વારંવાર હુમલા થતા હોય તો તમો તમારા ડૉક્ટર પાસે એન્ટીવાયરસ દવાનુ પ્રિસક્રીપશન માગી શકો છો. જેમ કે એસીક્લોવીર ( ઝોવિરેક્સ), ફેમસીક્લોવીર (ફેમવીર) અથવા વેલ્સીક્લોવીર (વેલટ્રેક્સ) તો તે તમારી પાસે હશે જ્યારે તેની તમોને જરૂરત હશે. જે લોકોને વારંવાર જનનેન્દ્રિયા હરપિઝની ગાંભીર ઘટનાના હુમલા થતા હોય તેઓમાં એન્ટીવાયરલ દવા રોજ લેવાથી ૮૦% ફરક પડે છે.

સિફિલીસમ્ના મોટે ભાગે પેનેસિલિનના ઇન્જેક્શન દ્વારા ઉપચાર કરવામાં આવે છે. જનનેન્દ્રિય મસો ઠંડી પ્રક્રિયા (Freezing) દ્વારા કાઢવામાં આવે છે અથવા મસાને ઓગાળવા માટે મલમ લગાડવામાં આવે છે.

ગર્ભાવસ્થા દરમ્યાન એસ.ટી.આયનો ઉપચાર
ઘણા એસ.ટી.આય નો ગર્ભાવસ્થા દરમ્યાન ઉપચાર કરી શકાય છે. આ બિમારીનો ઉપચાર કરવો ખુબજ મહત્ત્વપૂર્ણ છે કારણકે એસ.ટી.આય ઓરી (નાળ) ના માધ્યમથી ગર્ભાશ્યમાં રહેલ બાળકને ચેપ લગાડી શકે છે. હજુ બીજી બિમારી જેમકે એચ.આય.વી સ્તનપાન દ્વારા પ્રસરી શકે છે. હર્પિઝ પ્રસુતિ શકે છે. હર્પિઝ વાળી સ્ત્રીઓ ને જીવાણું નાશક ગોળી ઉપચાર માટે આપવામાં આવે છે અને જરૂર લાગે તો સિઝરીયન કરી જન્મ આપે છે. ગોનોરિઆનો ઉપચાર જાવાણું નાશક દવાથી કરવામાં આવે છે. સામાન્ય એસ.ટી.આય ને કારણે કસુવાવડ સમય પહેલા સુવાવડ અને બાળકનો જો ઉપચાર ન કર્યો હોય તો તેન્બે સંધાપો થઈ શકે છે. કલેમાથડીઆ નો જો ઇલાજ જાવાણું નાશક દવાથી કરવામાં આવે છે. જો તેનો ઉપચાર કરવામાં ન આવે તો તેને લીધે કસુવાવડ અથવા સમય પહેલા સુવાવડ થઈ શકે છે, અને તેને કારણે બાળકને આંખમા ચેપ તથા ન્યુમોનિયા થઈ શકે છે, સિફીલીઝનો ઉપચાર ગર્ભાવસ્થા દરમ્યાન દવા દ્વારા થઈ શકે છે, અને તે અજન્મયા બાળક સુધી સહેલાઇથી પહોંચાડી શકાય છે તેને કારણે ભયાનક ચેપ અજન્મયા બાળકને અને સમય કરતા પહેલા જન્મેળ બાળકને લાગી શકે છે. ઉપચાર ન કરેલ મહીળાના બાળકને ઘણા અંગોમા સમસ્યા નિર્માણ થાય છે જે મગજ, આંખ, કાન અને બીજા ઘણા અંગોમા સમસ્યા થાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન બીજા સાધારણ એસ.ટી.આય જનનેન્દ્રિય મસાની સાથે હેપેટાયટીસ બી નો પણ સમાવેશ થાય છે. જનનેન્દ્રિયા મસાની ઉપચાર પ્રસુતિ પછી કરી શકાતો નથી કારણ ગર્ભાવસ્થામાં હોર્મોન્સ ને લીધે મસો મોટો થવાની સંભાવના રહે છે, જો મસો મોટો હોય તો સિઝરીયન સુવાવડ કરવી જરૂરી છે, આ પરિસ્થિતીમાં બાળક જો જન્મશે તો તેને ભયંકર આંખમાં ચેપ તેમજ ન્યુમોનિયા થઈ છે, આનો ગર્ભાવસ્થા દરમ્યાન જાવાણું નાશક દવાથી ઉપચાર થઈ શકે છે. હેપેટાઇટીસ બી ઓર (નાળ) ના માધ્યમથી પ્રસરી શકે છે, આજે બિમારીની જલ્દી શોધ માટે ઘણી બધી રીત ઉપલબ્ધ છે અને આ બિમારીથી લોકોને દુર રાખવા માટે ઘણી બધી પણ છે બાળકને જો તે ખુલ્લુ થતુ હોય તો તેને ’એન્ટીબૉડી’ આપી ચેપથી દુર રાખી શકાય છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ