Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

એસ.ટી.આય.

લૈંગિકતાથી પ્રસરતો ચેપ. તેને કામવાસનાથી/ અથવા ચેપી વ્યક્તિ સાથે થતી એક બિમારી છે. જે લૈંગિકતાના માધ્યમથી મનુષ્ય અથવા પ્રાણિઓની વચ્ચે પ્રસરવાની મહત્ત્વપુર્ણ સંભાવના રહે છે. યોની સંભોગ, મૌખિક લૈંગિકતા તથા ગુદા દ્વારા લૈંગિકતા સામેલ છે. લૈંગિક ચેપ પ્રસરાવનારી બિમારી હોય, તે ધનિષ્ટ વ્યક્તિઓના સંપર્કના માધ્યમથી ફેલાય છે. તીવ્રતાથી, પરિભાષા, લૈંગિક ચેપ પ્રસરાવ (STI) કહેવાય છે કે વ્યક્તિ સંક્રમિત હોય શકે છે, જે સંભાવિત બીજાઓને સંક્રમિત કરી શકે છે. બિમારીના લક્ષણો બતાવ્યા વગર કાંઇક STI સંક્રમિત વ્યક્તિ દ્વારા વપરાયેલ સોયનો વપરાશ કરતા અથવા બાળકને જન્મ આપતિ વખતે તથા સ્તનપાન દ્વારા પણ થાય છે. લૈંગિક પ્રસારણ સંક્રમણ (STI) એક તથા રોગ જન્ય દા.ત. વિષાણુ, જીવાણુ, પરોપજીવી અથવા ફુગથી થાય છે. લૈંગિક પ્રસાર સંક્રમણ એક દુ:ખદાયક, ચિડચિડ કરનાર, નબળુ કરનાર અને જીદગીભર ધાકમાં રાખનાર હોય શકે છે.

STI લૈંગિક પ્રસાર સંક્રમણ વિવિધ રીતે ફેલાઈ શકે છે
  • લૈંગિક પ્રસાર સંક્રમણ મોટે ભાગે લૈંગિક સંબંધોથી ફેલાઇ છે કારણકે વિષાણુ અથવા જીવાણુ વીર્યમાં, યોનીમાં રહેલ તરલ પદાર્થમાં અને રક્તમાં રહે છે.
  • લાળ (અથવા થુંક) ક્યારેક STI ફેલાવી શકે છે, જો તમારા મોઢામાં અથવા તેની આજુબાજુમાં છાલા પડયા હોય તો
  • સંક્રમિત મહિલાઓ આપણા બાળકને સંક્રમણ પ્રસારણ ગર્ભાવસ્થા દરમ્યાન અથવા બાળક્ના જન્મ સમય
  • ફક્ત hepatitis B શિવાય, કોઇપણ રસી STI ને રોકી શકતી નથી. તમને જો એક્વાર STI થાય તો તે વારંવાર થઈ શકે છે.
અને એક સમયે એક કરતા વધુ STI થઈ શકે છે. ઘણા STI ને આરામથી ઉપચાર કરી શકાય છે, પણ તે ખતરનાક થઈ શકે છે, જો તમે તેને દુર્લક્ષ કરશો તો. થોડાક STI માં જનનાંગ મસા, જનનાંગ નાગીણ, અથવા એચ.આય.વી આજે આનો કોઇ ઉપચાર નથી.

તમે જો ગુદા અથવા મુખ દ્વારા લૈંગિક સંબંધમાં નિરોધનો યોગ્ય રીતે ઉપયોગ કરશો નહી તો તમે યોનીના માધ્યમથી શરિરના તરલ પદાર્થ અને ચામડીને સંક્રમિત કરી શકો છો. ગુદા દ્વારા લૈંગિક સંબંધ વધુ જોખમ ભર્યુ હોય છે. કારણ મોટે ભાગે તેમાં રકતસ્ત્રાવ થાય છે. નશીલા પદાર્થ, કાન વિંધવા, છુંદણા છુંદવતા સોય તથા સીરીંજનો એકત્રિત ઉપયોગ વગેરે પણ તમારા તરલ પદાર્થોનું સંક્રમિત કરી શકે છે. કોઇ STI ગર્ભવતિ મહિલા દ્વારા જન્મ આપતા પહેલા બાળકને સંક્રમિત કરી શકે છે.

કોઇ વ્યક્તિમાં STI ના લક્ષણો દેખાતા નથી છતા તે ચેપ ફેલાવી શકે છે. મોટે ભાગે તમે કોઇને STI હશે તો કહી નહી શકો. લોકોને પોતાના સંક્રમણ વિશે માહિતી હોતી નથી અને માહિતીગાર હોવાની માહિતી હોય છે તો તેના વિષે ચર્ચા કરતા નથી. લૈંગિક સંક્રમણ ખુબ નાના, ખુબ મોટા, ખુબ શ્રીમંત અથવા ખુબ ગરીબ બધાયમાં પ્રસરી શકે છે. કેટલાક લોકોનું ખોટું માનવું છે કે STI નું પ્રસારણ લૈંગિક સંબંધો દ્વારા ફેલાય છે. કોઇક કિસ્સામાં ચેપ સંક્રમિત પુરૂષ અથવા સ્ત્રી સાથે અસુરક્ષિત લૈંગિક સંબંધ મુખ દ્વારા ફેલાઇ શકે છે. લૈંગિક ચેપ વીર્ય અને યોનીના માધ્યમથી તરલ પદાર્થ દ્વારા ફેલાઇ શકે છે. જો એક જોડીદાર સંક્રમિત છે અને બીજા જોડીદારના મોઢામાં ખુલ્લા છાલા પડયા હોય, જનેનદ્રીય તરલ પદાર્થ દ્વારા ચેપ ઘામાં પ્રસરી શકે છે.

જો કોઇ લૈંગિક ગતિવિધિમાં સક્રીય હોય તો તેને STI થઈ શકે છે. દરેક ઉમરના સ્ત્રી અને પુરૂષ, પ્રાંત, જાતિય પુર્વ ભુમિકા અને કોઇપણ આર્થિક સ્તરના લોકોને થઈ શકે છે. ચાર અમેરિકનમાંથી એક ૧૫ થી ૫૫ ની ઉમરના લોકોને લૈંગિક સંક્રમણ પ્રસરાવનાર(STI) પકડે છે, તેમ છતાં લૈંગિક પ્રસારણ સંક્રમણ એ કિશોર અને યુવાનમાં સામાન્ય છે. સાથે બે ત્રિતયાંશ લોકોમાં થનારા STI નો ચેપ જે ૨૫ થી ઓછા આયુમાં જોવામાં આવેલ છે. આનું કારણ જુવાનીયાઓ લૈંગિક સંબંધોમાં વધુ સક્રીય હોય તથા વધુ જોખમ લેતા હોય, અને ત્યારે કિશોરીના ગર્ભાશયમાં વધુ ચેપ લાગવાની સંભાવના Chlamydia and gonorrhea ની રહી છે. ૨૦ અથવા તેનાથી વધુ પ્રસરાવનાર ચેપની ઓળખ થઈ છે.

વાસ્તવિક જીવન
તમે પુરૂષ સ્ત્રી જો લૈંગિક સંબંધ કરશો નહી તો તમને લૈંગિકતાનું પ્રસરણ અથવા ગર્ભધારણ થશે નહી.

સત્ય/સચ્ચાઈ
હા, તમે કરી શકો છો, પુર્ણ સંભોગ ન કરતા: તમે ફ્કત એક સંક્રમિત જોડીદારની સાથે લૈંગિક સંબંધમાં આવતા લૈંગિક સંક્રમણ પ્રસરાવનાર STI ને પકડી શકો છો. સંક્રમણનો શરીરના તરલ પદાર્થ અથવા મુખ દ્વારા લૈંગિક સંબંધથી પ્રસારણ થઈ શકે છે. તમને તથા તમારા સાથીને નિરોધનો ઉપયોગ કરી સુરક્ષિત રહો.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ