Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

નિરોધ

Condom Condom
અગર તમે અને તમારા મિત્રો લૈંગિક સંબંધની ભાવનાઓને કાબુમાં ન રાખી શકતા હોય અને તમારા જીવનસાથી વ્યક્તિરિકત મહિલા/પુરૂષ સાથે લૈંગિક સંબંધ રાખતા હોય તો હંમેશા નિરોધનો ઉપયોગ કરવો વધારે સારૂ. યાદ રાખો જો નિરોધનો ઉપયોગ યોગ્ય રીતે કર્યો હોય તેમ છતા ૨% શકતા નિરોધ નિષ્ફળ જવાની છે. એટલા માટે જીવનસાથી વ્યક્તિરિકત બીજા સાથે લૈંગિક સંબંધ રાખવો હંમેશા ટાળો.

સામાન્ય રીતે, નિરોધ મદદરૂપ થાય છે
  • ગર્ભધારણ ટાળવા
  • લૈંગિકતાથી સંક્રમિત થતા રોગોથી બચવા
  • એચ.આય.વીથી બચવા.
નિરોધ વાપરતી વખતે આપણે કાંઈ મહત્ત્વની બાબતો સમજવી જરૂરી છે ૧) નિરોધની અંતિમ તારીખ પુરી થઈ નથી. અંતિમ તારીખ પછી, નિરોધની નિષ્ફ્ળ થવાની શક્યતા વધી જાય છે,જેથી કરીને આપણને સુરક્ષિત રાખવા નિરૂપયોગી છે.
૨) કઠણ અને કડક થયા પછી અને શારિરીક સંપર્કમાં આવ્યા પહેલા (યોની, ગુદા અથવા મૌખિક) નિરોધને ચડાવવુ.
૩) એક હાથે નિરોધની ટોટીમાંથી હવાને ચિમટીથી કાઢી અને બીજા હાથે લિંગ ઉપર નિરોધ ચડાવો. નિરોધ ચડાવતા પહેલા માણસની સુન્ની ન થી હોય તો લિંગ પરની ઢીલી ચામડી પહેલા પાછળ ખેંચી લ્યો. નિરોધને લિંગને છેવટ સુધી ચડાવી લ્યો અને હવાના પરપોટા હોય તો કાઢી લ્યો. (હવાના પરપોટાને કારણે નિરોધ ફાટી શકે છે.)

સ્ત્રીનો નિરોધ - મહિલા દ્વારે વપરાતો નિરોધ
Female Condom Female Condom
નવા બનેલા "સ્ત્રીના નિરોધ" અથવા “Femidoms” સુલભ રીતે ઉપલબ્ધ છે. તે પુરૂષના નિરોધ કરતા મોટા અને પહોળા છે પણ લંબાઈ અનુરૂપ છે. મહિલા નિરોધ એક લવચિક નળાકાર ઉદદાટન છે અને યોનીમાં દાખલ થઈ શકે તેવી રચનાથી બનાવેલ છે. મહિલા નિરોધની અંદરની બાજુમાં પણ લવચિક નળાકાર હોય છે જેને લીધે નિરોધ યોનીમાં એક જગ્યાએ સ્થિત રહે છે. મહિલા નિરોધને નાખવા લવચીક નળાકારને નિચવવાની આવશ્યકતા છે.

મહિલા નિરોધ વાપરવાના નિર્દેશનો:
  • નિરોધને ધ્યાનથી પડીકામાંથી કાઢવું.
  • અંદરની નાની લવચીક નળાકારને નીચોવી બંધ કરવી.
  • નાની લવચીક નળાકારને યોનીમાં ધકેલી, બાહય લવચીક નળાકારને બહાર જ રહેવા દેવું.
  • લિંગને બાહય લવચીક નળાકારમાંથી પસાર કરવું અને સુનિશ્ચિત કરવુ કે લિંગ તેની બહાર ન ધકેલાયુ હોય.
  • નિરોધને કાઢતા પહેલા, બાહય લવચીક નળાકારને નીચવીને વળ ચડાવવો (જ્યારે પહેરવવાળી સુતી હોય, જો લાગુ પડે તો) જેથી કરીને વીર્ય નિરોધમાંથી બહાર ન પડે. નિરોધને ખેચીને કાઢી લો.
  • નિરોધની અંદર કોઇ પણ પ્રકારના વધારાના ઉંજણ (તૈલી દ્રવ્ય) લગાવવાથી ધોકો થઈ જાય છે.
તમે જે વ્યક્તિ સાથે યૌન સંબંધ રાખવાનો વિચાર કરો છો તે કદાચિત પહેલા તમે સંબંધ વખતે નિરોધ વાપરવાના છો આ વાતથી સહમત નહી થાય, ત્યારે કદાચિત ક્ષય પ્રતિક્રિયા (ટિપ્પણી) પણ આપશે અને ત્યારે કાંઇક ઉત્તરો તમે અજમાવી શકો છો.

સબબ ઉત્તર
મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસની વાત નથી, માણસોને ન જાણ સંક્રમણ થઈ શકે છે.
નિરોધ સાથે સ્પર્શની જાણ થતી નથી મને આરામદાયક લાગે છે, અગર હું જેમ વધારે આરામદાયક રહીશ, તેટલો તને વધારે સારી રીતે ગમે એ રીતે કરી શકીશ.
જયારે હું નિરોધ લગાવુ છુ ત્યારે મારૂ કડક નથી રહેતું હું તને ચઢાવવામાં મદદ કરીશ, જે તને કડક રાખવામાં મદદ કરશે.
હું તને નિરોધ વાપરવાનું કહેવા માટે ઘબરાવું છુ, તેને લાગશે મારો એની ઉપર વિશ્વાસ નથી જો તું એને પુછી નથી શકતી, કદાચ તને એની ઉપર વિશ્વાસ નથી.
નિરોધ લગાવ્યા પછી મને એ વાત લાગતી નથી. કદાચીત તેને લીધે તું લાંબા કાળ સુધી કરી શકીશ અને તેની માટે કરવુ પડશે.
મારી પાસે નિરોધ નથી. મારી પાસે છે
તેના ઉપર છે, તેનો નિર્ણય છે. તારા સ્વાસ્થયનો પ્રશ્ન છે. તારો નિર્ણય પણ જરૂરી છે.
હું ગોળીઓ પર છું, તને નિરોધની જરૂર નથી. તો પણ મારે પહેરવો છે, જે ચેપની આપણને જાણ નથી એનાથી પણ આપણો બચાવ કરશે.
તો જરા પણ રૂપમાં સંવેદનશીલ નથી અને તેની લાક્ષણિક સંવેદના પણ નથી અનુભવાતી. કદાચીત તેને લીધે તું લાંબા કાળ સુધી કરી શકીશ અને તેની માટે કરવુ પડશે.
બધી મજાને આડે આવે છે. હું મદદ કરીશ તો નહી થાય
મારૂં માનવું છે કે તું મને સાચો પ્રેમ નથી કરતો. હું કરૂ છુ પણ સાબિત કરવા મારૂ ભવિષ્ય ધોકામાં નથી નાખવું
હું વખત પહેલા બહાર કાઢી લઈશ. શુક્ર બહાર ફેકતા પુર્વથી પણ સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે અને લૈંગિકતાથી સંક્રમિત રોગો થઈ શકે છે.
પણ હું તને પ્રેમ કરૂ છુ. તો તારે આપણને સુરક્ષિત રાખવા માટે મદદ કરવી જોઇશે.
ફક્ત આ એકવાર એકવારમાં જ બધુ થઈ જાય છે.
Just this once Once is all it takes

અદૃશ્ય નિરોધ
અદૃશ્ય નિરોધ કેનેડામાં ક્યુબેકની લાવલ વિદ્યાપીઠમાં વિકસાવામાં આવ્યું છે. જે એક અર્ધધન ચિકણું મિશ્રણ (Gel) છે જે તાપમાનની વૃધ્ધિથી યોની અથવા મલાશયમાં લંબાવ્યા બાદ કડક થઈ જાય છે. પ્રયોગશાળામાં બતાવવામાં આવ્યુ છે કે તે પ્રભાવી રીતે એચ.આય.વી અને herpes simplex વિષાણુને અટકાવે છે. બાધાઓ તૂટી જાય છે અને કાંઈક કલાકો પછી ઓગળી જાય છે. અદૃશ્ય નિરોધ હજુ નૈદાનિક પરિક્ષણના ચરણમાં છે અને ઉપયોગ કરવા માટે હજી મંજુર નથી થયુ.

કુંવારી સાથે લૈંગિક સંબંધ એચ.આય.વીનો ઇલાજ કરી શકશે?
આફીકાના કોઇક ભાગોમાં આ એક સામાન્ય માન્યતા છે જે પુર્ણપણે અવાસ્તવિક છે. આ ગૈરસમજના પરિણામે એચ.આય.વી + માણસો દ્વારા ઘણી જુવાન છોકરિઓ અને બાળકો પર બળાત્કાર થયા છે. અનેક દાખલાઓમાં ભોગ બનેલાઓને સંક્રમણ થયુ છે. બળાત્કાર કોઇપણ ઉપાય નથી કરી શક્તો અને આખી દુનિયાભરમાં આ એક ગંભીર ગુન્હો છે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ